લાખો લોકો એકત્ર થવાનો અંદાજ, ટૂંક સમયમાં નવી તારીખ જાહેર થશે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઇના તેહરાનમાં અંતિમ વિધી મુલતવી રાખવામાં આવી છે. તેમની…
View More ઇરાનમાં ઇઝરાયેલી હુમલાના ભયે ખામેનેઇની દફનવિધિ મોકૂફIsraeli attack
ઇઝરાયેલના ગાઝા પરના નવા હુમલામાં 23 પેલેસ્ટિનિયનોના મોત
યુદ્ધવિરામ અમલમાં આવ્યા બાદ ગાઝા ફરી એકવાર હચમચી ઉઠ્યું છે. ઇઝરાયલી ગોળીબારમાં ઓછામાં ઓછા 23 પેલેસ્ટિનિયનો માર્યા ગયા. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. ઇઝરાયલનો…
View More ઇઝરાયેલના ગાઝા પરના નવા હુમલામાં 23 પેલેસ્ટિનિયનોના મોતઇઝરાયેલના હુમલામાં પાંચ પત્રકારોનાં મોત
અલ જઝીરાના પત્રકારોને આતંકી ગણાવતું ઇઝરાયેલી સૈન્ય ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ગાઝા પર સંપૂર્ણ કબજો કરવાની યોજના વચ્ચે, ઇઝરાયલી સુરક્ષા દળો ત્યાં ઝડપી હુમલા…
View More ઇઝરાયેલના હુમલામાં પાંચ પત્રકારોનાં મોતયમન પર ઈઝરાયલી હુમલામાં બંદરોને ભારે નુક્સાન: હૂથી નેતાઓને મારી નાખવા પ્રતિજ્ઞા
કાલે ઇઝરાયલે યમનમાં હુથી-નિયંત્રિત બંદરો પર મોટો હવાઈ હુમલો કર્યો, જેમાં ભારે નુકસાન થયું. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું…
View More યમન પર ઈઝરાયલી હુમલામાં બંદરોને ભારે નુક્સાન: હૂથી નેતાઓને મારી નાખવા પ્રતિજ્ઞા