નંબર પ્લેટ વિના, કાળા અથવા રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોય તો સાવચેત રહેજો, રાજ્યમાં માર્ગ અકસ્માત ઘટાડવા માટે ખાસ ટ્રાફિક ડ્રાઈવ યોજવા ડીજીપીનો આદેશ ગુજરાતમાં…
View More હેલ્મેટ અને વાહનોના કાગળો તૈયાર રાખજો, 15 દિવસ સુધી ખાસ ડ્રાઈવhelmet
હેલ્મેટના બદલે જોકરની ટોપી પહેરી નોંધાવ્યો વિરોધ
રાજકોટમાં હેલ્મેટના કાયદા સામે વિરોધ અવિરત ચાલુ રહયો છે. આજે આમ નાગરીકોએ શહેરના ત્રિકોણ બાગ ખાતે ફરજિયાત હેલમેટ પહેરવાના નિયમનો અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આંદોલનકારીઓએ…
View More હેલ્મેટના બદલે જોકરની ટોપી પહેરી નોંધાવ્યો વિરોધપોલીસ હેલ્મેટ સિવાય અન્ય મુદ્દાઓ પર પણ ધ્યાન આપે તો ટ્રાફિકમાં સુવ્યવસ્થા સ્થપાશે
હાલમાં રોજબરોજ હેલ્મેટ મુદ્દે અનેક ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ જો પોલીસ વાસ્તવમાં જનતા માટે સુવિધા અને શિસ્ત જાળવવા ઈચ્છે તો ફક્ત હેલ્મેટ મુદ્દે જ…
View More પોલીસ હેલ્મેટ સિવાય અન્ય મુદ્દાઓ પર પણ ધ્યાન આપે તો ટ્રાફિકમાં સુવ્યવસ્થા સ્થપાશેહેલ્મેટના કાયદાની કડક અમલવારીના બદલે ગાંધીગીરી કરો, ધારાસભ્યોની ગૃહમંત્રીને રજૂઆત
રાજકોટ શહેરમાં વાહન ચાલકો માટે હેલમેટ ફરજીયાત કરવામાં આવતા જ શહેરીજનોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે અને ઉગ્ર વિરોધ ઉઠયો છે ત્યારે લોકોનો રોષ જોઇ…
View More હેલ્મેટના કાયદાની કડક અમલવારીના બદલે ગાંધીગીરી કરો, ધારાસભ્યોની ગૃહમંત્રીને રજૂઆતહેલ્મેટના કાળા કાયદા સામે સત્યાગ્રહ સમિતિની ઝુંબેશ યથાવત: ટ્રાફિક ડીસીપી સાથે કરી બેઠક
પોલીસ તંત્ર દ્વારા રાજકોટ શહેરમાં હેલ્મેટનો કાયદો ફરજિયાત બનાવી લોકો પાસે લોકોને રીતસર હેરાન કરવા ઉપરાંત દંડ વસૂલવાની તંત્રની વૃત્તિ સામે શહેરમાં શેરીએ ગલીએ લોકોમાં…
View More હેલ્મેટના કાળા કાયદા સામે સત્યાગ્રહ સમિતિની ઝુંબેશ યથાવત: ટ્રાફિક ડીસીપી સાથે કરી બેઠક‘ટોપા’ના ચેકિંગના કારણે રૈયા ચોકડી આસપાસ ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ
150 ફૂટ રિંગ રોડ ઉપર વરસાદમાં વાહન ચાલકો ફસાયા, રૈયા ચોકથી ઈન્દિરા સર્કલ, નાણાવટી ચોક, કનૈયા ચોક, સાધુવાસવાણી રોડ સુધી વાહનોની લાંબી કતારો લાગી શહેરમાં…
View More ‘ટોપા’ના ચેકિંગના કારણે રૈયા ચોકડી આસપાસ ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામહેલમેટના વિરોધમાં ‘આપ’ અને કોંગ્રેસના દેખાવો, પોલીસે કરી ટીંગાટોળી
“રસ્તાના ખાડાઓ બૂરવામાં તંત્ર દ્વારા જવાબદારીની ફેંકાફેંકી અને હેલ્મેટના નામે આમ જનતાને કનડગત શરમજનક: કોંગ્રેસ” રાજકોટ શહેરમા વાહનચાલકોને હેલમેટ ફરજીયાતના કાયદાની અમલવારી માટે આજે શહેરના…
View More હેલમેટના વિરોધમાં ‘આપ’ અને કોંગ્રેસના દેખાવો, પોલીસે કરી ટીંગાટોળીહેલ્મેટના વિરોધમાં સત્યાગ્રહ સમિતિ દ્વારા જેલ ભરો આંદોલનની ચીમકી
રાજકોટમાં આગામી સોમવારથી હેલમેટનો કાયદો ફરજિયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે હેલમેટના કાયદા સામે શેરીએ ગલ્લીએ લોકો ચર્ચા સાથે વિરોધ કરી રહ્યાં છે ત્યારે…
View More હેલ્મેટના વિરોધમાં સત્યાગ્રહ સમિતિ દ્વારા જેલ ભરો આંદોલનની ચીમકીલોકોને હેલ્મેટમાંથી મુક્તિ અપાવવા સરકારે હાઇકોર્ટમાં જવું જોઇએ: એડવોકેટ સંજય વ્યાસ
જનતાના હિતમાં નિર્ણય લેવા ગૃહમંત્રીને રજૂઆત રાજકોટ સહિત રાજ્યભરમાં આજથી હેલમેટ ફરજિયાત થતા વાહનચાલકો અને પોલીસ વચ્ચે રકઝક જોવા મળી હતી. ત્યારે રાજકોટમાં હેલમેટના કાયદાનો…
View More લોકોને હેલ્મેટમાંથી મુક્તિ અપાવવા સરકારે હાઇકોર્ટમાં જવું જોઇએ: એડવોકેટ સંજય વ્યાસચાલુ વરસાદે હેલ્મેટ ડ્રાઈવ, અડધા દી’માં 2571 દંડાયા
પોલીસ અને ટુ વ્હિલર વાહનચાલકો વચ્ચે ઠેર ઠેર બબાલ, ‘હેલ્મેટ નહીં જ પહેરીએ’નો બગાવતી સૂર સવારથી 48 પોઈન્ટ ઉપર પોલીસ ડંડા લઈને ગોઠવાઈ ગઈ, બપોરે…
View More ચાલુ વરસાદે હેલ્મેટ ડ્રાઈવ, અડધા દી’માં 2571 દંડાયા