90ના દાયકાની અભિનેત્રી મમતા કુલકર્ણી ફરી એકવાર ચર્ચામાં આવી છે. હવે અભિનેત્રીનો એક વીડિયો સામે આવ્યો છે જે વાયરલ થઈ રહ્યો છે. ઘણા વર્ષો…
View More ‘દાઉદ ઇબ્રાહિમ આતંકવાદી નથી…’, અંડરવર્લ્ડ ડોન સાથેના સબંધોને લઈને મમતા કુલકર્ણી મોટું નિવેદનindia
બિહારની ચૂંટણીમાં 32% ઉમેદવારો સામે પોલીસ કેસ
કુલ ઉમેદવારમાંથી 519 કરોડપતિ અને 519 ઉમેદવારો ફકત 5થી 12 ધોરણ સુધી ભણેલા 1314 ઉમેદવારોમાંથી 423 ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયા છે; 33 ઉમેદવારો સામે…
View More બિહારની ચૂંટણીમાં 32% ઉમેદવારો સામે પોલીસ કેસકાર પર લઘુશંકા કરનારને રોકનાર ભારતીય મૂળના ઉદ્યોગપતિની હત્યા
એક વિચિત્ર, ઉશ્કેરણી વગરની ઘટનામાં, 55 વર્ષીય ભારતીય મૂળના કેનેડિયન ઉદ્યોગપતિ અરવી સિંહ સાગુ પર એડમોન્ટનમાં એક અજાણી વ્યક્તિએ હુમલો કર્યો હતો જ્યારે તે વ્યક્તિએ…
View More કાર પર લઘુશંકા કરનારને રોકનાર ભારતીય મૂળના ઉદ્યોગપતિની હત્યાસોના-ચાંદીમાં ગાબડા ચાલુ, શેરબજારમાં નરમાઇનો માહોલ
વૈશ્ર્વીક નબળા સકેતો ઉપરાંત આજે સાઉથ કોરિયામા ટ્રંપ અને જીનપીંગની મુલાકાતને લઇને સોના-ચાંદી માર્કેટમા સાવચેતીના સુર જોવા મળી રહયા છે જોકે આ બજાર નેગેટીવ ઝોનમા…
View More સોના-ચાંદીમાં ગાબડા ચાલુ, શેરબજારમાં નરમાઇનો માહોલબિહારમાં યાદવાસ્થળી: તેજ પ્રતાપના કાફલા પર હુમલો, તેજસ્વીના ગુંડાઓ પર આરોપ
બિહાર વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતાની સાથે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ રહી છે. શાસક પક્ષ અને વિપક્ષ બંનેના નેતાઓ મતદારોને આકર્ષવા અને એકબીજાને નીચા પાડવા માટે…
View More બિહારમાં યાદવાસ્થળી: તેજ પ્રતાપના કાફલા પર હુમલો, તેજસ્વીના ગુંડાઓ પર આરોપપંજાબની હવા વધુ ઝેરી બની, પરાળી બાળવાનો એક જ દિવસમાં 283 કેસ
પંજાબની હવા દિવસેને દિવસે વધુને વધુ ઝેરી બની રહી છે. પંજાબમાં પરાળી બાળવાનો દર ઘટી રહ્યો હોવાના દાવાઓથી વિપરીત, હવે દરરોજ રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા…
View More પંજાબની હવા વધુ ઝેરી બની, પરાળી બાળવાનો એક જ દિવસમાં 283 કેસજિલ્લા ન્યાયતંત્રમાં માથું મારવું નહીં, હાઇકોર્ટની સુપ્રીમ કોર્ટને સલાહથી વિવાદ
હાઇકોર્ટને કલમ 227 (1) હેઠળ જિલ્લા ન્યાયતંત્ર પર દેખરેખ રાખવાની સત્તા: હાઇકોર્ટને તેના બંધારણીય અધિકારો અને ફરજોથી શા માટે વંચિત રાખવામાં આવે છે!: અલ્હાબાદ હાઇકોર્ટ…
View More જિલ્લા ન્યાયતંત્રમાં માથું મારવું નહીં, હાઇકોર્ટની સુપ્રીમ કોર્ટને સલાહથી વિવાદબિહારમાં SIRમાં જેના નામ કપાયા તે ભારતીય નાગરિક નહોતા: અમિત શાહ
દેશમાં એક પણ ઘુસણખોર હોય એવું કોઈ ઈચ્છશે નહીં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, બિહારમાં યોજાયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવિઝન (SIR) એટલે કે મતદાન સુધારા કાર્યક્રમમાં…
View More બિહારમાં SIRમાં જેના નામ કપાયા તે ભારતીય નાગરિક નહોતા: અમિત શાહઆનું નામ નસીબ, 240 કરોડની લોટરી લાગતા અબજોપતિ બની ગયો
કલ્પના કરો કે ઘરે હોવ અને અચાનક ખબર પડે કે તમે અબજોપતિ બની ગયા છો, તો તમારી પ્રતિક્રિયા શું હશે? તમને કદાચ વિશ્વાસ પણ નહીં…
View More આનું નામ નસીબ, 240 કરોડની લોટરી લાગતા અબજોપતિ બની ગયોભારતમાં ચોથી વખત યોજાશે ગ્લોબલ રેપર પિટબુલ કોન્સર્ટ
6 ડિસેમ્બરે ગુરુગ્રામ અને 8 ડિસેમ્બરે હૈદરાબાદમાં આયોજન, ટિકિટનું વેચાણ શરૂ આંતરરાષ્ટ્રીય રેપર અને ગાયક પિટબુલ ડિસેમ્બર મહિનામાં ફરી એકવાર ભારતીય દર્શકો સામે લાઈવ પરફોર્મ…
View More ભારતમાં ચોથી વખત યોજાશે ગ્લોબલ રેપર પિટબુલ કોન્સર્ટ