એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ 14 સપ્ટેમ્બરે યોજાશે. BCCI સચિવે આ મેચ અંગે મોટું નિવેદન આપ્યું છે. જ્યારથી એશિયા કપ 2025નું શેડ્યૂલ બહાર પાડવામાં…
View More એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ રમાશે જ: BCCI સચિવ દેવજીત સાઇકિયાindia-pakistan match
એશિયા કપની ભારત-પાકિસ્તાન મેચની ટિકિટનો ભાવ 15 લાખ!
14 સપ્ટેમ્બરે હાઇવોલ્ટેજ જંગ માટે કાળાબજારમાં ટિકિટ વેચવાનું ચાલુ, સત્તાવાર વેચાણ હવે ચાલુ થશે એશિયા કપ 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ-વોલ્ટેજ મેચ 14…
View More એશિયા કપની ભારત-પાકિસ્તાન મેચની ટિકિટનો ભાવ 15 લાખ!એશિયા કપ, ભારત-પાકિસ્તાનનો પ્રોમો રિલીઝ થતાં જ ચાહકો BCCI પર ભડક્યા
એશિયા કપ 2025 માટે કાઉન્ટડાઉન શરૂૂ થઈ ગયું છે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂૂ થશે. 8 ટીમો વચ્ચે આ ટુર્નામેન્ટનો ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બરે રમાશે.…
View More એશિયા કપ, ભારત-પાકિસ્તાનનો પ્રોમો રિલીઝ થતાં જ ચાહકો BCCI પર ભડક્યાભારત-પાક. મેચ દરમિયાન ચાહકો મર્યાદામાં રહે તે જરૂરી
એશિયા કપ પહેલાં વસીમ અકરમની અપીલ એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે, તેમની સાથે ઓમાન અને યુએઈ ગ્રુપ અમાં છે. 9…
View More ભારત-પાક. મેચ દરમિયાન ચાહકો મર્યાદામાં રહે તે જરૂરીએશિયા કપમાં ભારત-પાકિસ્તાનના મેચ બાબતનો પ્રશ્ર્ન ટાળતું BCCI
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંવેદનશીલ પ્રશ્ર્ન પૂછાયો હતો મુંબઈમાં BCCI મુખ્યાલયમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં એશિયા કપ 2025 માટે 15 સભ્યોની ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી…
View More એશિયા કપમાં ભારત-પાકિસ્તાનના મેચ બાબતનો પ્રશ્ર્ન ટાળતું BCCIગુજરાત સહિત દેશભરમાં નાચ-ગાન સાથે ભારતના વિજયની ઉજવણી
ચેમ્પિયન ટ્રોફીની લીગ મેચમાં ગઈકાલે ભારતે તેના કટ્ટર હરીફ પાકિસ્તાનને વધુ એક વખત રગદોળી નાખતા ગુજરાત સહિત દેશભરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. અમદાવાદ-સુરત-વડોદરા-રાજકોટ સહિતના…
View More ગુજરાત સહિત દેશભરમાં નાચ-ગાન સાથે ભારતના વિજયની ઉજવણીચેમ્પિયન્સ ટ્રોફીમાં કાલે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
પાકિસ્તાન હારે તો સેમિફાઈનલમાં પહોંચવું મુશ્કેલ બની જશે, ટીમ ઈન્ડિયા ફુલ ફોર્મમાં ક્રિકેટ જગતના સૌથી મોટા મુકાબલા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચેમ્પિયન્સ…
View More ચેમ્પિયન્સ ટ્રોફીમાં કાલે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો