ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટ લિસ્ટ અ ટુર્નામેન્ટ વિજય હજારે ટ્રોફી 2025-26ની શરૂૂઆત 24 ડિસેમ્બરથી ધમાકેદાર થઈ. પહેલા રાઉન્ડની મેચોમાં બેટ્સમેનો બોલર્સ પર જાણે તૂટી પડ્યા…
View More વિજય હજારે ટ્રોફીમાં 1 દી’માં 22 સદી લાગીindia news
3 કલાકમાં ચેક ક્લિયર કરવાની યોજના મોકૂફ રાખતી RBI
ભારતીય રિઝર્વ બેન્કે ચેક ટ્રંકેશન સિસ્ટમ (CTS) Continuous Clearing and Settlementએટલે કે CCS ફ્રેમવર્કના ફેઝ 2ને હાલમાં લાગુ કરવા પર રોક લગાવી છે. આ ફેઝ…
View More 3 કલાકમાં ચેક ક્લિયર કરવાની યોજના મોકૂફ રાખતી RBIવાજપેયીની આજે 101મી જન્મજયંતી: મોદીના હસ્તે રાષ્ટ્ર પ્રેરણાસ્થળનું લોકાર્પણ
આજે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ છે. આ ખાસ પ્રસંગે, પીએમ મોદી લખનૌમાં ’રાષ્ટ્ર પ્રેરણા સ્થળ’નું ઉદ્ઘાટન કર્યુ હતું. તેમણે ભારત…
View More વાજપેયીની આજે 101મી જન્મજયંતી: મોદીના હસ્તે રાષ્ટ્ર પ્રેરણાસ્થળનું લોકાર્પણઓપરેશન સિંદૂરમાં ચીન સામે પણ અદૃશ્ય યુધ્ધ હતું: પેન્ટાગોન
અમેરિકી સંરક્ષણ વિભાગના રિપોર્ટ મુજબ ચીને ગુપ્તચર સહાય, માહિતી યુધ્ધ અને સાયબર-રાજદ્વારી દાવપેચથી ચીનને મદદ કરી હતી: અરૂણાચલ પર પણ ડોળો તાજેતરમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ…
View More ઓપરેશન સિંદૂરમાં ચીન સામે પણ અદૃશ્ય યુધ્ધ હતું: પેન્ટાગોનતમિલનાડુ-કર્ણાટકમાં માર્ગ અકસ્માતમાં 26નાં મોત
કર્ણાટકના ચિત્રદૂર્ગમાં રોંગસાઇડથી આવતા ટ્રકે સ્લીપર બસને અડફેટે લેતા આગમાં 17 મુસાફરો ભડથું તમિલનાડુમાં સરકારી બસનું ટાયર ફાટતા બે કાર સાથે અથડાઇ, 9 મુસાફરોના મોત…
View More તમિલનાડુ-કર્ણાટકમાં માર્ગ અકસ્માતમાં 26નાં મોતરિષભ પંત-બુમરાહે મારી માફી માંગી હતી: ટેમ્બા બાવુમા
દ. આફ્રિકાના ભારત પ્રવાસ દરમિયાનની ઘટના અંગે મૌન તોડયું દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ભારતમાં પ્રવાસ દરમિયાન કરવામાં આવેલી કોમેન્ટ વિશે વાત કરતા કહ્યું કે,…
View More રિષભ પંત-બુમરાહે મારી માફી માંગી હતી: ટેમ્બા બાવુમાધર્મશાલાની ખાનગી બેઠકમાં ગિલને T-20 ટીમમાં ન લેવાનો નિર્ણય લેવાયો
T-20ના ખરાબ રેકોર્ડ અને વર્ષ દરમિયાનના સરેરાશ દેખાવની ચર્ચા થઈ હતી શુભમન ગિલને 2026 ના T20 વર્લ્ડ કપ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન…
View More ધર્મશાલાની ખાનગી બેઠકમાં ગિલને T-20 ટીમમાં ન લેવાનો નિર્ણય લેવાયોવિરાટ કોહલી-રોહિત શર્માના મેચનું લાઈવ ન કરાતા ક્રિકેટ ચાહકો નારાજ
ભારતમાં ક્રિકેટના રસિયાઓની કોઈ કમી નથી, આવામાં હાલ વિજય હજારે ટ્રોફી ચાલી રહી છે તેમાં ભારતીય ટીમના ખેલાડીઓ સહિત યુવા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે,…
View More વિરાટ કોહલી-રોહિત શર્માના મેચનું લાઈવ ન કરાતા ક્રિકેટ ચાહકો નારાજજેકલિન મુંબઈની સડકો પરના બાળકો માટે બની સાન્તા કલોઝ
જેકલિન ફર્નાન્ડિઝ જરૂૂરિયાતમંદ બાળકો માટે મુંબઇ સડકો પર સિક્રેટ સાંતા બનેલી જોવા મળી અને તેણે ખરા અર્થમાં ક્રિસમસની ઉજવણી કરી છે. જેકલિન આ પહેલાં પણ…
View More જેકલિન મુંબઈની સડકો પરના બાળકો માટે બની સાન્તા કલોઝબાય…બાય 2025, ક્રિકેટ જગતના 10 મહા રેકોર્ડ પર નજર
આરસીબીએ પ્રથમ આઇપીએલ ખિતાબ જીત્યો તો ભારતે રોહિત-સૂર્યાની આગેવાનીમાં મેળવી બે મોટી ટ્રોફી ક્રિકેટ ચાહકો માટે વર્ષ 2025 એક સુવર્ણ વર્ષ સાબિત થયું છે. આ…
View More બાય…બાય 2025, ક્રિકેટ જગતના 10 મહા રેકોર્ડ પર નજર