6 શહેરોનું તાપમાન સામાન્ય કરતાં 8 ડિગ્રી ઉંચકાયું

આજે પણ 9 જિલ્લામાં લૂનું રેડ એલર્ટ, 14 સ્થળે પારો 40 ડિગ્રીને પાર, સરકારે જાહેર કરી એડવાઈઝરી ગુજરાતમાં ગઈકાલથી ગરમીે તેનો આકરો મીજાજ બતાવ્યો છે.…

View More 6 શહેરોનું તાપમાન સામાન્ય કરતાં 8 ડિગ્રી ઉંચકાયું

રાજકોટ 43 ડિગ્રીએ ધખધખ્યું, કોર્પોરેશન દ્વારા એડવાઈઝરી જાહેર

શહેરમાં બે દિવસ રેડ એલર્ટની સંભાવનાના પગલે આરોગ્ય વિભાગ દ્વારા સૂચના અપાઈ રાજકોટમાં આજે 43 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચી જતાં અને આગામી બે દિવસ રેડ…

View More રાજકોટ 43 ડિગ્રીએ ધખધખ્યું, કોર્પોરેશન દ્વારા એડવાઈઝરી જાહેર

ગરમીનો પારો છટકયો, આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ

રાજકોટ-મોરબી-સુરેન્દ્રનગર-જૂનાગઢ-કચ્છ સહિતના જિલ્લાઓમાં લોકોને સાવચેત રહેવા અપીલ આવતીકાલે પણ અમુક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, હોળી પહેલા શિયાળાની વિદાય ગુજરાતમાથી હોળી પહેલા શિયાળાએ વિદાઇ લઇ લીધી હોય…

View More ગરમીનો પારો છટકયો, આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ

ગરમીથી બચવા તૈયાર રહેજો, 14 માર્ચથી ગુજરાતમાં શરૂ થશે હીટવેવ

ગુજરાતમાં ઉનાળાની શરૂૂઆત સાથે જ તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (ઈંખઉ)ની આગાહી અનુસાર, માર્ચ મહિનામાં જ રાજ્યમાં મે મહિનાની ગરમીનો અનુભવ થવાની…

View More ગરમીથી બચવા તૈયાર રહેજો, 14 માર્ચથી ગુજરાતમાં શરૂ થશે હીટવેવ