200 ટકા ટેરિફ નાખવાની ધમકીથી ભારત-પાક. યુધ્ધ રોક્યાનો દાવો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર રશિયા પાસેથી ઓઈલની ખરીદીને લઈને ભારે ટેરિફ લગાવવાની…
View More રશિયાથી ઓઇલ ખરીદવાનું બંધ નહીં કરે તો ટેરિફ: ટ્રમ્પનો કકળાટindia
ભારતમાં ‘આધાર’નું મોડેલ અપનાવી યુકેમાં બ્રિટકાર્ડ
તાજેતરમાં મુંબઇની મુલાકાત વખતે બ્રિટીશ વડાપ્રધાને તેમના દેશમાં પણ આવા કાર્ડ માટે રસ દાખવ્યો હતો: બાયોમેટ્રીકસ વિનાના કાર્ડની વિચારણા મુંબઈની તાજેતરની મુલાકાત બાદ, યુકેના વડા…
View More ભારતમાં ‘આધાર’નું મોડેલ અપનાવી યુકેમાં બ્રિટકાર્ડબ્રહ્મોસથી પાક. હવે બચી શકશે નહીં: રાજનાથસિંહ
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શનિવારે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર અંગે એક મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ભારતની લશ્કરી તાકાત હવે એક એવા તબક્કે…
View More બ્રહ્મોસથી પાક. હવે બચી શકશે નહીં: રાજનાથસિંહભારતની ઉશ્કેરણીનો કલ્પનાતીત જવાબ આપવાની મુનિરની ધમકી
પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે ફરી એકવાર ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદનો આપીને તણાવ વધારવાનો પ્રયાસ કર્યો છે. એબોટાબાદમાં પાકિસ્તાની મિલિટરી એકેડેમી, કાલુલ ખાતે…
View More ભારતની ઉશ્કેરણીનો કલ્પનાતીત જવાબ આપવાની મુનિરની ધમકીસોમવારે શેરબજાર ચાલુ, ધોકાના દિવસે બપોરે મુહુર્ત ટે્રડિંગ, બુધવારે રજા
દિવાળી માટે મુહૂર્ત ટ્રેડિંગનો સમય જાહેર કરવામાં આવ્યો છે. BSE અને NSE મંગળવાર, 21 ઓક્ટોબરે રજા રાખશે. 22 ઓક્ટોબરે બલિપ્રતિપદને કારણે શેરબજારમાં કોઈ ટ્રેડિંગ થશે…
View More સોમવારે શેરબજાર ચાલુ, ધોકાના દિવસે બપોરે મુહુર્ત ટે્રડિંગ, બુધવારે રજાદિલ્હીમાં સાંસદોના ફલેટમાં ભયાનક આગ: જાનહાની નહીં
દિલ્હીમાં ડો. બિશમ્બર દાસ માર્ગ પર બ્રહ્મપુત્ર એપાર્ટમેન્ટમાં મોટી આગ લાગી છે. આ ઇમારતમાં અનેક લોકસભા અને રાજ્યસભાના સાંસદો રહે છે. આ ઇમારત સંસદ ભવનથી…
View More દિલ્હીમાં સાંસદોના ફલેટમાં ભયાનક આગ: જાનહાની નહીંમોદી 10-12, શાહ 35-40 રેલી દ્વારા મતદારોને વશ કરશે
બિહારમાં એનડીએ ટિકિટ વિતરણ પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે. ઉમેદવારોએ નામાંકન ભરવાનું શરૂૂ કરી દીધું છે. પીએમ નરેન્દ્ર મોદીએ 15 ઓક્ટોબરે બિહારમાં ભાજપ કાર્યકરો…
View More મોદી 10-12, શાહ 35-40 રેલી દ્વારા મતદારોને વશ કરશેભોજપુરી તડકા: મૈથિલી ઠાકુર, ખેસારીલાલ અને સિમા સિંહે ઝુકાવ્યું
ગાયિકા મૈથીલી ઠાકુરે ભાજપના, અભીનેત્રી સિમા સિંહે લોજપાના અને ખેસારીલાલે આરજેડી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા બિહારની ચૂંટણીમાં નેતાઓ ઉપરાંત આ વખતે ભોજપુરી ફિલ્મ કલાકારો સિંગર…
View More ભોજપુરી તડકા: મૈથિલી ઠાકુર, ખેસારીલાલ અને સિમા સિંહે ઝુકાવ્યુંબિહારના પ્રથમ તબક્કાની 121 બેઠકો માટે 1698 મુરતિયા મેદાનમાં
એનડીએમાં બેઠક વહેંચણીની ફોર્મ્યુલા મુજબ ભાગીદાર પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ભર્યા: મહાગઠબંધનમાં ચિત્ર અસ્પષ્ટ, અમુક બેઠકો માટે ભાગીદાર પક્ષો સામસામે ટકરાશે બિહારમાં વિધાનસભા ચૂંટણીના મહત્વપૂર્ણ પ્રથમ…
View More બિહારના પ્રથમ તબક્કાની 121 બેઠકો માટે 1698 મુરતિયા મેદાનમાંકાલે કાળીચૌદશ : સાડા સાતી ચાલતી રાશીના જાતકોએ હનુમાનજીની ઉપાસના કરવી
સુરાપુરા અને કૂળદેવીને નૈવેદ્ય ધરવામાં આવશે; અભ્યંગ સ્નાન કરવાથી પિતૃઓના મળશે આશીર્વાદ કાળીચૌદશ એટલે ભગવાન પાસેથી રક્ષા મેળવવાનો દિવસ. આસો વદ તેરસ ને રવિવારે તા…
View More કાલે કાળીચૌદશ : સાડા સાતી ચાલતી રાશીના જાતકોએ હનુમાનજીની ઉપાસના કરવી