મારામારી અને દારૂના 6 જેટલા ગુનામાં સંડોવાયેલ શખ્સને અમદાવાદ જેલમાં મોકલાયો પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા દારૂૂ અને જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા અને…
View More હીરામણનગરનો બૂટલેગર પાસા હેઠળ જેલહવાલે ધકેલાયોgujarat
મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા ત્રણ કેદીને સજા માફી થતા મુક્તિ
મુક્તિ મેળવનાર ત્રણેય કેદીઓ સમાજમાં પુન: સ્થાપિત થાય તેવી શુભેચ્છા સાથે ભગવત્ ગીતા ભેટ અપાઈ રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા ત્રણ કેદીઓને તેમની સારી વર્તણુકને…
View More મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા ત્રણ કેદીને સજા માફી થતા મુક્તિકાલાવડ રોડ પર ક્વાર્ટરમાંથી જુગાર રમતા ટ્રાવેલ્સના ધંધાર્થી સહિત ચાર પકડાયા
16 હજારનો મુદ્દામાલ જપ્ત કાલાવડ રોડ પર રૂરલ હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે યુનિવર્સિટી પોલીસના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા ટ્રાવેલ્સના માલીક…
View More કાલાવડ રોડ પર ક્વાર્ટરમાંથી જુગાર રમતા ટ્રાવેલ્સના ધંધાર્થી સહિત ચાર પકડાયાડેન્ગ્યુ બાદ કમળાનો ઉપાડો, વાવડીમાં પાનના વેપારીનું મોત
દિવાળીએ દાખલ કર્યા બાદ પટેલ યુવકે દમ તોડયો રાજયમાં દિવાળી બાદ રોગચાળામાં વધારો થયો છે જેમાં તાવ, શરદી ઉધરસ અને ડેંગ્યુના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઇ રહી…
View More ડેન્ગ્યુ બાદ કમળાનો ઉપાડો, વાવડીમાં પાનના વેપારીનું મોતમહાપાલિકા દ્વારા શહેર બ્યુટીફિકેશનનો પ્રારંભ
રોડની સાફસફાઈ, ડિવાઇડર કલર, વોલ પેન્ટિંગ સહિતના કામો હાથ ધરાયા રાજકોટ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મહાનગર પાલિકાએ અનેકવિધ કામો હવે હાથ ઉપર લીધા…
View More મહાપાલિકા દ્વારા શહેર બ્યુટીફિકેશનનો પ્રારંભસતાની વાત આવે તો રાવણ જેવું વિચારજો
બનાસકાંઠાની વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન 13 નવેમ્બર થઈ ચુક્યું છે અને હવે 23 નવેમ્બરે મતગણતરી છે. પરંતુ ચૂંટણી પ્રચાર પત્યા પછી પણ નેતાઓના ચર્ચાસ્પદ…
View More સતાની વાત આવે તો રાવણ જેવું વિચારજોઅલગ ભીલ પ્રદેશ બનાવીને જ રહીશું, ‘આપ’ના MLA ચૈતર વસાવાની જાહેરાત
આવનારા સમયમાં દેશનું 29મુ રાજ્ય બનશે ભીલ પ્રદેશ આજે દેશભરમાં જનજાતીય વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં ડેડિયાપાડા ખાતે આદિવાસીઓના જનનાયક ભગવાન બિરસા…
View More અલગ ભીલ પ્રદેશ બનાવીને જ રહીશું, ‘આપ’ના MLA ચૈતર વસાવાની જાહેરાતકોલ્ડપ્લેનું છપ્પરફાડ બુકિંગ, મિનિટોમાં જ 2 લાખ ટિકિટો વેચાઈ ગઈ
ભારે ધસારાના કારણે બીજા દિવસે પણ શો યોજવાની સરપ્રાઈઝ જાહેરાત કરતા જ ફુલ, 8 લાખે વેઈટિંગ પહોંચ્યું અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 જાન્યુઆરી 2025ના રોજ…
View More કોલ્ડપ્લેનું છપ્પરફાડ બુકિંગ, મિનિટોમાં જ 2 લાખ ટિકિટો વેચાઈ ગઈનાગરિક બેંકની ચૂંટણીમાં કાલે ‘માઇક’ અને ‘સફરજન’ની ટક્કર
રાજકોટ-સુરત-મુંબઇ સહિત સાત સ્થળે થશે મતદાન, સહકાર પેનલના 21 અને સંસ્કાર પેનલના 11 ઉમેદવારોનું ભાવિ થશે કેદ પ્રથમ વખત સહકારી સંસ્થાની ચૂંટણીમાં વેબ કાસ્ટિંગ અને…
View More નાગરિક બેંકની ચૂંટણીમાં કાલે ‘માઇક’ અને ‘સફરજન’ની ટક્કરપ્રદર્શન મેદાનમાં ચાલતી કામચલાઉ બસ સ્ટેન્ડની કામગીરી અંતિમ ચરણોમાં
જામનગરના 54 વર્ષ જૂના અને જર્જરિત એસટી ડેપોને તોડીને નવા આધુનિક બસ સ્ટેન્ડનું નિર્માણ કરવાની કામગીરી શરૂૂ થાય તે પહેલાં, મુસાફરોની સુવિધા માટે એસટી તંત્ર…
View More પ્રદર્શન મેદાનમાં ચાલતી કામચલાઉ બસ સ્ટેન્ડની કામગીરી અંતિમ ચરણોમાં