કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામના વાડી વિસ્તારમાં રહેતા નાગાભાઈ લીલાભાઈ ઓડેદરા નામના 28 વર્ષના મેર યુવાને ગત તા. 29 માર્ચના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ખેતરમાં…
View More જામખંભાળિયાના ચંદ્રાવાડાના યુવાન ઝેરી ટીકડા ખાઈ લેતા મોતgujarat
સોમનાથ સર્કિટ હાઉસના ખાનગીકરણથી રૂમ ભાડામાં બમણા કરતાં વધારો
અગાઉ રૂ.2800ના રૂમનું ભાડું હવે રૂ.7100, અમદાવાદની કંપનીને સોંપાયું સંચાલન પ્રભાસ પાટણ (સોમનાથ) ખાતેના સર્કીટ હાઉસનું સંચાલન ખાનગી કંપનીને સોંપવામાં આવતા રૂૂમ ભાડામાં નોંધપાત્ર વધારો…
View More સોમનાથ સર્કિટ હાઉસના ખાનગીકરણથી રૂમ ભાડામાં બમણા કરતાં વધારોજામનગર શહેર-જિલ્લામાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા
તાલુકા અને પાલિકાઓ માટે બુધ, ગુરૂ અને મહાનગરપાલિકા માટે આવતીકાલે તમામ વોર્ડ માટે સેન્સ લેવાશે જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતીકાલથી આગામી મહાનગરપાલિકાની ચૂંટણી…
View More જામનગર શહેર-જિલ્લામાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાદ્વારકામાં ગેસની અછતનો ગણગણાટ : રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના ધંધા બંધ થવાના આરે?
હાલારનું વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન અને યાત્રા સ્થળ એટલે દ્વારકા. જગતમંદિરમાં દર્શન અને શિવરાજપુર બીચ તથા સુદર્શન સેતુની મોજ માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય…
View More દ્વારકામાં ગેસની અછતનો ગણગણાટ : રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના ધંધા બંધ થવાના આરે?ગેસના ભાવ વધતા મોરબીના સિરામિક ઉદ્યોગની મુશ્કેલી વધી
ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા યુદ્ધની સીધી અસર મોરબીના ઉદ્યોગો પર જોવા મળી હતી અને માર્ચ મહિનામાં જ મોટાભાગની સિરામિક ફેકટરીઓએ 25 દિવસથી 1 મહિનાનું વેકેશન જાહેર…
View More ગેસના ભાવ વધતા મોરબીના સિરામિક ઉદ્યોગની મુશ્કેલી વધીમાનવતા લજવાઈ: બાબરામાં નિર્દોષ ગાયોને 40 મિનિટ સુધી બેરહેમીથી ફટકારી
જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ: સીસીટીવી કેમેરાના ફુટેજ વાયરલ બાબરા શહેરમાં ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા આશરે 26 વર્ષીય નામના યુવકે ગૌશાળામાં ઘૂસી લાકડીઓ અને દોરી વડે…
View More માનવતા લજવાઈ: બાબરામાં નિર્દોષ ગાયોને 40 મિનિટ સુધી બેરહેમીથી ફટકારીકોડીનાર-અમરેલી બસ સેવા સત્વરે પુન: શરૂ કરવા કોંગ્રેસની માંગ
કોડીનાર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ તેમજ કોંગ્રેસ સેવા દળ ગીર સોમનાથ દ્વારા કોડીનાર એસ.ટી. નિગમના ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરીને છેલ્લા ઘણા સમયથી બંધ…
View More કોડીનાર-અમરેલી બસ સેવા સત્વરે પુન: શરૂ કરવા કોંગ્રેસની માંગકાલાવાડના ખંઢેરા નજીક દિવ્યાંગ આધેડનો જાત જલાવી આપઘાત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામ નજીકથી એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં એક વિકલાંગ વ્યક્તિએ પોતાની કાયા ઉપર જવલનશીલ પદાર્થ રેડી અગ્નિસ્નાન કરી…
View More કાલાવાડના ખંઢેરા નજીક દિવ્યાંગ આધેડનો જાત જલાવી આપઘાતજામનગરમાં ઝાડ ધરાશાયી થતાં કાર, સ્કૂટર દબાયા, બે વ્યક્તિને ઈજા
જામનગરમાં લાખોટા મિગ કોલોની વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે ભારે પવનના કારણે એક તોતિંગ વૃક્ષ એકાએક મૂળમાંથી ઉખડીને ધરાશાઇ થયું હતું, આ વેળાએ ત્યાંથી પસાર થતી…
View More જામનગરમાં ઝાડ ધરાશાયી થતાં કાર, સ્કૂટર દબાયા, બે વ્યક્તિને ઈજાવડાપ્રધાનના હસ્તે 257 કરોડના કાનાલુસ- જામનગર પરિયોજનાનું ઈ-લોકાર્પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓએ વાવ-થરાદ ખાતેથી 19,800 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેંટ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. જે પૈકી રૂૂ.900…
View More વડાપ્રધાનના હસ્તે 257 કરોડના કાનાલુસ- જામનગર પરિયોજનાનું ઈ-લોકાર્પણ કર્યું