નવેમ્બરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા બિહારમાં રાજકીય ગતિવિધિઓ પૂરજોશમાં ચાલી રહી છે. દાવાઓ અને પ્રતિ-દાવાઓ વચ્ચે, રાજકીય પક્ષો જનતાને આકર્ષવા માટે રેલીઓ, પગપાળા કૂચ અને…
View More આઝાદીની બીજી લડતની તૈયારી: 84 વર્ષ બાદ બિહારમાં કોંગ્રેસ કારોબારીની આવતીકાલે બેઠકindia
કોઇને દિવાળીની ભેટ આપવાની મનાઈ: સરકારની મંત્રાલયોને સૂચના
લોકોને જયારે બચત ઉત્સવ માટે પ્રેરવામાં આવી રહ્યા છે ત્યારે જાહેર સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ-કરકસરના હિતમાં નાણા મંત્રાલયનો પરિપત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે…
View More કોઇને દિવાળીની ભેટ આપવાની મનાઈ: સરકારની મંત્રાલયોને સૂચનાઉજ્જવલા યોજના હેઠળ વધુ 25 લાખ મહિલાઓને ફ્રી ગેસ કનેકશન
કેન્દ્ર સરકારે તહેવાર ટાણે મોટો નિર્ણય લીધો છે. સરકારે કહ્યું છે કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 25 લાખ મહિલાઓને ફ્રી એલપીજી કનેક્શન આપવામાં આવશે. સરકારે…
View More ઉજ્જવલા યોજના હેઠળ વધુ 25 લાખ મહિલાઓને ફ્રી ગેસ કનેકશનકેટરિના-વિકી કૌશલ બનશે માતા-પિતા: એક્ટ્રેસે પ્રેગ્નન્સીની કરી જાહેરાત, બેબી બમ્પની તસવીર શેર કરી
બોલીવુડના પાવર કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલના ટૂંક સમયમાં પારણું બંધાવાનું છે. એક્ટ્રેસે આજે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા…
View More કેટરિના-વિકી કૌશલ બનશે માતા-પિતા: એક્ટ્રેસે પ્રેગ્નન્સીની કરી જાહેરાત, બેબી બમ્પની તસવીર શેર કરીગુજરાતમાં હવે પરિવર્તનની આંધિ ઉઠશે: ગોપાલ ઇટાલિયાનો હૂંકાર
વિસાવદરની જનતાએ નવી દિશા આપી હવે આખુ ગુજરાત ‘વિસાવદરવાળી’ કરવા તત્પર મહાનગરપાલિકાઓની ચૂંટણી પૂરી તાકાતથી લડશું, 2027માં સરકાર બનાવવાનો આમઆદમી પાર્ટીનો લક્ષ્યાંક ગુજરાતમાાં હવે જનતા…
View More ગુજરાતમાં હવે પરિવર્તનની આંધિ ઉઠશે: ગોપાલ ઇટાલિયાનો હૂંકારકાર ડીલરોને ત્યાં કતારો; મારૂતિ-હુન્ડાઇને તડાકો
જીએસટીમાં ઘટાડા પછી લાવલાવ: મારૂતિએ એક દી’માં 30,000 કાર ડિલીવર કરી, અમુક મોડેલ્સનો સ્ટોક ખતમ: હુન્ડાઇનો પાંચ વર્ષનો બિલિંગ રેકોર્ડ FADAના પ્રમુખ સી.એસ. વિગ્નેશ્વરના જણાવ્યા…
View More કાર ડીલરોને ત્યાં કતારો; મારૂતિ-હુન્ડાઇને તડાકોપાક. વિમાનોને ભારતીય હવાઇ ક્ષેત્રમાં પ્રવેશબંધી લંબાવાઇ
પ્રતિબંધ વધુ એક મહિનો લંબાવાયો ભારતે પાકિસ્તાની એરલાઇન્સ અને વિમાનોને ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવા પર એક મહિના સુધી પ્રતિબંધ લંબાવ્યો છે, જે હવે 24 ઓક્ટોબર…
View More પાક. વિમાનોને ભારતીય હવાઇ ક્ષેત્રમાં પ્રવેશબંધી લંબાવાઇફલાઈટના વ્હીલવેલમાં સંતાઈ અફઘાની કિશોર 94 મિનિટ લટકી દિલ્હી પહોંચ્યો
ઈરાન જવા માગતો હતો, ભૂલથી ભારત જતી ફલાઈટમાં ચઢી ગયો અફઘાનિસ્તાનના એક 13 વર્ષના છોકરાએ ખતરનાક અને આઘાતજનક કૃત્ય કર્યું. તે કાબુલથી ભારત જતી ફ્લાઇટના…
View More ફલાઈટના વ્હીલવેલમાં સંતાઈ અફઘાની કિશોર 94 મિનિટ લટકી દિલ્હી પહોંચ્યો19 ઓકટોબર પહેલાં પંજાબ છોડી દો, આતંકી પન્નુની ધમકી
દિવાળી પર અયોધ્યામાં અંધારું કરી દેવાની પણ ગીદડ ધમકી ખાલિસ્તાની આતંકવાદી સંગઠન સિખ ફોર જસ્ટિસ (SFJ)ના ગુરપતવંત સિંહ પન્નુએ એક વિડિયો જાહેર કરીને અન્ય રાજ્યોથી…
View More 19 ઓકટોબર પહેલાં પંજાબ છોડી દો, આતંકી પન્નુની ધમકીઇન્દોરમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં 2નાં મોત, 14ને ઇજા
ગઇકાલે સાંજે ઇન્દોરમાં જવાહર માર્ગ પર પ્રેમસુખ ટોકીઝ પાછળ ત્રણ માળની ઇમારત ધરાશાયી થતાં બે લોકોના મોત થયા હતા અને 14 અન્ય ઘાયલ થયા હતા.…
View More ઇન્દોરમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં 2નાં મોત, 14ને ઇજા