તાલાલા તાલુકાનાં માલજીંજવા ગીર ગામની સીમ વિસ્તારમાં ખેડૂતની વાડીમાં કુવો ખોદવાની કામગીરી દરમિયાન અકસ્માતે ઉપરથી પથ્થરો પડતા બે શ્રમજીવીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને સારવાર…
View More તાલાલાના માલજીંજવામાં કૂવો ખોદતી વખતે પથ્થર માથે પડતા શ્રમિકનું મોત: એકને ઇજાgujarat
કચ્છમાં 105 ખાતામાં સાયબર ફ્રોડના 43.93 કરોડ જમા થયા
ટોળકી વિરૂધ્ધ અલગ-અલગ રાજ્યમાં 90 ફરિયાદો નોંધાઇ છે, બેંક ખાતાની કીટ શ્રીલંકા મોકલવામાં આવતી: ગાંધીધામના વીડી ગામે ફાર્મમાં નેટવર્ક ચાલતું હતું, ખાતાધારકોને 8 હજાર કમિશન…
View More કચ્છમાં 105 ખાતામાં સાયબર ફ્રોડના 43.93 કરોડ જમા થયા15મીએ કોંગ્રેસની 1111 ટ્રેકટર સાથે ગાંધીનગર કૂચ
ખેડૂતોના અધિકારો માટે 15 જૂને કોંગ્રેસ દ્વારા ટ્રેક્ટર યાત્રા સાથે ખેડૂત સત્યાગ્રહ આંદોલનનુ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા…
View More 15મીએ કોંગ્રેસની 1111 ટ્રેકટર સાથે ગાંધીનગર કૂચચોટીલાના નાના પાળિયાદમાં રહીશોને પ્રાથમિક સુવિધાઓના અભાવે હાલાકી
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાના પાળિયાદ ગામે ચોટીલા હાઇવે નજીક, મેક્સ હોટલ અને મેઘનાથ ઓટો ઇલેક્ટ્રિકની બાજુમાં આવેલ હાઇવે રોડ નજીકની નાના પાળિયાદ ગ્રામ પંચાયતની…
View More ચોટીલાના નાના પાળિયાદમાં રહીશોને પ્રાથમિક સુવિધાઓના અભાવે હાલાકીદરેક શહેર-જિલ્લામાંથી ભાજપના જૂના જોગીઓનું લિસ્ટ મગાવતું પ્રદેશ કાર્યાલય
ગુજરાતમાં પાલિકા- પંચાયતોની ચુંટણીઓ બાદ બદલાયેલી રાજકીય સ્થિતિમાં સતાધારી પક્ષ ભાજપે ફરી એક વખત જુના જોગીઓ તરફ નજર દોડાવી છે અને છેલ્લા કેટલાક વર્ષોથી વિનાકારણે…
View More દરેક શહેર-જિલ્લામાંથી ભાજપના જૂના જોગીઓનું લિસ્ટ મગાવતું પ્રદેશ કાર્યાલયમાવતરના ઠપકાની ક્યારેક આવી પણ અસર થાય! 8 વર્ષની વયે ગૃહત્યાગ કર્યો, 14 વર્ષે મળ્યો
જામનગરથી ઘર છોડી રાજકોટમાં આશ્રય લીધો હતો: શરૂઆતમાં ફૂટપાથ, કોમ્પ્લેક્સના સેલરમાં રાતવાસો કરતો, ચાની હોટલ, કારખાનાઓમાં કામ કર્યુ, હાલ 22 વર્ષનો યુવાન બનેલો પ્રદીપ અમદાવાદમાં…
View More માવતરના ઠપકાની ક્યારેક આવી પણ અસર થાય! 8 વર્ષની વયે ગૃહત્યાગ કર્યો, 14 વર્ષે મળ્યોહળવદમાં ભાજપ નેતાની દાદાગીરી: પાણી પુરવઠા વિભાગના કલાર્કને માર માર્યો
હળવદ નગરપાલિકામાં સત્તાધારી પક્ષના પદાધિકારીઓ જાણે કાયદો અને વ્યવસ્થાને ખિસ્સામાં લઈને ફરતા હોય તેમ સરકારી કર્મચારીઓ પર હુમલા કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હળવદ…
View More હળવદમાં ભાજપ નેતાની દાદાગીરી: પાણી પુરવઠા વિભાગના કલાર્કને માર માર્યોવાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
વાંકાનેર શહેરની નજીક આવેલા ગઢીયા ડુંગર વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે એક કદાવર દીપડાએ દેખા દેતા સ્થાનિક નાગરિકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. રહેણાંક અને અવરજવર…
View More વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટNHMના કોન્ટ્રાક્ટ કર્મીઓના 4 મહિનાથી પગાર બાકી પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે આરોગ્ય મંત્રીને લખ્યો પત્ર
નેશનલ હેલ્થ મિશન (NHM)હેઠળ કોન્ટ્રાક્ટથી ફરજ બજાવતા ડોક્ટર, સ્ટાફ નર્સ, લેબ ટેક્નિશિયન સહિત ના કર્મચારીઓના છેલ્લા ચાર મહિનાથી પગાર બાકી હોવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો…
View More NHMના કોન્ટ્રાક્ટ કર્મીઓના 4 મહિનાથી પગાર બાકી પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે આરોગ્ય મંત્રીને લખ્યો પત્રસાવરકુંડલાના લીખાળા ગામે ખેડૂતે હનીટ્રેપમાં ફસાતા આપઘાત કર્યો હતો, પાંચ સામે ગુનો નોંધાયો
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામમાં હનીટ્રેપ અને બ્લેકમેલિંગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફોન પર સંપર્કમાં આવેલી એક મહિલા અને તેના સાગરીતોના ગુનાહિત…
View More સાવરકુંડલાના લીખાળા ગામે ખેડૂતે હનીટ્રેપમાં ફસાતા આપઘાત કર્યો હતો, પાંચ સામે ગુનો નોંધાયો