રૂા.7.78 લાખની ઠગાઇમાં ફરાર એકદંત શરાફી મંડળીનો સંચાલક પકડાયો

રૈયા રોડ પર સદગુરૂૂ તિર્થધામમાં આવેલી એકદંત શરાફી મંડળીના સંચાલક નિલેશ જોષી સામે રોકાણ પર ઉંચા વળતરની લાલચ આપી લોકોના નાણાં ઓળવી જવા અંગે જીપીઆઇડી-…

View More રૂા.7.78 લાખની ઠગાઇમાં ફરાર એકદંત શરાફી મંડળીનો સંચાલક પકડાયો

વાહન ચોર ગેંગનો પર્દાફાશ, 8 સ્કૂટર સાથે બે ઝડપાયા

શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા વાહનચોરી, ઘરફોડ ચોરી અને ચીલઝડપ જેવા અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની ખાસ સૂચના આધારે રાજકોટ…

View More વાહન ચોર ગેંગનો પર્દાફાશ, 8 સ્કૂટર સાથે બે ઝડપાયા

કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકીએ પડધરીના યુવાન પાસે બળજબરીથી 1 કરોડ પડાવ્યા

રાજકોટના નામચીન મની પ્લસ શરાફી સહકારી મંડળીના સંચાલક અલ્પેશ ડોંગા આણી ટોળકીએ પડધરી તાલુકાના સરપદડ ગામે રહેતા વેપારીને વ્યાજના ચક્રમાં ફસાવી છેતરપિંડી આચરી કરોડો રૂૂપિયા…

View More કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકીએ પડધરીના યુવાન પાસે બળજબરીથી 1 કરોડ પડાવ્યા

બેટી રામપરા ગામે પ્રેમપ્રકરણમાં ચાલતી જૂની અદાવતમાં ધોકા-પાઇપ ઉડયા: 3 યુવાનો ઘવાયા

શહેરની ભાગોળે આવેલા બેટી રામપરા ગામે પ્રેમપ્રકરણમાં ચાલતી અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થયુ હતું. જેમાં સામસામે પક્ષે ત્રણ યુવકને ઇજા પહોંચતા સારવાર માટે…

View More બેટી રામપરા ગામે પ્રેમપ્રકરણમાં ચાલતી જૂની અદાવતમાં ધોકા-પાઇપ ઉડયા: 3 યુવાનો ઘવાયા

ધોરાજીમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી, 5 કારખાનામાં 66 હજારની ચોરી

રાજકોટ જીલ્લામાં છેલ્લા 1 મહિનાથી ચડ્ડીબનીયાન ધારી ટોળકીએ આંતક મચાવ્યો છે. લોધિકાના રાવકી તેમજ શાપરમાં કારખાનાને નિશાન બનાવ્યા બાદ ધોરાજીના જુનાગઢ રોડ પર રેલ્વે ફાટક…

View More ધોરાજીમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી, 5 કારખાનામાં 66 હજારની ચોરી

ધોળકામાં પ્રદૂષણ સામે આક્રોશ, કાલે બંધનું એલાન

અમદાવાદના ધોળકા તાલુકાના 5 ગામોમાં દૂષિત પાણીના નિકાલ સામે ખેડૂતોનું આંદોલન 25 દિવસથી ચાલે છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ભેટાવાડા, નેસડા સહિતના ગામોની મુલાકાત લીધી હતી.…

View More ધોળકામાં પ્રદૂષણ સામે આક્રોશ, કાલે બંધનું એલાન

તાલાલામાં ત્રણ બાળ મિત્રોએ સળગાવેલા 10 વર્ષના માસુમે દમ તોડી દીધો

તાલાલામાં પકડમ પટ્ટી રમતા બાળકો વચ્ચે ઝઘડો થતા 10 વર્ષના માસુમ બાળક પર ત્રણ બાળ મિત્રોએ પેટ્રોલ છાંટી જીવતો સળગાવ્યો હોવાના આક્ષેપ સાથે માસુમ બાળકને…

View More તાલાલામાં ત્રણ બાળ મિત્રોએ સળગાવેલા 10 વર્ષના માસુમે દમ તોડી દીધો

કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતાં રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત સપ્ટેમ્બર-2026નો રાજ્ય સ્વાગત ગુરૂૂવાર, તા.24મી સપ્ટેમ્બરે યોજવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ…

View More કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે

નવી ઔદ્યોગિક નીતિનો પરિપત્ર તાકીદે બહાર પાડો

રાજકોટના ઉદ્યોગકારોને લગતા વિવિધ મહત્વપૂર્ણ પ્રશ્નો અને માંગણીઓ અંગે રાજકોટ દક્ષિણ ઝોનના ધારાસભ્ય રમેશભાઈ ટિલાળાના નેતૃત્વમાં ઉદ્યોગ સંસ્થાઓના પ્રતિનિધિમંડળે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ…

View More નવી ઔદ્યોગિક નીતિનો પરિપત્ર તાકીદે બહાર પાડો

ગોંડલ હાઇવેથી અમદાવાદ હાઇવેને જોડતા બાયપાસ માટે નોટિસો આપવાનું શરૂ

નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગોંડલ હાઇવેથી અમદાવાદ હાઇવે પર હિરાસર એરપોર્ટને જોડતો સિક્સલેન ગ્રીનફિલ્ડ રાજકોટ બાયપાસ કાઢવાનુ પ્લાનિંગ કરવામાં આવ્યુ છે. 18 હજાર એકર જમીન…

View More ગોંડલ હાઇવેથી અમદાવાદ હાઇવેને જોડતા બાયપાસ માટે નોટિસો આપવાનું શરૂ