કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે ચેતવણી આપી છે કે…
View More ‘ભારતે આ યુદ્ધની કિંમત ચૂકવવી પડશે..’, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને લઈને રાહુલ ગાંધીએ મોદી સરકારને આપી ચેતવણીindia news
નીતિશના ઉત્તરાધિકારીની શોધ: અટકળોનો દૌર ચાલુ
નીતિશના ઉત્તરાધિકારીની શોધ: અટકળોનો દૌર ચાલુ જેડી(યુ) સુપ્રીમો અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર ભર્યું, જેનાથી બિહારમાં ભાજપને તેના મુખ્યમંત્રીના નામનો માર્ગ…
View More નીતિશના ઉત્તરાધિકારીની શોધ: અટકળોનો દૌર ચાલુ19 એપ્રિલથી ચારધામ યાત્રાનો થશે આરંભ, ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા 2026 માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂૂ થઈ ગઈ છે. હવે શ્રદ્ધાળુઓ ઘરે બેઠા મોબાઈલ, કમ્પ્યુટર, મોબાઈલ એપ કે વોટ્સએપ દ્વારા પણ યાત્રા…
View More 19 એપ્રિલથી ચારધામ યાત્રાનો થશે આરંભ, ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂબોસે મેડિકલ રજા ન આપતા આખરે લોકો પાયલોટે દર્દ બતાવવા પેન્ટ ઉતાર્યું
બોસે મેડિકલ રજા ન આપતા આખરે લોકો પાયલોટે દર્દ બતાવવા પેન્ટ ઉતાર્યું ઉત્તર રેલ્વેના લખનૌ ડિવિઝનમાં તૈનાત 37 વર્ષીય લોકો પાઇલટે, જેમણે તાજેતરમાં પાઈલ્સ માટે…
View More બોસે મેડિકલ રજા ન આપતા આખરે લોકો પાયલોટે દર્દ બતાવવા પેન્ટ ઉતાર્યુંમુસ્લિમો ગમે ત્યાં નમાજ પઢવાનો દાવો કરી શકે નહીં: બોમ્બે હાઇકોર્ટ
ધર્મ અને સુરક્ષાની વાત આવે ત્યાં સુરક્ષા વ્યવસ્થા અગ્રતાક્રમે હોય: રિમાર્ક બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે રમઝાન દરમિયાન શહેરના એરપોર્ટ નજીક હાલમાં તોડી પાડવામાં આવેલા કામચલાઉ શેડમાં…
View More મુસ્લિમો ગમે ત્યાં નમાજ પઢવાનો દાવો કરી શકે નહીં: બોમ્બે હાઇકોર્ટચીન સાથે કરેલી ભૂલ ભારતમાં નહીં કરીએ: અમેરિકાનો ઉકળાટ
20 વર્ષ પહેલા ચીનને વ્યાપાર સહકાર આપ્યો તો હવે અમેરિકાનું હરીફ બનીને ઉભર્યુ યુનાઇટેડ સ્ટેટ્સ ભારત સાથે આર્થિક જોડાણ અને વેપારનો વિસ્તાર કરતી વખતે તેના…
View More ચીન સાથે કરેલી ભૂલ ભારતમાં નહીં કરીએ: અમેરિકાનો ઉકળાટક્રૂડના ભાવો વધતા શેરબજાર તૂટ્યું, સેન્સેક્સમાં 1000થી વધુ અંકનો કડાકો
બ્રેન્ટ ક્રૂડ ના ભાવમાં વધારો થતા તેમજ ઈરાન યુદ્ધની ગંભીરતા ની વચ્ચે ભારતીય શેર બજાર આજે 1100 પોઇન્ટ નીચે સરકી ગયું છે. એક બાજુથી ક્રૂડના…
View More ક્રૂડના ભાવો વધતા શેરબજાર તૂટ્યું, સેન્સેક્સમાં 1000થી વધુ અંકનો કડાકોઅર્જુન તેંડુલકરના લગ્નમાં બોલિવૂડ, ક્રિકેટ જગતના દિગ્ગજો ઉમટ્યા
અમિતાભ બચ્ચન, શાહરૂખ, આમીર ખાન પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા ક્રિકેટના ભગવાન ગણાતા, માસ્ટર બ્લાસ્ટર ઈન્ડિયન ક્રિકેટર સચિન તેંડુલકરના ઘરે હાલમાં એકદમ ખુશીઓનો માહોલ જોવા મળી…
View More અર્જુન તેંડુલકરના લગ્નમાં બોલિવૂડ, ક્રિકેટ જગતના દિગ્ગજો ઉમટ્યાજંગની વચ્ચે ઈરાનના નાયબ વિદેશ મંત્રી જયશંકરને મળ્યા, 24 કલાકમાં ત્રીજી વખત ભારત-ઈરાનનો સંપર્ક
અમેરિકા સાથેના સંઘર્ષ વચ્ચે ઈરાન અને ભારત વચ્ચે સંપર્ક વધી રહ્યો છે. ઈરાની અને ભારતીય રાજદ્વારીઓએ છેલ્લા 24 કલાકમાં ત્રણ વખત એકબીજાનો સંપર્ક…
View More જંગની વચ્ચે ઈરાનના નાયબ વિદેશ મંત્રી જયશંકરને મળ્યા, 24 કલાકમાં ત્રીજી વખત ભારત-ઈરાનનો સંપર્કથઈ જાવ તૈયાર..આ તારીખે રિલીઝ થશે ‘ધુરંધર 2’નું ધમાકેદાર ટ્રેલર, રણવીર સિંહે કરી જાહેરાત
રણવીર સિંહના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રણવીર સિંહની મોસ્ટ અવેટેડ એક્શન ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ના ટ્રેલરની નિર્માતાઓએ સત્તાવાર રીતે જાહેરાત…
View More થઈ જાવ તૈયાર..આ તારીખે રિલીઝ થશે ‘ધુરંધર 2’નું ધમાકેદાર ટ્રેલર, રણવીર સિંહે કરી જાહેરાત