સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર દારૂૂના ધંધા સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા બે અલગ-અલગ ઓપરેશનમાં…
View More સુરેન્દ્રનગરમાં બે સ્થળે દારૂના દરોડા, રૂા.72 લાખનો મુદ્દમાલ કબજે કરાયોgujarat
દ્વારકાના દરિયાકિનારે ઉછળતા વિકરાળ મોજા
રાજ્યભરમાં ચોમાસુ નજીક હોય, ચોમાસાના સમયમાં સામાન્યત: દરિયાના પાણીમાં ઉછાળ જોવા મળતો હોય છે. યાત્રાધામ દ્વારકામાં શનીવારે અરબી સમુદ્રના પાણીમાં ભારે પવનની સ્થિતિ વચ્ચે કરંટ…
View More દ્વારકાના દરિયાકિનારે ઉછળતા વિકરાળ મોજાનયારા એનર્જીએ 7000 રિટેલ આઉટલેટનું સિમાચિહન કર્યું હાંસલ
ભારતની સૌથી મોટી ખાનગી ફ્યુઅલ રિટેલર નયારા એનર્જીએ 7,000 રિટેલ આઉટલેટનું સીમાચિહ્ન હાંસિલ કર્યું છે, જેથી સમગ્ર દેશમાં વિશ્વાસપાત્ર અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઈંધણની ઉપલબ્ધતા વધી…
View More નયારા એનર્જીએ 7000 રિટેલ આઉટલેટનું સિમાચિહન કર્યું હાંસલગોંડલ તાલુકાના મોવિયા ગામમાં હેવી વીજપોલનાં મુદ્દે આંદોલનના મંડાણ
મોરબીનાં જેતપર માં ચાલી રહેલાં ખેડૂત આંદોલન નો વાયરો ગોંડલ સુધી પંહોચ્યો છે.ગોંડલ નાં મોવીયા ગામે કિશાન સંઘર્ષ સમિતી દ્વારા વિજપોલ તથા વિજલાઇન થી નારાજ…
View More ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં હેવી વીજપોલનાં મુદ્દે આંદોલનના મંડાણસોમનાથમાં ફૂડ પોઈઝનિંગની ઘટનામાં જવાબદાર વેપારીની દુકાન સીલ કરાઈ
શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા યાત્રિકોના સ્વાસ્થ્ય, સુવિધા અને સુરક્ષાને શ્રી સોમનાથ ટ્રસ્ટ હંમેશા સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. તાજેતરમાં ટ્રસ્ટ હસ્તકના હાટ બજાર વિસ્તારમાં આવેલ…
View More સોમનાથમાં ફૂડ પોઈઝનિંગની ઘટનામાં જવાબદાર વેપારીની દુકાન સીલ કરાઈમીઠાપુરમાં સામાન્ય બાબતે ઉશ્કેરાઈ ગયેલા શખ્સ દ્વારા યુવાન પર રિક્ષા ચડાવીને હત્યાનો પ્રયાસ
મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા અને પત્રકારત્વ સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા રામભા ભીમાભા જગતિયા નામના 48 વર્ષના યુવાનને આરોપી નથુભા આલાભા માણેક (રહે. ભીમરાણા) ના…
View More મીઠાપુરમાં સામાન્ય બાબતે ઉશ્કેરાઈ ગયેલા શખ્સ દ્વારા યુવાન પર રિક્ષા ચડાવીને હત્યાનો પ્રયાસબગસરાના દલખાણીયા રેન્જના હામાપુર ગામ પાસે રેવન્યુ વિસ્તારમાં સિંહ બાળનું મુત્યુ
બગસરાના હમાપુર ગામે રેવન્યુ વિસ્તારમા આજ રોજ એક સિંહ બાળનું મુત્યુ થયેલ હતું તેવી માહિતી મળતા વન વિભાગના નાયબ વન સરક્ષણ અધિકારી અમરેલીના માર્ગ દર્શન…
View More બગસરાના દલખાણીયા રેન્જના હામાપુર ગામ પાસે રેવન્યુ વિસ્તારમાં સિંહ બાળનું મુત્યુમાણાવદરમાં બસ સ્ટેન્ડ પાસે ગટર કચરા-મૃત પશુઓથી ઉભરાઇ
સ્થાનિક આગેવાનો દ્વારા ચીફ ઓફિસરને અનેક રજૂઆતો: મોટો રોગચાળો ફેલાવાનો ભય માણાવદર નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. શહેરના માવજીના સોસાયટીથી…
View More માણાવદરમાં બસ સ્ટેન્ડ પાસે ગટર કચરા-મૃત પશુઓથી ઉભરાઇરાજકોટમાં વધુ એક હત્યા, હુમલામાં ઘવાયેલા યુવકનું મોત
શિવાજીનગરમાં ધંધા હરિફાઇમાં કાકા-ભત્રીજા ઉપર થયેલ હુમલો જીવલેણ નીવડ્યો શહેરના દૂધ સાગર રોડ પર આવેલા શિવાજીનગરમાં રહેતા અને ફોટો ફ્રેમ તેમજ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા…
View More રાજકોટમાં વધુ એક હત્યા, હુમલામાં ઘવાયેલા યુવકનું મોતઅમદાવાદમાં આંગડિયા કર્મીની 50 લાખની બેગ આંચકી બે શખ્સો ફરાર
અમદાવાદ શહેરમાં તહેવારો સિવાયના સામાન્ય દિવસોમાં પણ આંગડિયા પેઢીના કર્મચારીઓ સ્થાનિક ગુનેગારોના નિશાના પર હોવાનો વધુ એક પુરાવો કૃષ્ણનગર વિસ્તારમાંથી મળ્યો છે. કૃષ્ણનગરના જાણીતા કોમર્શિયલ…
View More અમદાવાદમાં આંગડિયા કર્મીની 50 લાખની બેગ આંચકી બે શખ્સો ફરાર