પાલઘરમાં ફાર્મા કંપનીમાં ગેસ લીકેજ: ચારનાં મોત

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તારાપુર MIDC સ્થિત એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં લીક થયેલા નાઇટ્રોજન ગેસને શ્વાસમાં લેવાથી ઓછામાં ઓછા ચાર કામદારોના મોત થયા છે અને બે અન્ય…

View More પાલઘરમાં ફાર્મા કંપનીમાં ગેસ લીકેજ: ચારનાં મોત

અમેરિકાને ‘ગુંડા’ ગણાવી ચીનનું ટેરિફ મામલે ભારતને સમર્થન

અમેરિકા દ્વારા ભારત પર 50% ટેરિફ લાદવાના કિસ્સામાં ચીન ખુલ્લેઆમ ભારતનું સમર્થન કરે છે. ચીને આનો યોગ્ય જવાબ આપ્યો છે. ભારતમાં ચીનના રાજદૂત ઝુ ફેઇહોંગે…

View More અમેરિકાને ‘ગુંડા’ ગણાવી ચીનનું ટેરિફ મામલે ભારતને સમર્થન

બિહારમાં SIR સામે કોર્ટમાં જનાર એક પણ પક્ષ ચૂંટણી પંચ સમક્ષ ન ગયો: સુપ્રીમની ફટકાર

બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કેસની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે શુક્રવારે એ હકીકત પર નારાજગી વ્યક્ત કરી કે ચૂંટણી પંચના નિર્દેશો છતાં રાજકીય પક્ષો…

View More બિહારમાં SIR સામે કોર્ટમાં જનાર એક પણ પક્ષ ચૂંટણી પંચ સમક્ષ ન ગયો: સુપ્રીમની ફટકાર

જે મહિલા વકીલોએ મારી સામે આંખ મારી તેમને અનુકૂળ આદેશ મળ્યા: પૂર્વ જજે મધપૂડો છંછેડયો

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ માર્કંડેય કાત્જુ, જે પોતાના નિવેદનોને કારણે સમાચારમાં છે, તેમણે ફરી એકવાર હોબાળો મચાવ્યો છે. આ વખતે મામલો કોર્ટની અંદર છે…

View More જે મહિલા વકીલોએ મારી સામે આંખ મારી તેમને અનુકૂળ આદેશ મળ્યા: પૂર્વ જજે મધપૂડો છંછેડયો

જેલમાંથી ફાઇલો પર સહી થતી હતી: વિપક્ષ પર મોદીનું નિશાન

સરકારી કર્મચારીઓને 50 કલાકથી વધુ જેલમાં રાખવામાં આવે તો નોકરી ગુમાવે છે તો પછી પીએમ, સીએમ કે મંત્રીઓ કેમ નહીં? નવા ખરડાનો બચાવ વડા પ્રધાન…

View More જેલમાંથી ફાઇલો પર સહી થતી હતી: વિપક્ષ પર મોદીનું નિશાન

સંસદની સુરક્ષામાં ફરીવાર ચૂક: દીવાલ કૂદી પરિસરમાં પ્રવેશનારો શખ્સ ઝડપાયો

સંસદ ભવનની સુરક્ષામાં ફરી એકવાર મોટી ચૂક સામે આવી છે. શુક્રવારે એક વ્યક્તિ સંસદ ભવનના પરિસરમાં ગેરકાયદેસર રીતે ઘૂસી ગયો હતો. સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને…

View More સંસદની સુરક્ષામાં ફરીવાર ચૂક: દીવાલ કૂદી પરિસરમાં પ્રવેશનારો શખ્સ ઝડપાયો

શેરબજારમાં મંદી, સેન્સેકસ 82 હજાર, નિફટી 25 હજાર નીચે

ટેરિફના વિવાદ વચ્ચે છેલ્લા બે દિવસ શેરબજારમાં તેજી જોવા મળ્યા બાદ આજે સેન્સેકસલ નિફટી રેડઝોનમાં જોવા મળ્યા હતા. ભારતીય સુચકાંક ગઇકાલે 82000ના સ્તરે બંધ થયા…

View More શેરબજારમાં મંદી, સેન્સેકસ 82 હજાર, નિફટી 25 હજાર નીચે

યુક્રેન યુધ્ધમાં શાંતિનો માર્ગ ભારતમાંથી નીકળે છે: વધારાની ટેરિફ પાછી નહીં ખેંચાય

ભારતને ઓઇલની જરૂર નથી, ક્રેમલીન માટે ભારત ‘વોશિંગ મશીન’ છે: ટ્રમ્પના વેપાર સલાહકારનો આરોપ રશિયા-યુક્રેન યુધ્ધનો અંત લાવવાનો માર્ગ ભારતમાંથી પસાર થાય છે તેવો દાવો…

View More યુક્રેન યુધ્ધમાં શાંતિનો માર્ગ ભારતમાંથી નીકળે છે: વધારાની ટેરિફ પાછી નહીં ખેંચાય

એલ્વિશ યાદવના ઘર પર ફાયરિંગ કરનાર શખ્સને પોલીસે ગોળી મારી

ગુરુગ્રામમાં યુટ્યુબર એલ્વિશ યાદર પર ગોળીબાર કરવાના કેસમાં મોટી કાર્યવાહી કરતા. ફરિદાબાદ ક્રાઇમ બ્રાન્ચે એન્કાઉન્ટર બાદ મુખ્ય આરોપી ઇશાંત ઉર્ફે ઇશુ ગાંધીની ધરપકડ કરી છે.…

View More એલ્વિશ યાદવના ઘર પર ફાયરિંગ કરનાર શખ્સને પોલીસે ગોળી મારી

નસબંધી એ જ ઉકેલ: આક્રમક, બીમાર સિવાયના કૂતરાંને આશ્રય ગૃહોમાંથી છોડી મૂકવા સુપ્રીમનો આદેશ

આખા દેશમાં નિર્ણય લાગુ થશે: સાર્વજનિક સ્થળે કૂતરાને ખવડાવવા પર પ્રતિબંધ મૂકી દરેક વોર્ડમાં ફીડિંગ સેન્ટર બનાવવા કહ્યું સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓ અંગે મોટો નિર્ણય…

View More નસબંધી એ જ ઉકેલ: આક્રમક, બીમાર સિવાયના કૂતરાંને આશ્રય ગૃહોમાંથી છોડી મૂકવા સુપ્રીમનો આદેશ