IPL 2026 ની સિઝન હવે તેના નિર્ણાયક તબક્કા તરફ આગળ વધી રહી છે. લીગ મેચોનો અડધો સફર પૂર્ણ થતાંની સાથે જ પ્લેઓફની રેસમાં રોમાંચક…
View More IPL 2026, KKR માટે કરો યા મરોની સ્થિતિIPL 2026
ગુજરાતને 5 વિકેટે હરાવી, બેંગ્લોર પોઇન્ટ ટેબલમાં નંબર ટુ
પડિક્કલની 27 બોલમાં 55 અને કોહલીની 44 બોલમાં 81 રનની તોફાની ઇનિંગ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવ્યું હતું. આ સિઝનમાં બેંગ્લુરુની આ…
View More ગુજરાતને 5 વિકેટે હરાવી, બેંગ્લોર પોઇન્ટ ટેબલમાં નંબર ટુપાકિસ્તાની મૂળના બેન ડકેટનો દિલ્હી કેપિટલ્સમાં સમાવેશ
ઇંગ્લેન્ડના આ ખેલાડીને 75 લાખમાં સાઇન કરવામાં આવ્યો છે દિલ્હી કેપિટલ્સે IPL 2026 માં મોટો ફેરફાર જોયો છે. ઈંગ્લેન્ડના ઓપનર બેન ડકેટના રિપ્લેસમેન્ટની જાહેરાત કરવામાં…
View More પાકિસ્તાની મૂળના બેન ડકેટનો દિલ્હી કેપિટલ્સમાં સમાવેશCSKની IPL ઇતિહાસમાં સૌથી મોટી જીત, મુંબઇ ઇન્ડિયન્સને 103 રને હરાવ્યું
સંજુ સેમસનની અણનમ 101 રનની શાનદાર ઇનિંગ, અકીલ હુસૈન અને નૂર અહમદે કમાલ કર્યો ચેન્નઈ સુપરકિંગ્સે આઈપીએલમાં ઇતિહાસ રચી દીધો. સીએસકેએ મુંબઈ ઇન્ડિયન્સને આઈપીએલની 33મી…
View More CSKની IPL ઇતિહાસમાં સૌથી મોટી જીત, મુંબઇ ઇન્ડિયન્સને 103 રને હરાવ્યુંલખનઉની સળંગ ચોથી હાર, રાજસ્થાન રોયલ્સનો 40 રને વિજય
રવિન્દ્ર જાડેજાની 29 બોલમાં 43 રનની અણનમ ઇનિંગ, લખનઉના કેપ્ટન ઋષભ પંત, આયુષ બદોની, એડન માર્કરામનું ખાતુ પણ ન ખુલ્યું આઇપીએલ 2026 માં લખનૌ સુપર…
View More લખનઉની સળંગ ચોથી હાર, રાજસ્થાન રોયલ્સનો 40 રને વિજય7 કરોડના ઓલરાઉન્ડરને હજુ IPLમાં રમવાની નથી મળી તક
ગુજરાત ટાઇટન્સના અનુભવી ઓલરાઉન્ડર જેસન હોલ્ડરે ટીમમાં તેની સતત અવગણના અંગે ચાલી રહેલી ચર્ચાઓને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે પ્લેઇંગ ઇલેવન…
View More 7 કરોડના ઓલરાઉન્ડરને હજુ IPLમાં રમવાની નથી મળી તકઅભિષેકની આંધીમાં ઉડયુ દિલ્હી, 47 રને વિજય
ઇશાન મલિંગાએ 32 રન આપી ચાર વિકેટ ઝડપી, પોઇન્ટ ટેબલમાં હૈદરાબાદ ત્રીજા સ્થાને IPL 2026ની 31મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલા મુકાબલામાં…
View More અભિષેકની આંધીમાં ઉડયુ દિલ્હી, 47 રને વિજયપ્રીતિ ઝિન્ટાએ હગ કરતા મેદાનમાં બાળકની જેમ કૂદકા માર્યા અર્શદીપે
શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં પંજાબ કિંગ્સની ટીમ IPL 2026માં ધમાલ મચાવી રહી છે. બેટિંગ હોય કે બોલિંગ, પંજાબ કિંગ્સે દરેકમાં પ્રભુત્વ જમાવ્યું છે. આ જ કારણ…
View More પ્રીતિ ઝિન્ટાએ હગ કરતા મેદાનમાં બાળકની જેમ કૂદકા માર્યા અર્શદીપેતિલક-અશ્ર્વિનીના દમ પર ગુજરાતને કચડી મુંબઇનો 99 રને વિજય
તિલક વર્માની 45 બોલમાં 7 છગ્ગા, 8 ચોગ્ગા સાથે 101 રનની વિસ્ફોટક ઇનિંગ, અશ્ર્વિનીકુમારે ચાર વિકેટ ઝડપી સતત ચાર મેચ હાર્યા બાદ, પાંચ વખતની ચેમ્પિયન…
View More તિલક-અશ્ર્વિનીના દમ પર ગુજરાતને કચડી મુંબઇનો 99 રને વિજયપ્રિયાંશ-કોનોલીની વિસ્ફોટક બેટિંગ સાથે પંજાબે લખનૌને 54 રને હરાવ્યું
પ્રિયાંશ આર્યાની 37 બોલમાં 93 અને કુપર કોનોલીની 46 બોલમાં 87 રનની ઈનિંગ આઈપીએલ 2026માં શ્રેયસ અય્યરની કેપ્ટનશીપવાળી પંજાબ કિંગ્સની ટીમ વિજયરથ પર સવાર છે.…
View More પ્રિયાંશ-કોનોલીની વિસ્ફોટક બેટિંગ સાથે પંજાબે લખનૌને 54 રને હરાવ્યું