રણજી ટ્રોફીના એલિટ ગ્રુપ-સીના બીજા મુકાબલામાં બંગાળની ટીમે સર્વિસીસ સામે પોતાના સૌથી અનુભવી અને સ્ટાર ઝડપી બોલર મોહમ્મદ શમી વગર મેદાનમાં ઊતરવું પડ્યું છે. દિલ્હીના…
View More ટીમમાં પસંદગી ન થતા નારાજ શમી રણજી મેચમાંથી ખસી ગયોIPL
IPL 2027નું મીની ઓક્શન 16 ડિસેમ્બરે ગોવામાં યોજાશે
ફ્રેન્ચાઇઝ માલિકોને તૈયાર રહેવા BCCIની સૂચના ટીમ ઈન્ડિયાનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ ટૂંક સમયમાં શરૂૂ થશે. ઘરેલુ ક્રિકેટ પણ ચાલુ છે, એટલે કે ભારતીય ચાહકો માટે…
View More IPL 2027નું મીની ઓક્શન 16 ડિસેમ્બરે ગોવામાં યોજાશેશાઇ હોપ પર IPLમાં થશે કરોડોનો વરસાદ
વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન શાઈ હોપે ભારત સામેની ODI અને ઝ20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. પ્રવાસમાં સદી પર સદી ફટકારનાર હોપ…
View More શાઇ હોપ પર IPLમાં થશે કરોડોનો વરસાદIPLનો બિઝનેસ 1.96 લાખ કરોડને પાર, બ્રાંડ વેલ્યુમાં RCB નં.1
ગુજરાત મિરર, નવીદિલ્હી,તા.30 IPL દુનિયાની સૌથી અમીર ક્રિકેટ લીગ જ નહીં પરંતુ ખેલાડીઓનું જીવન બદલી નાખનારું મંચ બની ચૂક્યું છે. 2008માં શરૂૂ થયેલી ઇન્ડિય પ્રીમિયર…
View More IPLનો બિઝનેસ 1.96 લાખ કરોડને પાર, બ્રાંડ વેલ્યુમાં RCB નં.1ભારતીય ટીમને મોટો ઝટકો! અજિંક્ય રહાણેએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો
ટીમ ઈન્ડિયાના ક્રિકેટ ચાહકો માટે એક ભાવુક અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતના અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.…
View More ભારતીય ટીમને મોટો ઝટકો! અજિંક્ય રહાણેએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધોરાજસ્થાન છોડીને ચેન્નાઇમાં જવાનો નિર્ણય સૌથી મુશ્કેલ: સંજુ સેમસન
ટીમ ઇન્ડિયાના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસનએ IPL 2026 પહેલા રાજસ્થાન છોડીને ચેન્નાઈમાં જોડાવાના પોતાના નિર્ણયને પોતાની કારકિર્દીનો સૌથી મોટો જોખમ ગણાવ્યો છે. સેમસનએ કહ્યું કે…
View More રાજસ્થાન છોડીને ચેન્નાઇમાં જવાનો નિર્ણય સૌથી મુશ્કેલ: સંજુ સેમસનરિંકુ સિંહ બનશે કોલકાતા નાઇટ રાઇડર્સનો કેપ્ટન?
15 નવેમ્બર સુધીમાં તમામ ટીમો તેમના રિટેન અને રિલીઝ ખેલાડીઓની યાદી જાહેર કરશે IPL 2026 ના અંત પછી સોશિયલ મીડિયા પર વિવિધ દાવાઓ ફરતા થઈ…
View More રિંકુ સિંહ બનશે કોલકાતા નાઇટ રાઇડર્સનો કેપ્ટન?10 માર્ચથી 15 મે દરમિયાન રમાશે IPL, BCCIની જાહેરાત
ગરમીના કારણે ફેરફાર, મેચની સંખ્યા પણ 74 જ રાખવામાં આવશે IPL 2027ને લઈને બીસીસીઆઈ તરફથી મોટી જાહેરાત કરવામાં આવી છે. બોર્ડ દેશના મોટાભાગના પ્રદેશોમાં પડતી…
View More 10 માર્ચથી 15 મે દરમિયાન રમાશે IPL, BCCIની જાહેરાતટીમ ઇન્ડિયામાં RCBના ખેલાડીઓને કેમ સ્થાન નહીં? ચાહકોનો સવાલ
નવ ફ્રેન્ચાઇઝીના ખેલાડીઓ છે એક માત્ર RCBની જ બાદબાકી BCCIએ 3 સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, એકપણ…
View More ટીમ ઇન્ડિયામાં RCBના ખેલાડીઓને કેમ સ્થાન નહીં? ચાહકોનો સવાલIPLમાં ટીમ નક્કી કરવામાં માલિકોની દરમિયાનગીરી, લિવિંગસ્ટનનો આક્ષેપ
ઇંગ્લેન્ડના ઑલરાઉન્ડર લિઆમ લિવિંગસ્ટનને સનરાઇઝર્સ હૈદરાબાદ ના ફ્રેન્ચાઇઝીએ આ વખતની આઇપીએલની સીઝન માટે 13 કરોડ રૂૂપિયામાં મેળવ્યો હતો, પણ આ પીઢ ખેલાડીના મતે આ…
View More IPLમાં ટીમ નક્કી કરવામાં માલિકોની દરમિયાનગીરી, લિવિંગસ્ટનનો આક્ષેપ