મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં એક ભયાનક ઘટના બની છે. પાંચ વર્ષની એક બાળકી ઉપર પડોશમાં રહેતા 17 વર્ષના સગીરે દારૂના નશામાં પાશવી બળાત્કાર ગુજારતા બાળકીને…
View More 5 વર્ષની બાળકી ઉપર દારૂના નશામાં તરુણનું પાશવી દુષ્કર્મindia
ચૂંટણી નીતિશના નેતૃત્વમાં પણ સીએમ પછી નકકી થશે: ભાજપ પ્રમુખના નિવેદનથી બિહારમાં ઊફાણ
ચાલુ વર્ષનાં સપ્ટેમ્બર-ઓકટોબરમાં યોજાનારી રાજય વિધાનસભાની ચુંટણી અગાઉ શાસક એનડીએ છાવણીમાં ખેંચતાણ વધી છે. આજે કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝીના હિંદુસ્તાન અવાજ પાર્ટીના દલિત સંમેલનમાં મુખ્યમંત્રી…
View More ચૂંટણી નીતિશના નેતૃત્વમાં પણ સીએમ પછી નકકી થશે: ભાજપ પ્રમુખના નિવેદનથી બિહારમાં ઊફાણપુરુષો વિશે વિચારો: પત્નીના ચારિત્ર્ય સામે સવાલ ઉઠાવી આગ્રામાં આઇટી કંપનીના મેનેજરની આત્મહત્યા
યુપીના આગ્રામાં આઈટી કંપનીના મેનેજર માનવ શર્માએ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરતા પહેલા માનવે એક વીડિયો બનાવીને તેની પત્ની નિકિતા શર્માને તેના મોત…
View More પુરુષો વિશે વિચારો: પત્નીના ચારિત્ર્ય સામે સવાલ ઉઠાવી આગ્રામાં આઇટી કંપનીના મેનેજરની આત્મહત્યાGDPમાં વધારો: ઓલ ઇઝ વેલની આલબેલ
ત્રીજા કવાર્ટરમાં વપરાશ આધારિત ક્ષેત્રોમાં માંગ વધવાથી અર્થતંત્રને ઇંધણ મળ્યું નાણાકીય વર્ષ 2024-25માં ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ શું હશે તેના આંકડા આજે જાહેર કરાયા છે.…
View More GDPમાં વધારો: ઓલ ઇઝ વેલની આલબેલપશ્ર્ચિમ રેલવેએ કુંભ માટે દોડાવેલી ટ્રેનમાં 1.70 લાખ ભાવિકોએ મુસાફરી કરી
મહા કુંભ દરમિયાન પ્રયાગરાજ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા. ઘણા વિભાગો અને એજન્સીઓએ પોતપોતાની ભૂમિકા ભજવી હતી, પરંતુ તેમાં રેલવેની ભૂમિકા નિ:શંકપણે અગ્રેસર…
View More પશ્ર્ચિમ રેલવેએ કુંભ માટે દોડાવેલી ટ્રેનમાં 1.70 લાખ ભાવિકોએ મુસાફરી કરીપ્રોવિડન્ટ ફંડનું 8.25% વ્યાજ યથાવત: કર્મચારીઓને મોટી રાહત
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ ફેબ્રુઆરી 2024માં ઈપીએફ પર વ્યાજદરને 2022-2023માં 8.15 ટકાથી વધારી 8.25 ટકા કરી દીધો હતો. ઈપીએફઓ તરફથી માર્ચ 2022માં સાત…
View More પ્રોવિડન્ટ ફંડનું 8.25% વ્યાજ યથાવત: કર્મચારીઓને મોટી રાહતબદ્રીનાથમાં મોટી દુર્ઘટના: માણા ગાવ નજીક ગ્લેશિયર તૂટતા 57 મજૂરો દટાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. બદ્રીનાથ ધામમાં ગ્લેશિયર ફાટવાને કારણે 50થી વધુ મજૂરો બરફ નીચે દટાયા છે. કામદારોને બહાર કાઢવા માટે…
View More બદ્રીનાથમાં મોટી દુર્ઘટના: માણા ગાવ નજીક ગ્લેશિયર તૂટતા 57 મજૂરો દટાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ‘રંગરોગાનની જરૂર નથી…’ સંભલ જામા મસ્જિદ પર હાઇકોર્ટનો મોટો ચુકાદો
રમઝાન પહેલા અલાહાબાદ હાઈકોર્ટે સંભલની શાહી જામા મસ્જિદ કેસમાં મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે મસ્જિદમાં પેઇન્ટિંગની મંજૂરી આપી ન હતી. કોર્ટે કહ્યું કે અત્યારે…
View More ‘રંગરોગાનની જરૂર નથી…’ સંભલ જામા મસ્જિદ પર હાઇકોર્ટનો મોટો ચુકાદોકરિયાણાથી લઇને વાળ કપાવવા સુધીના દરેક ખર્ચ ITના રડારમાં
લોટ, ચોખા, તેલ, ગેસ, જૂતા, સૌંદર્ય પ્રસાધન, રેસ્ટોરેન્ટ બિલ સહિતનો ડેટા એનાલિસીસ કરી ખર્ચની વિગતો મગાતા ખળભળાટ કેટલીક વ્યક્તિઓ દ્વારા બેંક ખાતામાંથી ઓછા ભંડોળના…
View More કરિયાણાથી લઇને વાળ કપાવવા સુધીના દરેક ખર્ચ ITના રડારમાંગંગામાં ડૂબકીથી પાપ ધોવાતા નથી: શિંદેને ઉધ્ધવનો ટોણો
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ચર્ચા છેડાઈ છે કે સાચો હિન્દુ કોણ છે. વાસ્તવમાં, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે તેમના તમામ શિવસૈનિક ધારાસભ્યો સાથે મહાકુંભમાં શ્રદ્ધાથી…
View More ગંગામાં ડૂબકીથી પાપ ધોવાતા નથી: શિંદેને ઉધ્ધવનો ટોણો