ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસના આજે બીજા દિવસે પીએમ મોદીએ સંબોધન કર્યું છે. મોદીએ કહ્યું કે મોબાઈલ ફોન હવે માત્ર વાતચીતનું સાધન નથી રહ્યો; તે સુશાસનનું…
View More ‘જેમની કાળી કમાણી બંધ થઈ, તેઓ મોદીને પસંદ કરશે..?’ મોબાઇલ કોંગ્રેસ ઈવેન્ટમાં PM મોદીનું નિવેદનindia
અમદાવાદ આવી રહેલી ફ્લાઇટ પર વીજળી પડી; લખનઉમાં ઈમરજન્સી લેન્ડિંગ
બિહારના પટનાથી ગુજરાતના અમદાવાદ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ પર વીજળી પડી છે.જેના કારણે વિમાનનો આગળનો ભાગ એટલે કે નોઝ ક્ષતિગ્રસ્ત થયો છે. ફ્લાઇટ ખરાબ…
View More અમદાવાદ આવી રહેલી ફ્લાઇટ પર વીજળી પડી; લખનઉમાં ઈમરજન્સી લેન્ડિંગદિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન: પુણેના ડોનજે ગામમાં થશે અંતિમ સંસ્કાર
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું આજે 75 વર્ષની વયે અવસાન થયું છે.ગુરુવારે સવારે ગોવા સ્થિત પોતાના ફ્લેટ પર છાતીમાં અસહ્ય દુખાવાની ફરિયાદ બાદ તેઓ…
View More દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન: પુણેના ડોનજે ગામમાં થશે અંતિમ સંસ્કારપ્રાયમરી માર્કેટમાં નર્યુ ધુપ્પલ: SME લિસ્ટેડ IPOમાં રોકાણકારો ફસાયા
પ્રાઈમરી માર્કેટમાં કંપનીઓ દ્વારા રોકાણકારોને આકર્ષવા અનેક હથકંડા અપનાવાયા છે. ફેક ગ્રે માર્કેટ પ્રીમિયમ અને ભ્રામક રિપોર્ટ્સ દ્વારા રિટેલ રોકાણકારોને IPO ભરવા લલચાવવામાં આવ્યા હતા.…
View More પ્રાયમરી માર્કેટમાં નર્યુ ધુપ્પલ: SME લિસ્ટેડ IPOમાં રોકાણકારો ફસાયાવ્યાજ દર વધવાની જાહેરાત સાથે સેન્સેક્સમાં 470 અંકનો કડાકો
ચાલો સપ્તાહના પ્રથમ બે દિવસ દરમિયાન શેર બજાર ઉચકાયા બાદ આજે રેપોરેટ માં પોઇન્ટ 25 ટકાનો વધારો કરવામાં આવતા શેર બજારમાં પડે નેગેટીવ વલણ જોવા…
View More વ્યાજ દર વધવાની જાહેરાત સાથે સેન્સેક્સમાં 470 અંકનો કડાકોરાહુલે પોલીસને થાપ આપી: આકાશવાણીમાં નાટ્યાત્મક દ્રશ્યો
ગઇકાલે ચૂંટણીપંચ સામે વિપક્ષી સાંસદોની કુચમાં સંતાકુકડી અને એર પોલીસની વાર્તા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યારે કેટલાક સાંસદો અને અન્યની અટકાયત કરવામાં આવી, ત્યારે…
View More રાહુલે પોલીસને થાપ આપી: આકાશવાણીમાં નાટ્યાત્મક દ્રશ્યોરાહુલ, પ્રિયંકા સામે FIR: બળજબરીથી ઘૂસવાનો આરોપ
મુખ્ય ચુંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ સાથે શરુ થયેલું ઈન્ડિયા ગઠબંધનની આગેવાની લેનાર લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી સામે…
View More રાહુલ, પ્રિયંકા સામે FIR: બળજબરીથી ઘૂસવાનો આરોપIRS અધિકારીના કેસમાં CBIના 6 અધિકારી સામે FIR નોંધવા આદેશ
દિલ્હી હાઈકોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના છ અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહી શરૂૂ કરવા નિર્દેશ આપ્યો છે. આરોપ છે કે ભૂતપૂર્વ ઇન્ડિયન રેવન્યુ સર્વિસ…
View More IRS અધિકારીના કેસમાં CBIના 6 અધિકારી સામે FIR નોંધવા આદેશપાક.નું જાસૂસી નેટવર્ક: નૌકાદળના 13 કર્મચારી શંકાના રડારમાં
પાકિસ્તાન સાથે જોડાયેલા જાસૂસી નેટવર્કની શંકાને પગલે આંધ્રપ્રદેશ અને દેશના અન્ય ભાગોમાં એક મોટું ’કાઉન્ટર-ઇન્ટેલિજન્સ’ (પ્રતિ-ગુપ્તચર) અભિયાન શરૂૂ કરવામાં આવ્યું છે. આ તપાસમાં 18 લોકો…
View More પાક.નું જાસૂસી નેટવર્ક: નૌકાદળના 13 કર્મચારી શંકાના રડારમાંમહત્વાકાંક્ષા માટે નહીં, મિશન માટે જીવું છું: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ’વિકસિત ભારત સંકલ્પ સભા’ કાર્યક્રમને સંબોધિત કર્યો. આ કાર્યક્રમ તેમની જાહેર સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં યોજાયો હતો, જેમાં તેમણે…
View More મહત્વાકાંક્ષા માટે નહીં, મિશન માટે જીવું છું: મોદી