ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલી લશ્કરી હુમલાઓ અંગે ભારતે BRICS જૂથ સાથે મળીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. BRICS દેશોએ 13 જૂનથી ઈરાન પરના હુમલાઓને…
View More ઇરાન પર હુમલાને વખોડી કાઢતા બ્રિકસના નિવેદનમાં ભારત જોડાયું: અગાઉના વલણમાંથી મારી પલટીIran
ઇરાનમાં જાસૂસો સામે તાબડતોબ કાર્યવાહી: 3ને ફાંસી, 700ની ધરપકડ
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભલે સીઝફાયર થયુ હોય પણ તણાવ ઓછો થયો નથી. ઈરાને આજે સવારે ત્રણ લોકોને ઈઝરાયલ માટે જાસૂસી કરવા અને હત્યાનું ષડયંત્ર…
View More ઇરાનમાં જાસૂસો સામે તાબડતોબ કાર્યવાહી: 3ને ફાંસી, 700ની ધરપકડચીને ઈરાનને 1000 ટન રોકેટ ઈંધણ પૂરું પાડ્યું હતું
260 ખૈબર શેકન અથવા 200 હાઝ કાસેમ મિસાઈલો બનાવવા માટેનો પુરવઠો મોકલાયો હતો 2025 ની શરૂૂઆતમાં, એક ચોંકાવનારા સમાચારે આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેંચ્યું હતું. ચીનથી…
View More ચીને ઈરાનને 1000 ટન રોકેટ ઈંધણ પૂરું પાડ્યું હતુંઇઝરાયેલી હુમલા વચ્ચે ઇરાનમાં 5.1ના ભૂકંપથી ભારે ગભરાટ
ઇઝરાયલ સાથે ઈરાનનો મુકાબલો ચાલુ છે અને ઇઝરાયલ સતત ઈરાન પર હુમલો કરી રહ્યું છે, જેનો ઈરાન પણ જવાબ આપી રહ્યું છે. આ સમગ્ર ઘટના…
View More ઇઝરાયેલી હુમલા વચ્ચે ઇરાનમાં 5.1ના ભૂકંપથી ભારે ગભરાટઈરાનમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, હોસ્ટેલ ઉપરથી મિસાઈલો…’ ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ જણાવી આપવીતી
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે પરિસ્થિતિ સતત બગડી રહી છે. ભારત સરકારે પોતાના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ‘ઓપરેશન સિંધુ’ શરૂ કર્યું. આ કામગીરી હેઠળ, સરકારે…
View More ઈરાનમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, હોસ્ટેલ ઉપરથી મિસાઈલો…’ ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ જણાવી આપવીતીઈરાન-ઈઝરાયલ યુધ્ધમાં 400નાં મોત, આયાતુલ્લા બંકરમાં છુપાયા
ઈઝરાયલનો ઈરાનના ફોર્ડો પરમાણુ સુવિધા નજીક હુમલાથી ભૂકંપ જેવી સ્થિતિ: અસંખ્ય લોકો ઘાયલ મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભયંકર યુદ્ધ શરૂૂ થયું…
View More ઈરાન-ઈઝરાયલ યુધ્ધમાં 400નાં મોત, આયાતુલ્લા બંકરમાં છુપાયામોસાદે ઇરાનમાં ઘુસી ડ્રોનબેઝ ઊભા કરી લીધા!
ઇઝરાયલી ફાઇટર જેટના હુમલા વખતે ઇરાનની ધરતી પરથી જ હવાઇ સંરક્ષણ સિસ્ટમ નિષ્ફળ બનાવી ઇઝરાયલે ઈરાનના પરમાણુ સુવિધાઓ અને ટોચના લશ્કરી નેતાઓ સામે અભૂતપૂર્વ હુમલા…
View More મોસાદે ઇરાનમાં ઘુસી ડ્રોનબેઝ ઊભા કરી લીધા!ઇરાનનો તેલ અવીવ, જેરુસલેમ પર મિસાઇલ હુમલો
ઇઝરાયલના હુમલાના જવાબમાં તહેરાને 150 મિસાઇલો છોડી, અમેરિકી દળોએ નિષ્ફળ બનાવી ઈરાને ગઇકાલે રાત્રે ઈઝરાયલ પર બદલો લેવા માટે હવાઈ હુમલો કર્યો, દેશના બે સૌથી…
View More ઇરાનનો તેલ અવીવ, જેરુસલેમ પર મિસાઇલ હુમલોઇઝરાયલનો ઇરાન પર હુમલો: અણુમથકોનો નાશ
ઓપરેશન રાઇઝિંગ લાયન નીચે ઇરાનના અણુ, મિસાઇલ કાર્યક્રમના કેન્દ્રો પર હુમલો: રિવોલ્યુશનરી ગાર્ડના ચીફ કમાન્ડર હુસૈન સલામી, ઇરાની સેનાના વડા મોહમ્મદ બધેરી સહિત ટોચના અધિકારીઓ,…
View More ઇઝરાયલનો ઇરાન પર હુમલો: અણુમથકોનો નાશ‘અત્યારે નહીં તો કયારેય નહીં..’ નેતન્યાહૂએ કર્યું એલાન ઇઝરાયલે ઇરાન પર મિસાઇલો છોડી
મધ્યપૂર્વના દેશોમાં વધુ એક યુદ્ધ છંછેડાઈ જવાની આશંકાઓ વધી ગઈ છે. ઈઝરાયલે ઇરાનની રાજધાની તહેરાનમાં હુમલો કરતાં ઠેર ઠેર બ્લાસ્ટના અવાજો સંભળાયા હતા. ઈઝરાયલે…
View More ‘અત્યારે નહીં તો કયારેય નહીં..’ નેતન્યાહૂએ કર્યું એલાન ઇઝરાયલે ઇરાન પર મિસાઇલો છોડી