હરિદ્વારના મનસા મંદિરમાં ભાગદોડની રવિવારની ઘટના પછીના બીજા દિવસે એટલે કે આજે વહેલી સવારે 3 વાગ્યે ઇલેક્ટ્રિક કરંટથી ઔસનેશ્વર મંદિરમાં ભાગદોડ મચી ગઈ. અકસ્માતમાં બે…
View More હરિદ્વાર પછી બારાબંકીના ઔસનેશ્ર્વર મંદિરમાં જીવતો વાયર પડ્યા બાદ ભાગદોડ: બેનાં મોત, 37ને ઇજાindia news
લોકસભામાં ઓપરેશન સિંદૂરની ચર્ચા શરૂ: રાજનાથે વિપક્ષનો ઉધડો લીધો
લશ્કરી દળોની શૂરવીરતાની પ્રસંશા કરતા સંરક્ષણમંત્રીએ કહ્યું, વિપક્ષોએ ગર્વ લેવો જોઇએ લોકસભામાં આજે ઓપરેશન સિંદૂર પર 16 કલાકની ચર્ચા શરૂ થઇ છે. ચર્ચાનો પ્રારંભ કરતા…
View More લોકસભામાં ઓપરેશન સિંદૂરની ચર્ચા શરૂ: રાજનાથે વિપક્ષનો ઉધડો લીધોશરમજનક ઘટના!! બિહારમાં ચાલુ એમ્બ્યુલન્સમાં મહિલા પેશન્ટ પર ગેંગરેપ, ડ્રાઈવર અને ટેકનિશિયને કર્યું કૃત્ય
બિહારના ગયાજી જિલ્લામાંથી એક ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં ગયા ગુરુવારે હોમગાર્ડની ભરતી દોડ દરમિયાન એક મહિલા બેભાન થઈ ગઈ હતી.…
View More શરમજનક ઘટના!! બિહારમાં ચાલુ એમ્બ્યુલન્સમાં મહિલા પેશન્ટ પર ગેંગરેપ, ડ્રાઈવર અને ટેકનિશિયને કર્યું કૃત્યIRCTCના 2.5 કરોડ યુઝર્સ આઇડી નિષ્ક્રિય કરાયા
ઓનલાઇન ટિકિટ બુકિંગ સિસ્ટમનો દુરુપયોગ રોકવા રેલવેનું પગલું: એજન્ટો તત્કાલ રિઝર્વ ખુલ્યાની 30 મિનિટમાં બુકિંગ કરી નહી શકે ભારતીય રેલવેએ ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમમાં…
View More IRCTCના 2.5 કરોડ યુઝર્સ આઇડી નિષ્ક્રિય કરાયાસ્વાદહીન, ગંદા ભોજનની પાંચ વર્ષમાં રેલવેને 19427 ફરિયાદો
ટ્રેનોમાં પીરસવામાં આવતો ખોરાક હવે ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતા લાખો મુસાફરો માટે ચિંતાનો વિષય બની ગયો છે. છેલ્લા પાંચ વર્ષમાં, રેલ્વેને ખરાબ અને સ્વાદહીન ખોરાક…
View More સ્વાદહીન, ગંદા ભોજનની પાંચ વર્ષમાં રેલવેને 19427 ફરિયાદોગુનાખોરી ડામવામાં નિષ્ફળ નીતિશને ટેકો આપવાનું દુ:ખ: ચિરાગ પાસવાન
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને શનિવારે રાજ્યમાં વધી રહેલા ગુનાઓ અંગે નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની બિહાર સરકારની આકરી ટીકા કરી હતી. પાસવાને કહ્યું હતું કે એક…
View More ગુનાખોરી ડામવામાં નિષ્ફળ નીતિશને ટેકો આપવાનું દુ:ખ: ચિરાગ પાસવાનSIR રદ કરો, કેન્દ્ર આગ સાથે રમત ન રમે: સ્ટાલિનની ચેતવણી
તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને માંગ કરી છે કે કેન્દ્ર સરકાર મતદાર યાદીઓના ખાસ સઘન સુધારા (SIR ) ને રદ કરે, આ કવાયતની તુલના…
View More SIR રદ કરો, કેન્દ્ર આગ સાથે રમત ન રમે: સ્ટાલિનની ચેતવણીગૂગલ મેપ્સએ દગો આપતાં મહિલાની કાર ખાડીમાં પડી, પોલીસે સમયસર જીવ બચાવ્યો
ગુગલ મેપ્સના કારણે ફરી એક વાર મોટો અકસ્માત થયો. શુક્રવારે મધ્યરાત્રિએ નવી મુંબઈના બેલાપુર વિસ્તારમાં એક મહિલાની કાર સીધી ખાડીમાં પડી ગઈ. મહિલા ગુગલ મેપ્સ…
View More ગૂગલ મેપ્સએ દગો આપતાં મહિલાની કાર ખાડીમાં પડી, પોલીસે સમયસર જીવ બચાવ્યોઅપરિણીત યુવતીઓ સામે ટિપ્પણી: મથુરામાં કથાકાર અનિરૂધ્ધાચાર્ય સામે વકીલો ગુસ્સામાં
તાજેતરમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સાથેના તેમના જૂના વીડિયોને કારણે કથાકાર અનિરુદ્ધાચાર્ય ઘણા વિવાદોમાં હતા. બીજી તરફ છોકરીઓ માટે વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ અનિરુદ્ધાચાર્ય…
View More અપરિણીત યુવતીઓ સામે ટિપ્પણી: મથુરામાં કથાકાર અનિરૂધ્ધાચાર્ય સામે વકીલો ગુસ્સામાંરૂદ્રપ્રયાગમાં વાદળ ફાટયું: પહાડી કાટમાળમાં ઘરો, વાહનો દટાયા
રૂમશી ગામમાં પુર જેવી સ્થિતિ: ગૌરીકુંડ નજીક ભુસ્ખલન: કેદારનાથ યાત્રા સ્થગિત ઉત્તરાખંડમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે. રુદ્રપ્રયાગના વિવિધ વિસ્તારોમાં ભારે વિનાશ થયો છે.…
View More રૂદ્રપ્રયાગમાં વાદળ ફાટયું: પહાડી કાટમાળમાં ઘરો, વાહનો દટાયા