શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં જુગારની મોસમ પુરબહારે ખીલી છે. પોલીસ પણ સતત દરોડા પાડી રહી છે. દરમિયાન આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગઢકા ગામમાં…
View More સરધાર પાસેના ગઢકામાં જુગાર રમતા બે મહિલા સહિત 9 ઝડપાયાgujarat
પોલીસનું ‘ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ’ 5000 બાળ મજૂરોને મુક્ત કરાવવા અભિયાન
છેલ્લા 14 દિવસમાં રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરતમાંથી 84 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા, 26 સામે ગુના નોંધાયા ઉદ્યોગો અને કારખાનાઓમાં માસૂમ બાળકોને રાખી તેમનું શોષણ કરતા…
View More પોલીસનું ‘ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ’ 5000 બાળ મજૂરોને મુક્ત કરાવવા અભિયાનરાજકોટ એરપોર્ટ પર ગરબાની રમઝટ અને રક્તદાન કેમ્પ યોજાયો
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 15મી જૂને ’યાત્રી સુવિધા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે રક્તદાન કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. એરપોર્ટ ઓથોરિટી તરફથી…
View More રાજકોટ એરપોર્ટ પર ગરબાની રમઝટ અને રક્તદાન કેમ્પ યોજાયોપ્રોટોકોલ ભંગ મુદ્દે નર્મદા ભાજપ અને ધારાસભ્ય દર્શના દેશમુખને કમલમનું તેડું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળની ઉજવણીના કાર્યક્રમમાં નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા સીટના ભાજપ ધારાસભ્ય ડો. દર્શના દેશમુખે અચાનક વોકઆઉટ કરી દીધો હતો. તેમણે જિલ્લા…
View More પ્રોટોકોલ ભંગ મુદ્દે નર્મદા ભાજપ અને ધારાસભ્ય દર્શના દેશમુખને કમલમનું તેડુંપહેલા બાંધકામ તોડયું, પછી ભાજપ નેતાનું નીકળતા સામાન પાછો મૂકી ગયા
સુરત મહાનગરપાલિકાનું વધુ એક કારસ્તાન, ભાજપ કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયાના ફલેટ ઉપર ‘હાથ’ નાખ્યો પછી ‘બાબુઓને’ પરસેવો છુટી ગયો મહાનગરપાલિકા અવારનવાર પોતાના કડક…
View More પહેલા બાંધકામ તોડયું, પછી ભાજપ નેતાનું નીકળતા સામાન પાછો મૂકી ગયાકોલ્ડ રૂમમાં રાખેલો મૃતદેહ બગડી જાય તો અમારી જવાબદારી નહીં
ગુજરાતની ગણનાપાત્ર સરકારી હોસ્પિટલોમાં સ્થાન ધરાવતી વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ફરી એકવાર મોટા વિવાદના વમળમાં ફસાઈ છે. હોસ્પિટલના કોલ્ડરૂૂમમાં રાખવામાં આવતા મૃતદેહોની સાચવણીને લઈને વહીવટી…
View More કોલ્ડ રૂમમાં રાખેલો મૃતદેહ બગડી જાય તો અમારી જવાબદારી નહીંભાવનગર રોડ પર સ્ક્રેપની દુકાનમાં યુવાન ઢળી પડ્યો : હાર્ટ એટેકથી મોત
જ્ઞાનજીવન સોસાયટીમાં 22 વર્ષિય પરિણીતાનું બીમારી સબબ મૃત્યુ રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક યુવાનનો ભોગ લેવાયો…
View More ભાવનગર રોડ પર સ્ક્રેપની દુકાનમાં યુવાન ઢળી પડ્યો : હાર્ટ એટેકથી મોત‘આપ’ના નેતાઓએ ખેડૂતોને ઉશ્કેર્યા, કોંગ્રેસનો આરોપ
છેલ્લા કેટલાય મહિનાઓથી સળગતું અને ચર્ચાના કેન્દ્રમાં રહેલું ખેડૂત આંદોલન ગણતરીની મિનિટોમાં જ સમેટાઈ ગયું. જે આંદોલન બપોરે 3.30 વાગ્યા સુધી એકદમ પિક (ઉચ્ચ સ્તર)…
View More ‘આપ’ના નેતાઓએ ખેડૂતોને ઉશ્કેર્યા, કોંગ્રેસનો આરોપગુજરાત રાજ્યના તલાટી-મંત્રીઓ મહેસૂલી અને ખેતીવાડી વિભાગની કામગીરીનો બહિષ્કાર
ગુજરાત રાજ્યના પંચાયત વિભાગમાં ગ્રામીણ સ્તરે ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓએ વહીવટી તંત્ર સામે મોરચો માંડ્યો છે. ગુજરાત રાજ્ય તલાટી મંડળ દ્વારા જાહેર કરવામાં આવ્યું…
View More ગુજરાત રાજ્યના તલાટી-મંત્રીઓ મહેસૂલી અને ખેતીવાડી વિભાગની કામગીરીનો બહિષ્કારચૂંટણી પૂર્ણ થયાને બે મહિના છતાં હિસાબ બાકી: જિલ્લા-તાલુકા પંચાયતના 45 ઉમેદવારોને આખરી નોટિસ
તા.20 સુધીમાં ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ નહીં કરાય તો ચૂંટણી અધિકારી દ્વારા કરાશે કડક કાનૂની કાર્યવાહી રાજકોટ મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ…
View More ચૂંટણી પૂર્ણ થયાને બે મહિના છતાં હિસાબ બાકી: જિલ્લા-તાલુકા પંચાયતના 45 ઉમેદવારોને આખરી નોટિસ