ભાજપના નેતાઓએ ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)ના પ્રતિનિધીમંડળને દિલ્લીમાં પોતાના હેડક્વાર્ટરમાં નોંતરીને પરોણાગત કરી તેના કારણે શાસગામ ખીણનો વિવાદ પાછો ચર્ચામાં છે. સામ્યવાદી ચીન ભાજપના હેડક્વાર્ટરમાં…
View More શકસગામ મામલે ભાજપ-આરએસએસએ મહેમાન ચીની પ્રતિનિધિમંડળ સામે વાંધો ઉઠાવ્યો નહીંindia
મહારાષ્ટ્રમાં ગુરુવારે 29 મહાપાલિકાની ચૂંટણીનું મતદાન: ત્રિપાંખિયો જંગ
પ્રચાર પડઘમ શાંત થયા: મુંબઇ, પુણેમાં ભાજપ-શિવસેના સાથે અને કયાંક અલગ લડી રહ્યા છે: પુણેમાં બન્ને એનસીપી એક, ઉધ્ધવ ઠાકરે કયાંક કોંગ્રેસ સામે કયાંક અલગ…
View More મહારાષ્ટ્રમાં ગુરુવારે 29 મહાપાલિકાની ચૂંટણીનું મતદાન: ત્રિપાંખિયો જંગટ્રેનમાં બબાલ, મહિલા યાત્રી સાથે અભદ્ર વર્તન: સિવિલ જજની બરતરફી યથાવત રાખતી સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો છે, જેમાં એક ન્યાયિક અધિકારીની બરતરફીને રદ કરી તેમને ફરીથી નોકરીએ લેવાનો ઓર્ડર કર્યો હતો. અધિકારી પર…
View More ટ્રેનમાં બબાલ, મહિલા યાત્રી સાથે અભદ્ર વર્તન: સિવિલ જજની બરતરફી યથાવત રાખતી સુપ્રીમરાજ્યોનું ફંડિંગ રોકવા ટ્રમ્પના આદેશ સામે ભારતીય મૂળના જજનો સ્ટે
ન્યૂયોર્ક ટાઇમ્સના 9 જાન્યુઆરીના રિપોર્ટ અનુસાર, અમેરિકાના ડિસ્ટ્રિક્ટ જજ અરુણ સુબ્રમણ્યમે એક વચગાળાનો આદેશ જાહેર કરીને ટ્રમ્પ વહીવટીતંત્રને આશરે 10 અબજ ડોલરની ફન્ડિંગ રોકવા પર…
View More રાજ્યોનું ફંડિંગ રોકવા ટ્રમ્પના આદેશ સામે ભારતીય મૂળના જજનો સ્ટેભ્રષ્ટાચાર વિરોધી કાયદાની જોગવાઇ મામલે સુપ્રીમનો વિભાજિત ચૂકાદો
સુપ્રીમ કોર્ટે ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની 2018 ની જોગવાઈની બંધારણીય માન્યતા પર વિભાજિત ચુકાદો આપ્યો છે, જેમાં ભ્રષ્ટાચારના કેસમાં સરકારી કર્મચારી સામે તપાસ શરૂૂ કરતા પહેલા…
View More ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની જોગવાઇ મામલે સુપ્રીમનો વિભાજિત ચૂકાદોમાતા-પિતાની સંભાળ નહીં રાખનાર કર્મચારીઓનો 10 ટકા પગાર કપાઇ જશે
મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીએ સોમવારે, 11 જાન્યુઆરીએ જણાવ્યું હતું કે, તેલંગાણા સરકાર એવા સરકારી કર્મચારીઓના પગારમાંથી 10% કાપવા અને માતાપિતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા માટે…
View More માતા-પિતાની સંભાળ નહીં રાખનાર કર્મચારીઓનો 10 ટકા પગાર કપાઇ જશેસંસદમાંથી સાવરકરના ચિત્રો હટાવવા મામલે અરજી સાંભળવા સુપ્રીમનો ઇનકાર
સુપ્રીમ કોર્ટે મંગળવારે હિન્દુત્વ વિચારધારા ધરાવતા વિનાયક દામોદર સાવરકરના ચિત્રો ભારતીય સંસદ અને અન્ય જાહેર સ્થળો બાલસુંદરમ બાલામુરુગન વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા એન્ડ ઓઆરએસ પરથી…
View More સંસદમાંથી સાવરકરના ચિત્રો હટાવવા મામલે અરજી સાંભળવા સુપ્રીમનો ઇનકારકેન્દ્રની દખલ બાદ 10 મિનિટમાં ડિલીવરીની ખાતરી પડતી મૂકતી ક્વિક કોમર્સ કંપનીઓ
બ્લિંકિટ, સ્વિગી, ઝોમેટોએ આવી પ્રથા બંધ કરી ડિલિવરી ભાગીદારોની સલામતી સંબંધિત ચિંતાઓ અંગે કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તક્ષેપ બાદ મોટી ક્વિક કોમર્સ કંપનીઓએ “10-મિનિટ…
View More કેન્દ્રની દખલ બાદ 10 મિનિટમાં ડિલીવરીની ખાતરી પડતી મૂકતી ક્વિક કોમર્સ કંપનીઓઅમેરિકા સાથેની ટ્રેડ ડીલ ફરી ખોરંભે પડ્યાનો સંકેત
વાણિજય મંત્રાલયે કહ્યું, આ સપ્તાહે કોઈ વાતચીત નિર્ધારિત નથી ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારિક સંબંધોમાં ફરી એકવાર તણાવ અને અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે.…
View More અમેરિકા સાથેની ટ્રેડ ડીલ ફરી ખોરંભે પડ્યાનો સંકેતકૂતરાના કરડવાથી મૃત્યુ થશે તો સરકારને વળતર ચૂકવવું પડશે: સુપ્રીમ કોર્ટ
રખડતા કૂતરાઓના મુદ્દાઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સ તથા તંત્રની ઝાટકણી કાઢી હતી. કોર્ટે…
View More કૂતરાના કરડવાથી મૃત્યુ થશે તો સરકારને વળતર ચૂકવવું પડશે: સુપ્રીમ કોર્ટ