શહેરમાં દેશી વિદેશી દારૂૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સદંતર નેસ્તનાબૂદ કરવા અને બુટલેગરો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા સૂચનાઓ આપવામાં આવી…
View More કેનાલ રોડ ઉપર ‘પેટ શોપ’ની આડમાં દારૂનો વેપલો, 3.32 લાખના દારૂ સાથે વેપારી ઝડપાયોgujarat
મોરબી બાદ પડધરીમાં વીજ કંપનીઓ સામે ખેડૂતોનો મોરચો
મોરબી જિલ્લામાં ખેડૂતોના ખેતરોમાં આડેધડ વીજ થાંભલા નાખવાની અંગ્રેજનીતિ સામે ખેડૂતોએ જલદ આંદોલન કરતાં સરકારે પારોઠના પગલાં ભરી બજાર ધોરણે વળતર આપવાની જાહેરાત કરતાં મોરબીના…
View More મોરબી બાદ પડધરીમાં વીજ કંપનીઓ સામે ખેડૂતોનો મોરચોમુંબઈમાં ભારે વરસાદથી ગુજરાત, સૌરાષ્ટ્રની અનેક ટ્રેનો રદ, અમુક ટૂંકાવાઈ
વસઈ રોડ, નાલાસોપારા, સાફલે અને કેલ્વે રોડ સ્ટેશનો વચ્ચે પશ્ચિમ રેલ્વે નેટવર્ક પર આજે ભારે પાણી ભરાઈ જવાથી ટ્રેન કામગીરીમાં ભારે વિક્ષેપ પડ્યો છે, જેના…
View More મુંબઈમાં ભારે વરસાદથી ગુજરાત, સૌરાષ્ટ્રની અનેક ટ્રેનો રદ, અમુક ટૂંકાવાઈપત્નીઓ વચ્ચેના ઝઘડામાં સગાભાઇનોે દંપતી અને 11 વર્ષના માસૂમને કાર નીચે કચડી હત્યાનો પ્રયાસ
જસદણના ગંગાભુવન વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક સગા પિતરાઈ ભાઈએ પોતાના જ ભાઈના પરિવારને જાનથી…
View More પત્નીઓ વચ્ચેના ઝઘડામાં સગાભાઇનોે દંપતી અને 11 વર્ષના માસૂમને કાર નીચે કચડી હત્યાનો પ્રયાસસાણંદ જમીન વિવાદમાં DYSPનું વકીલને કેસ નહીં લડવા દબાણ
મહીલા DYSP નિલમ ગોસ્વામીએ લોકગાયક દેવાયત ખવડ મારફતે એડવોકેટને કેસમાંથી હટી જવા પ્રેશર કર્યાનું હાઇકોર્ટમાં એફીડેવીટ 2025માં અમદાવાદના સાણંદ જમીન વિવાદ મામલે આરોપીઓને પોલીસ સ્ટેશનમાં…
View More સાણંદ જમીન વિવાદમાં DYSPનું વકીલને કેસ નહીં લડવા દબાણમાંડાડુંગરના યુવાને પિતા અને ભાઈના ત્રાસથી ફિનાઈલ ગટગટાવ્યું
શહેરમાં માંડાડુંગર વિસ્તારમાં રહેતાં યુવકે પિતા અને ભાઈ મકાન ખાલી કરાવવા ત્રાસ આપતાં હોવાના આક્ષેપ સાથે ફિનાઈલ પી લીધું હતું. યુવકની તબિયત લથડતાં સારવાર માટે…
View More માંડાડુંગરના યુવાને પિતા અને ભાઈના ત્રાસથી ફિનાઈલ ગટગટાવ્યુંરિસામણે બેઠેલી પત્ની છૂટાછેડા માટે 10 લાખની માંગણી કરતી હોવાના આક્ષેપ સાથે પતિએ ફિનાઈલ પીધું
શહેરમાં આજી ડેમ ચોકડી પાસે આવેલા રામ પાર્કમાં રહેતાં યુવાને પત્ની છુટાછોડા માટે 10 લાખની માંગણી કરતી હોવાના આક્ષેપ સાથે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ફિનાઈલ પી…
View More રિસામણે બેઠેલી પત્ની છૂટાછેડા માટે 10 લાખની માંગણી કરતી હોવાના આક્ષેપ સાથે પતિએ ફિનાઈલ પીધુંયુનિ. પોલીસ મથકમાં વકીલ અને પોલીસ વચ્ચે બઘડાટી, મારામારીના આક્ષેપ
મારા અસીલને કોરા કાગળમાં સહી કરવા દબાણ કર્યું હતું, મને રૂમમાં લઇ જઇ બેફામ માર માર્યો: વકીલનો આક્ષેપ વકીલ સહિત પાંચ સામે ફરજમાં રૂકાવટનો ગુનો…
View More યુનિ. પોલીસ મથકમાં વકીલ અને પોલીસ વચ્ચે બઘડાટી, મારામારીના આક્ષેપજમીનના ડખ્ખામાં યુવકની હત્યા કરી ભત્રીજા-ભાણેજે ખોટી સ્ટોરી બનાવી
રાવકી ગામની સીમમાં યુવકનું ઢીમ ઢાળી મૃતદેહને કારમાં જ રાખી પરપ્રાંતિયોએ મારી નાખ્યાનું જણાવી લોકો ભેગા કર્યા પણ પોલીસે ભાંડો ફોડી નાખ્યો શહેરની ભાગોળે આવેલા…
View More જમીનના ડખ્ખામાં યુવકની હત્યા કરી ભત્રીજા-ભાણેજે ખોટી સ્ટોરી બનાવીકોઠારિયાની મહિલાની હત્યાનો ફરાર આરોપી હરિદ્વારથી ઝડપાયો
રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાની સપ્તાહ પૂર્વે થયેલી હત્યા કેસમાં પોલીસને હાથતાળી આપી નાસતા ફરતા મુખ્ય આરોપીને શાપર પોલીસે ઉત્તરાખંડના હરીદ્વાર ખાતેથી…
View More કોઠારિયાની મહિલાની હત્યાનો ફરાર આરોપી હરિદ્વારથી ઝડપાયો