સુપ્રીમ કોર્ટે મેરઠના સત્તાવાળાઓને ’ઝોન અ’માં ચિહ્નિત કરાયેલા 16,726 અનધિકૃત બાંધકામોને તોડી પાડવા માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે અને શહેરના અન્ય ભાગોમાં બાકી…
View More મેરઠમાં 16726 ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ચલાવવા સુપ્રીમનો હુકમindia news
કથિત બળાત્કારની અફવાથી લવલી પ્રોફેશનલ યુનિ. ભડકે બળી
પંજાબના ફગવાડા સ્થિત લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU)માં છેલ્લા કેટલાક દિવસોથી ભારે તણાવનું વાતાવરણ છે. કેમ્પસમાં એક વિદ્યાર્થિની પર કથિત બળાત્કાર અને ત્યારબાદ તેણે આત્મહત્યા કરી…
View More કથિત બળાત્કારની અફવાથી લવલી પ્રોફેશનલ યુનિ. ભડકે બળીસોહરાબુદ્દીન કેસમાં નિર્દોષ છૂટેલા આરોપી -CBIને સુપ્રીમ કોર્ટની નોટિસ
સુપ્રીમ કોર્ટે સોહરાબુદ્દીન શેખ કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં 21 પોલીસકર્મીઓ સહિત 22 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરી હતી.…
View More સોહરાબુદ્દીન કેસમાં નિર્દોષ છૂટેલા આરોપી -CBIને સુપ્રીમ કોર્ટની નોટિસયુપી, છત્તીસગઢમાં ભારે વરસાદ, ઉત્તરાખંડમાં 15000 યાત્રી ફસાયા
ચોમાસાના અંતિમ તબક્કામાં દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ તબાહી મચાવી રહ્યો છે. સતત મુશળધાર વરસાદને કારણે ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢમાં જનજીવન ખોરવાઈ ગયું છે. ઉત્તર…
View More યુપી, છત્તીસગઢમાં ભારે વરસાદ, ઉત્તરાખંડમાં 15000 યાત્રી ફસાયાદિલ્હીમાં બળાત્કારના બનાવોની સ્વત: સંજ્ઞાન લેતી સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં નોંધાયેલા બળાત્કારના કેસો – જેમાં સ્લીપર બસમાં સગીરા પર થયેલા સામૂહિક બળાત્કારનો પણ સમાવેશ થાય છે –…
View More દિલ્હીમાં બળાત્કારના બનાવોની સ્વત: સંજ્ઞાન લેતી સુપ્રીમ કોર્ટજંતરમંતર આંદોલન વખતે વિદ્યાર્થીઓની પડખે રહેનાર રકુલપ્રીત સિંહ પર ઇન્કમટેકસના દરોડા
તાજેતરમાં જ નવી દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં તેમને ખુલ્લું સમર્થન આપીને ચર્ચામાં આવેલા બોલિવૂડ અભિનેત્રી રકુલપ્રીત સિંહ હાલમાં આવકવેરા વિભાગ(Income Tax Department)…
View More જંતરમંતર આંદોલન વખતે વિદ્યાર્થીઓની પડખે રહેનાર રકુલપ્રીત સિંહ પર ઇન્કમટેકસના દરોડામોદીની ‘મન કી બાત’ 40,000 લોકોએ સાંભળી, રેકોર્ડનો દાવો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમમાં રાયપુરમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને ભાજપે આ કાર્યક્રમમાં શ્રોતાઓની સંખ્યાને લઈને વિશ્વ વિક્રમનો દાવો કર્યો છે. રવિવારે…
View More મોદીની ‘મન કી બાત’ 40,000 લોકોએ સાંભળી, રેકોર્ડનો દાવોUPI ચાર્જ મામલે સ્ટેનો ઇનકાર પણ સુપ્રીમે પૂછયું, ટેક્સ કે ફી ન હોય તો આવી વસુલાત શા માટે?
યુપીઆઇ ચાર્જને પડકારતી અરજીની સુનાવણીમાં સ્ટે આપવા ઇનકાર કરવા સાથે સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર પાસે એક સોગંદનામું (એફિડેવિટ) રજૂ કરવા કહ્યું છે, જેમાં…
View More UPI ચાર્જ મામલે સ્ટેનો ઇનકાર પણ સુપ્રીમે પૂછયું, ટેક્સ કે ફી ન હોય તો આવી વસુલાત શા માટે?બ્લેક મન્ડે : શેર-સોના-ચાંદીમાં કડાકા, સેન્સેક્સ 1 વર્ષના તળિયે
સેન્સેક્સ 1179, ચાંદી રૂા.8500 અને સોનું રૂા.4000 નીચે, ક્રુડ 107 ડોલરને પાર આજે સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેર બજારમાં મોટો કડાકો બોલી ગયો હતો.…
View More બ્લેક મન્ડે : શેર-સોના-ચાંદીમાં કડાકા, સેન્સેક્સ 1 વર્ષના તળિયેદિવાળી પહેલા ઝટકો; AC-TV-ફ્રિઝ- વોશિંગ મશીનમાં થશે 5 થી 8 ટકાનો ભાવ વધારો
દિવાળી અને તહેવારોની ખરીદી શરૂૂ થાય તે પહેલાં જ ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દેશની ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીઓ આગામી સમયમાં પોતાના ઉત્પાદનોની…
View More દિવાળી પહેલા ઝટકો; AC-TV-ફ્રિઝ- વોશિંગ મશીનમાં થશે 5 થી 8 ટકાનો ભાવ વધારો