નમાજ પછી ભારત પર હુમલાની અમારી યોજના બ્રહ્મોસ મિસાઇલોથી ચકનાચુર થઈ: પાક.પીએમની કબૂલાત

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે બુધવારે તે રાતની ઘટના યાદ કરી જ્યારે ભારતે આતંકવાદી ઠેકાણાઓ અને પછી પાકિસ્તાની એરબેઝ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન,…

View More નમાજ પછી ભારત પર હુમલાની અમારી યોજના બ્રહ્મોસ મિસાઇલોથી ચકનાચુર થઈ: પાક.પીએમની કબૂલાત

‘નૂર’ ઉડી ગયું! પાકિસ્તાની શરીફનું કબૂલાતનામું

  લશ્કરી વડા મુનિરે પોતાને એ જ રાતે નૂરખાન એરબેઝ, અન્ય ઠેકાણે મિસાઈલ હુમલાની જાણકારી આપી હોવાનું સ્વીકારતા શરીફ: કાશ્મીર સહિતના મુદ્દે વાતચીત પર ભાર…

View More ‘નૂર’ ઉડી ગયું! પાકિસ્તાની શરીફનું કબૂલાતનામું

ઓપરેશન સિંદૂરથી 68%, યુદ્ધવિરામથી 63% લોકો સંતુષ્ટ

47% લોકોના મતે ચીન સૌથી મોટું દુશ્મન મોદી સરકારે ફરી એકવાર ભારતમાં આતંકવાદ ફેલાવતા પડોશી દેશ પાકિસ્તાન પર તેના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો અને તેને…

View More ઓપરેશન સિંદૂરથી 68%, યુદ્ધવિરામથી 63% લોકો સંતુષ્ટ

પાક.નું વળતું પગલું: ભારતીય અધિકારીને દેશ છોડી દેવા આદેશ

અગાઉ ભારતે પાક. રાજદ્વારીને 24 કલાકમાં દેશ છોડવા જણાવ્યું હતું પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. ઓપરેશન સિંદૂર દ્વારા…

View More પાક.નું વળતું પગલું: ભારતીય અધિકારીને દેશ છોડી દેવા આદેશ

ભારતના હુમલામાં પાકિસ્તાનના 20% વાયુસેનાની માળખાકીય સુવિધાઓ, ફાઈટર જેટનો નાશ થયો

પાકિસ્તાનમાં એક ડઝનથી વધુ લશ્કરી ઠેકાણાઓ પર ભારતના ચોકસાઇવાળા હુમલાઓમાં લગભગ 20 ટકા પાકિસ્તાન વાયુસેનાનાફ માળખાકીય સુવિધાઓ અને અનેક પીએએફ ફાઇટર એરક્રાફ્ટનો નાશ થયો, સત્તાવાર…

View More ભારતના હુમલામાં પાકિસ્તાનના 20% વાયુસેનાની માળખાકીય સુવિધાઓ, ફાઈટર જેટનો નાશ થયો

નૂરખાન બેઝ પર ભારતના હુમલા વખતે મુનીર બંકરમાં છૂપાયા હતા

શનિવારની વહેલી સવારે જ્યારે ભારતીય મિસાઇલો એરબેઝ પર હુમલો કર્યો ત્યારે મુનીરને રાવલપિંડીમાં જનરલ હેડક્વાર્ટરની અંદર એક ફોર્ટિફાઇડ બંકરમાં લઈ જવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું…

View More નૂરખાન બેઝ પર ભારતના હુમલા વખતે મુનીર બંકરમાં છૂપાયા હતા

અમારી લડાઈ આતંકવાદ સામે હતી, પાક. કૂદી પડ્યું

ભારતની સેના સતત બીજા દિવસે પ્રેસ કોન્ફ્રેસ કરી રહી છે. ઉૠખઘ લેફ્ટિનેટ જનરલ રાજીવ ઘડે, વાઈસ એડમિરલ એએન પ્રમોદ અને એયર માર્શલ અવધેશ કુમાર ભારતી…

View More અમારી લડાઈ આતંકવાદ સામે હતી, પાક. કૂદી પડ્યું

ભારતે જીતના જડબામાંથી હાર છીનવી લીધી: બ્રહ્મ ચેલાની

યુધ્ધવિરામ મામલે સંરક્ષણ નિષ્ણાતે કહ્યું, ઈતિહાસ આ નિર્ણયને અનુકૂળ નહીં જુએ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા અણધાર્યા યુદ્ધવિરામથી ઘણા લોકોને આઘાત લાગ્યો છે. પ્રખ્યાત ભૂ-રાજકીય…

View More ભારતે જીતના જડબામાંથી હાર છીનવી લીધી: બ્રહ્મ ચેલાની

6 દિવસ બંધ રહયા પછી દેશના 32 એરપોર્ટ આજથી ફરી ખોલાયા

ભારતે સોમવારે સવારે દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં 32 એરપોર્ટ ફરીથી ખોલ્યા જે 7 મેની સવારથી બંધ હતા, જ્યારે તેણે નસ્ત્રઓપરેશન સિંદૂરસ્ત્રસ્ત્ર હેઠળ પાકિસ્તાન અને…

View More 6 દિવસ બંધ રહયા પછી દેશના 32 એરપોર્ટ આજથી ફરી ખોલાયા

સોશિયલ મીડિયામાં પસ્તાળ પછી અધિકારીઓના સંગઠનો, રાજકીય નેતાઓ વિદેશ સચિવની વહારે

    IAS એસોસિએશન વિક્રમ મિસ્ત્રી, વિદેશ સચિવ અને તેમના પરિવાર સાથે એકતામાં ઉભું છે. પ્રામાણિકતાથી ફરજ બજાવતા સિવિલ સેવકો પરના અયોગ્ય વ્યક્તિગત હુમલાઓ ખૂબ…

View More સોશિયલ મીડિયામાં પસ્તાળ પછી અધિકારીઓના સંગઠનો, રાજકીય નેતાઓ વિદેશ સચિવની વહારે