ભારતીય બજારો અસ્થિરતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા હોવા છતાં, કંપનીઓ પ્રાથમિક બજારને ટેપ કરવા માટે ઉતાવળ કરી રહી છે, આગામી વર્ષ માટે રૂૂ. 2.55 લાખ…
View More નાણા તૈયાર રાખજો; વર્ષ 2026માં રૂા.2.55 લાખ કરોડના IPO આવશેipo
આગામી વર્ષે આવશે રિલાયન્સ જીયોનો આઈપીઓ: એઆઈ આધારિત અનેક ડીવાઈસીસ લોન્ચ કરાયા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આજે મળેલી વાર્ષિક સામાન્યસભામાં ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ જીયોના આઈપીઓ લાવવાની આજે જાહેરાત કરી હતી. આ આઈપીઓ જાન્યુઆરીથી જૂન દરમિયાન આવી શકે છે…
View More આગામી વર્ષે આવશે રિલાયન્સ જીયોનો આઈપીઓ: એઆઈ આધારિત અનેક ડીવાઈસીસ લોન્ચ કરાયાIPO લિસ્ટિંગમાં ગુજરાત દેશભરમાં પ્રથમ નંબરે
ગુજરાત IPO લીસ્ટીંગમા FY26 ના પ્રથમ ક્વાર્ટરમાં સૌથી વધુ લિસ્ટિંગ માટે ચાર્ટમાં ટોચ પર રહ્યું છે. રાજ્યની કુલ 14 કંપનીઓએ NSE અને BSE પ્લેટફોર્મ…
View More IPO લિસ્ટિંગમાં ગુજરાત દેશભરમાં પ્રથમ નંબરેIPOનો બાપ: રિલાયન્સ જિયો રૂા.52,200 કરોડનું ભરણું લાવશે: સેબી સાથે અનૌપચારિક વાતચીત શરૂ
દલાલ સ્ટ્રીટના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO અનેHyundai India ના વિશાળ જાહેર ઇશ્યૂ કરતા લગભગ બમણો, અબજોપતિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ…
View More IPOનો બાપ: રિલાયન્સ જિયો રૂા.52,200 કરોડનું ભરણું લાવશે: સેબી સાથે અનૌપચારિક વાતચીત શરૂ49 લોકો સાથે IPOમાં રોકાણના બહાને 4.46 કરોડની ઠગાઇ
રાજકોટના સાંમા કાઠા વિસ્તારમાં રહેતા ગઠિયાએ આઇપીઓમાં રોકાણ કરવાના બહાને 49 લોકો સાથે રૂૂ.4.46 કરોડની છેંતરપિંડી કર્યાની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીને…
View More 49 લોકો સાથે IPOમાં રોકાણના બહાને 4.46 કરોડની ઠગાઇશેરબજારની ઊથલપાથલથી IPOમાં રસ ઘટયો: ચાલુ માસમાં 10માંથી 6 ઇસ્યુ પ્રાઇસથી નીચે
સેક્ધડરી માર્કેટમાં લાંબા સમય સુધી ચાલતી નબળાઈએ આખરે પ્રાઇમરી માર્કેટને પકડ્યું હોય તેમ લાગે છે, કારણ કે નવા ઈશ્યુ માટે રોકાણકારોનો ઉત્સાહ નોંધપાત્ર રીતે…
View More શેરબજારની ઊથલપાથલથી IPOમાં રસ ઘટયો: ચાલુ માસમાં 10માંથી 6 ઇસ્યુ પ્રાઇસથી નીચે