દર્દીઓની સુરક્ષા, ડુપ્લીકેટ દવાઓ અને કંપનીઓ દ્વારા અપાતા અસાધારણ ડિસ્કાઉન્ટ સામેના વિરોધમાં રાજકોટ કેમિસ્ટ એસો. જોડાશે: ઇમરજન્સીમાં દવાઓ મેળવવા ખાસ વ્યવસ્થા દેશભરમાં ઓનલાઇન દવાઓા વેચાણ,…
View More ભારતના 12.50 લાખ કેમિસ્ટ વેપારીઓ દ્વારા બુધવારે બંધનું એલાનindia news
પ્રેમાનંદ મહારાજની તબિયત લથડી, પદયાત્રા સ્થગિત, ખાનગી દર્શન બંધ
મહારાજ છેલ્લા 21 વર્ષથી કિડનીની સમસ્યાથી પીડાય છે વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજની તબિયત લથડી છે. હાલમાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. તેમની…
View More પ્રેમાનંદ મહારાજની તબિયત લથડી, પદયાત્રા સ્થગિત, ખાનગી દર્શન બંધમોંઘવારી અને સંકટ વચ્ચે ભાજપનું ‘મારું ભારત-મારું યોગદાન’ અભિયાન
વૈશ્વિક આર્થિક અસ્થિરતા, વધતી મોંઘવારી અને ઊર્જા સંસાધનો પર વધતા દબાણ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય સ્તરે “મારું ભારત – મારું યોગદાન” નામનું જનજાગૃતિ અભિયાન…
View More મોંઘવારી અને સંકટ વચ્ચે ભાજપનું ‘મારું ભારત-મારું યોગદાન’ અભિયાનભારતમાં બકરી ઇદ 28 મેના રોજ ઉજવાશે
દિલ્હી જામા મસ્જિદના ઇમામની જાહેરાત બકરી ઈદ 28 મેના રોજ ભારતમાં ઉજવવામાં આવશે. રવિવારે ચંદ્ર દેખાતો નથી. કાલે ચંદ્ર દેખાયો. ચંદ્ર દેખાય તે પછી 10…
View More ભારતમાં બકરી ઇદ 28 મેના રોજ ઉજવાશેજયાં સુધી છૂટાછેડા નહીં થાય ત્યાં સુધી ફિલ્મોમાં કામ નહી કરું: જયમ રવિ
પત્ની આરતી સાથે વિવાદથી તમિલ અભિનેતા ભાવુક થયો તમિલ અભિનેતા જયમ રવિનો તેલુગુ અને તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટો ચાહક વર્ગ છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી,…
View More જયાં સુધી છૂટાછેડા નહીં થાય ત્યાં સુધી ફિલ્મોમાં કામ નહી કરું: જયમ રવિબેડમિન્ટન સ્ટાર સાત્વિક, ચિરાગની જોડી ફાઇનલમાં
થાઇલેન્ડ ઓપન જીતવા આશાવાદી ભારતના ટોચના બેડમિન્ટન ખેલાડીઓ અને વિશ્વમાં ડબલ્સમાં ચોથી રેન્ક ધરાવતા સાત્વિકસાઇરાજ રેન્કિરેડ્ડી તથા ચિરાગ શેટ્ટીની જોડી થાઇલેન્ડ ઓપનની ફાઇનલમાં પહોંચી ગયા…
View More બેડમિન્ટન સ્ટાર સાત્વિક, ચિરાગની જોડી ફાઇનલમાંIPLને મોંઘવારીનું ગ્રહણ, દર્શકો વગર મેચનું આયોજન કરવા CTIની માગણી
ટીમની મુસાફરી માટે ચાર્ટર વિમાન અને લાખો દર્શકો થકી કરોડોનું ઇંધણ બગડે છે IPLની 19મી સીઝન પર મોંઘવારીનો પડછાયો પડી રહ્યો હોય તેવું લાગે છે.…
View More IPLને મોંઘવારીનું ગ્રહણ, દર્શકો વગર મેચનું આયોજન કરવા CTIની માગણીદિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે હરાવ્યું
ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 62મી લીગ મેચ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેમાં દિલ્હી કેપિટલ્સ ટીમ…
View More દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે હરાવ્યુંપંજાબને 23 રનથી હરાવી RCB પ્લેઓફમાં પહોંચનાર પ્રથમ ટીમ બની
વિરાટ કોહલીની 37 બોલમાં 58 અને વેંકટેશ ઐયરની 40 બોલમાં 73 રનની શાનદાર ઇનિંગ રવિવારે (17 મે) ધર્મશાળાના HPCA સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL2026 ની 61મી…
View More પંજાબને 23 રનથી હરાવી RCB પ્લેઓફમાં પહોંચનાર પ્રથમ ટીમ બનીધારની ભોજશાળા મંદિર જાહેર, હિન્દુઓ માટે નવી દિશા ખુલી
મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ઈન્દોર બેન્ચે ઘારમાં આવેલી ભોજશાળાના મંદિરને મા વાગ્યેવી એટલે કે મા દેવી સરસ્વતીના મંદિર તરીકે સ્વીકાર્યું એ સાથે જ ધર્મસ્થાનોનો મુદ્દો ફરી…
View More ધારની ભોજશાળા મંદિર જાહેર, હિન્દુઓ માટે નવી દિશા ખુલી