ન્યુદિલ્હીના જંતરમંતર ખાતે ચાલી રહેલ વિદ્યાર્થી આંદોલનના સપોર્ટમાં અનેક રાજકીય પક્ષોએ ઝંપલાવ્યું છે. વિદ્યાર્થીઓ પર જે બર્બરતાથી લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તે કાર્યવાહીના વિરોધમાં વંચિત…
View More આજે મહારાષ્ટ્ર બંધ : કોંગ્રેસ, મજૂર સંઘોનો પણ ટેકોindia
પેપર લીકમાં ‘ફાસ્ટ ટ્રેક કોર્ટ’ની જાહેરાત કરતા મોદી: કોકરોચે કહ્યું, પ્રધાન જવા જ જોઇએ
નીટ પેપર લીક થયા બાદ ઉગ્ર દેખાવો કરનારા કોકરોચ જનતા પાર્ટી અને વિપક્ષ હજુ આક્રમક વલણ અપનાવતા જઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ…
View More પેપર લીકમાં ‘ફાસ્ટ ટ્રેક કોર્ટ’ની જાહેરાત કરતા મોદી: કોકરોચે કહ્યું, પ્રધાન જવા જ જોઇએરાત્રે ફરી હિંસક અથડામણ બાદ જંતર મંતર પર દેખાવકારોનો જમાવડો: 16 મેટ્રો સ્ટેશનો આજે પણ બંધ
ભાજપ ગુંડાઓ મોકલી પથ્થરમારો કરાવતું હોવાનો દીપકેનો આરોપ: સલમાન પણ ટેકામાં કોકરોચ જનતા પાર્ટીના બેનર હેઠળ દિલ્હીના જંતર મંતરથી શરૂૂ થયેલા દેખાવોની અસર હવે સમગ્ર…
View More રાત્રે ફરી હિંસક અથડામણ બાદ જંતર મંતર પર દેખાવકારોનો જમાવડો: 16 મેટ્રો સ્ટેશનો આજે પણ બંધથિયેટરોની બહાર લાંબી કતારો, થલાપતિ વિજયની ‘જન નયાગન’ના ક્રેઝ ચરમસીમાએ
લગભગ છ મહિનાના લાંબા સંઘર્ષ પછી, થલાપતિ વિજયની નવીનતમ ફિલ્મ, જન નયાગન, સ્ક્રીન પર આવી છે. સેન્સર સર્ટિફિકેટ મેળવવાના મુદ્દાઓ સહિત વિવાદો પછી ફિલ્મ ચાહકો…
View More થિયેટરોની બહાર લાંબી કતારો, થલાપતિ વિજયની ‘જન નયાગન’ના ક્રેઝ ચરમસીમાએIPLના ફાઉન્ડર લલિત મોદી 16 વર્ષ બાદ ભારત પરત ફરશે
ફેમા કેસમાં ટ્રિબ્યુનલના ચૂકાદા બાદ ઈચ્છા વ્યક્ત કરી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના સ્થાપક અને પૂર્વ ચેરમેન લલિત મોદીએ 16 વર્ષ બાદ ભારત પરત ફરવાની જાહેરાત…
View More IPLના ફાઉન્ડર લલિત મોદી 16 વર્ષ બાદ ભારત પરત ફરશેઆમિર ખાન પ્રોડક્શન સત્ય ઘટના આધારિત ‘સિલકયારા 41’ બનાવશે
આમિર ખાન પ્રોડક્શન્સ (ભારત), માઈન્ડ બ્લોઈંગ ફિલ્મ્સ (ઓસ્ટ્રેલિયા) અને કબીર ખાન ફિલ્મ્સે ‘સિલક્યારા 41’ની જાહેરાત કરી છે. આ ફિલ્મ ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલ રેસ્ક્યુ મિશનથી પ્રેરિત…
View More આમિર ખાન પ્રોડક્શન સત્ય ઘટના આધારિત ‘સિલકયારા 41’ બનાવશેકાદવ-કીચડ વચ્ચે ઉઘાડા પગે ચાલીને વૃંદાવન પહોંચ્યા વિરાટ-અનુષ્કા
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાની આધ્યાત્મિક શ્રદ્ધા માટે અવારનવાર ચર્ચામાં રહે છે. ઈંગ્લેન્ડ પ્રવાસ પૂરો કરીને ભારતમાં પગ…
View More કાદવ-કીચડ વચ્ચે ઉઘાડા પગે ચાલીને વૃંદાવન પહોંચ્યા વિરાટ-અનુષ્કાકોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ, 22 ઇવેન્ટમાં ભારત મેદાને ઉતરશે
વેઇટલિફ્ટિંગ અને એથ્લેટિક્સની ટીમ પર મદાર, 34 દેશના 3000 ખેલાડીઓ કૌવત બતાવશે 2030માં પોતાના ઘરઆંગણે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ અગાઉ ભારતીય રમતવીરો આજથી અહીં શરૂૂ થઈ…
View More કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ, 22 ઇવેન્ટમાં ભારત મેદાને ઉતરશેજેનરિક દવાઓ પર ટેરિફ: ટ્રમ્પના ધૂની સ્વભાવની કોઇ દવા નથી
લાંબા સમયની શાંતિ પછી અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પાછા વરતાયા છે. ઈરાનની મેથી મારવામાં પડ્યા હોવાથી ભારતને ભૂલી ગયેલા ટ્રમ્પને અચાનક યાદ આવી ગયું હશે…
View More જેનરિક દવાઓ પર ટેરિફ: ટ્રમ્પના ધૂની સ્વભાવની કોઇ દવા નથીઅનંતનાગના લાલચોકમાં કોન્સ્ટેબલની હત્યા કરતા આતંકીઓ: પહેલગામ પછી પહેલી ઘટના
ગયા વર્ષે પહેલગામ હુમલા પછી ખીણમાં પહેલી મોટી આતંકવાદી ઘટના બની, જે બુધવારે અનંતનાગમાં એક આતંકવાદીએ ગોળીબાર કરીને જમ્મુ અને કાશ્મીર પોલીસના એક કોન્સ્ટેબલ પર…
View More અનંતનાગના લાલચોકમાં કોન્સ્ટેબલની હત્યા કરતા આતંકીઓ: પહેલગામ પછી પહેલી ઘટના