ઓલ ઈન્ડીયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ (AIOCD) દ્વારા 20 મે 2026, બુધવાર ના રોજ દેશવ્યાપી કેમિસ્ટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધના સમર્થનમાં…
View More ઉનામાં બુધવારે ઓનલાઈન દવા વેચાણના વિરોધમાં તમામ મેડિકલો રહેશે બંધgujarat
ટંકારાના હરબટિયાળીમાં હુમલામાં ઘવાયેલા વૃદ્ધનું મોત; બનાવ હત્યામાં પલટાયો
ટંકારા તાલુકાના હરબટીયાળી ગામમાં જાહેર મિલકતોને નુકસાન કરવા બાબતે ગામલોકોએ આપેલા ઠપકાનો ખાર રાખીને એક શખ્સે 75 વર્ષના વૃદ્ધ પર લોખંડના દાબીયા પાઇપ વડે હુમલો…
View More ટંકારાના હરબટિયાળીમાં હુમલામાં ઘવાયેલા વૃદ્ધનું મોત; બનાવ હત્યામાં પલટાયોશેરબજારમાં પૈસા હારી જતા જૂનાગઢમાં યુવાને પાડોશી વૃદ્ધાની હત્યા કર્યાનો ઘટસ્ફોટ
વૃધ્ધાની હત્યા કર્યા બાદ આરોપી અંતિમવિધિમાં પણ સાથે રહ્યો અને પરિવારને સાંત્વના આપતો રહ્યો! ધોયા વગરની ચાની રકાબી પર પોલીસની નજર પડીને બ્લાઇન્ડ કેસનો ભેદ…
View More શેરબજારમાં પૈસા હારી જતા જૂનાગઢમાં યુવાને પાડોશી વૃદ્ધાની હત્યા કર્યાનો ઘટસ્ફોટઉના તાલુકામાં ટેકાના ભાવે ઘઉં ખરીદી કાચબા ગતિએ: ખેડૂતોમાં રોષ
રજિસ્ટર્ડ લિસ્ટ લાંબુ પણ ખરીદી માત્ર 2-4 ખેડૂતોની: CMને પત્ર લખી પ્રકાશ ટાંકે કરી રજૂઆત સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂૂ કરવામાં આવી છે…
View More ઉના તાલુકામાં ટેકાના ભાવે ઘઉં ખરીદી કાચબા ગતિએ: ખેડૂતોમાં રોષમાણાવદરના દેશીંગા ગામે અકસ્માતે કૂવામાં પડી જતા યુવાનનું મોત
માણાવદર તાલુકાના દેશીંગા ગામના વાડી વિસ્તારમાં એક યુવાનનું અકસ્મતે કૂવામાં ડૂબી જવાથી મૃત્યુ નીપજયું હોવાનો બનાવ બહાર આવ્યો હતો. માણાવદર મામલતદાર ડિઝાસ્ટરની ટીમ દોડી જઈ…
View More માણાવદરના દેશીંગા ગામે અકસ્માતે કૂવામાં પડી જતા યુવાનનું મોતઉનાના ઝાંખરવાડામાં દારૂના પૈસા માટે નસેડી પુત્રનો જનેતાની હત્યાનો પ્રયાસ
ધોકાવડે બેફામ ફટકારી, હુમલાખોર પુત્રની ધરપકડ, માતાની હાલત ગંભીર સંબંધોને લજવે અને માનવતાને કલંકિત કરે તેવી એક હૃદયદ્રાવક અને આઘાતજનક ઘટના ગીર સોમનાથ જિલ્લાના ઉના…
View More ઉનાના ઝાંખરવાડામાં દારૂના પૈસા માટે નસેડી પુત્રનો જનેતાની હત્યાનો પ્રયાસપેટ્રોલ-ડીઝલમાં અઘોષિત રેશનીંગ સિસ્ટમ
ગુજરાતમાં ઠેર-ઠેર પેટ્રોલ પંપો ઉપર અચાનક લાંબી કતારો, રાત્રે 10 વાગ્યા બાદ મોટાભાગના પંપો બંધ દૈનિક 5000 લીટર પેટ્રોલ વેચાણની છૂટ ? કૃત્રિમ તંગી કે,…
View More પેટ્રોલ-ડીઝલમાં અઘોષિત રેશનીંગ સિસ્ટમસુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી, 42 આરોપીઓથી ‘પોલીસ સ્ટેશન’ આખું ભરાઈ ગયું
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ ખનન અને વહન કરતા માફિયાઓ સામે પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાના સાયલા, મૂળી અને…
View More સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી, 42 આરોપીઓથી ‘પોલીસ સ્ટેશન’ આખું ભરાઈ ગયુંભાવનગરમાં લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યાનો આક્ષેપ
ભાવનગર માં પ્રેમસંબંધ અને લગ્નના મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે. યુવતી દ્વારા યુવક સામે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યાનો તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાન અને…
View More ભાવનગરમાં લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યાનો આક્ષેપરાજકોટમાં પકડાયેલ 181 કિલો ચાંદીમાં ટેક્ષ ચોરીની શંકા
રાજકોટના હિરાસર એરપોર્ટ પર હવાઈ માર્ગે ગેરકાયદેસર રીતે સોના-ચાંદીની હેરાફેરી થતી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. મુંબઈ અને ઉત્તર પ્રદેશના વારાણસીથી એર કાર્ગો મારફતે…
View More રાજકોટમાં પકડાયેલ 181 કિલો ચાંદીમાં ટેક્ષ ચોરીની શંકા