હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં રવિવારે એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. અર્કી બજાર વિસ્તારમાં મધરાતે આશરે 2:30 વાગ્યે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે ભીષણ…
View More હિમાચલમાં સિલિન્ડર બ્લાસ્ટથી મકાનો આગમાં રાખ: 9 લોકોના મોતની આશંકાHimachal
આફતનો વરસાદ; હિમાચલ-ઉત્તરાખંડમાં 100નાં મોત, કરોડોનું નુકસાન
રાજસ્થાન, બિહાર, આસામમાં વિનાશક પૂર, ખેતરોમાં પાણી ભરાતાં વાવણીકાર્ય ખોરંભાયું, હજુ ભારે વરસાદનું એલર્ટ દેશભરમાં ચોમાસાએ ભારે તબાહી મચી રહી છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં 100…
View More આફતનો વરસાદ; હિમાચલ-ઉત્તરાખંડમાં 100નાં મોત, કરોડોનું નુકસાન16મી સુધી વરસાદથી રાહત નહીં, 21 સ્થળોએ પૂરનો ખતરો
ઉત્તરાખંડ, હિમાચલ, મધ્ય પ્રદેશ અને પૂર્વીય રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ, 16 જુલાઈ સુધી વરસાદથી રાહતની કોઈ આશા નથી. આ ઉપરાંત, CWCએ…
View More 16મી સુધી વરસાદથી રાહત નહીં, 21 સ્થળોએ પૂરનો ખતરોમંડીમાં વરસાદ-પૂરનું તાંડવ, સાંસદ કંગના રનોત ગાયબ !
હિમાચલમાં મેઘતાંડવમાં ભયાનક તબાહી સર્જાઈ છે. રાજ્યમાં પૂર, ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 64 લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આ કુદરતી આફતને લઈ રાજ્યમાં રાજકારણ શરુ…
View More મંડીમાં વરસાદ-પૂરનું તાંડવ, સાંસદ કંગના રનોત ગાયબ !હિમાચલમાં હિમપ્રપાતથી ત્રણનાં મોત, અનેક વાહનો તણાયા
કુલ્લુના મુલથાનમાં વાદળો ફાટતાં ભૂસ્ખલન, અનેક વાહનો કાટમાળમાં દટાયા, 583 રસ્તા બંધ, વીજપૂરવઠો પણ ઠપ હિમાચલ પ્રદેશમાં શિયાળાની ઋતુના વિદાય પહેલા ભારે વરસાદે ઘણા વિસ્તારોમાં…
View More હિમાચલમાં હિમપ્રપાતથી ત્રણનાં મોત, અનેક વાહનો તણાયાહિમાચલમાં EDની ઓફિસે CBI ત્રાટકી: લાંચિયા ડેપ્યુટી ડાયરેક્ટર ફરાર
ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં, સીબીઆઇ ચંદીગઢની ટીમે શિમલાના સ્ટ્રોબેરી હિલ્સમાં આવેલી ઇડી ઓફિસ પર દરોડા પાડ્યા હતા. સીબીઆઈના દરોડા પહેલા જ લાંચના આરોપી ઈડીના ડેપ્યુટી ડાયરેક્ટર…
View More હિમાચલમાં EDની ઓફિસે CBI ત્રાટકી: લાંચિયા ડેપ્યુટી ડાયરેક્ટર ફરાર