પાંચ શખ્સો સામે ફરિયાદ, ઝપાઝપીમાં વૃધ્ધાની સોનાની કડી કયાંક પડી ગઇ શહેરના મવડી વિસ્તારમાં આવેલી શ્રી નાથજી સોસાયટીમાં કુંડીમાં કચરો નાખવા મામલે વૃધ્ધા પર પાડોશમાં…
View More શ્રીનાથજી સોસાયટીમાં કુંડીમાં કચરો નાખવા મામલે વૃધ્ધાને પાડોશી પરિવારે બેફામ માર માર્યોgujarat
માજી તડકો છે સોડા પીવી છે? કહી વૃદ્ધાને ઘેની સોડા પીવડાવી રોકડ અને દાગીના તફડાવ્યા
મહિલા સહિત બેની શોધખોળ, ઇન્દિરા સર્કલ પાસેની ઘટના પોપટપરામા ઈમાન ચોકમાં રહેતાં અને કાલાવડ રોડ પર રામધામ સોસાયટીમાં સ્થિત એસ.બી.આઈ. બેંકમાં સાફ-સફાઈનું કામ કરતાં વસંતબેન…
View More માજી તડકો છે સોડા પીવી છે? કહી વૃદ્ધાને ઘેની સોડા પીવડાવી રોકડ અને દાગીના તફડાવ્યાગુરુનાનક જયંતીની ઉજવણીમાં સહભાગી થતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુ નાનક દેવની જન્મ જયંતી અવસરે ગઇકાલે ગુરુનાનક જયંતિ નિમિતે સાંજે 7 વાગ્યે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં આયોજિત ઉત્સવ અને સત્સંગમાં સહભાગી થયા…
View More ગુરુનાનક જયંતીની ઉજવણીમાં સહભાગી થતા મુખ્યમંત્રીસદ્ભાવના વૃધ્ધાશ્રમના લાભાર્થે 23મીથી મોરારિબાપુની વૈશ્ર્વિક રામકથાનો પ્રારંભ
રેસકોર્સમાં મિનિ અયોધ્યાનગરી ઊભી કરાઇ રોજ એક લાખ લોકો કરશે કથાનું શ્રવણ: અનેરી વ્યવસ્થા રોજ કથા સ્થળે રક્તદાન સહિતના સેવાકીય કાર્યક્રમો યોજાશે પ્રખર રામાયણી પ.પૂ.…
View More સદ્ભાવના વૃધ્ધાશ્રમના લાભાર્થે 23મીથી મોરારિબાપુની વૈશ્ર્વિક રામકથાનો પ્રારંભસંતકબીર રોડ પર ટેઇલર સાથે લોન અપાવી દેવાના બહાને ગઠિયાની 96 હજારની ઠગાઇ
આરોપીએ અગાઉ ડઝનથી વધુ લોકોને શિકાર બનાવ્યા છે, આરોપીની શોધખોળ શહેરના સામાકાંઠે સંતકબીર રોડ પર આવેલી દરજીની દુકાનના વેપારીને લોન અપાવી દેવાના બહાને 96 હજારની…
View More સંતકબીર રોડ પર ટેઇલર સાથે લોન અપાવી દેવાના બહાને ગઠિયાની 96 હજારની ઠગાઇDJની ધમાલમાં કેશિયો-બેન્ડ પાર્ટીના સૂર મૂરઝાયા
છેલ્લા એક દશકામાં મ્યુઝિકલ પાર્ટી અને બેન્ડવાજાનો ધંધો પડી ભાંગ્યો: બદલાયેલા ટ્રેન્ડને કારણે કલાકારો અને બેન્ડના ધંધાર્થીઓની આર્થિક સ્થિતિનો તાલ બગાડયો સમયાંતરે દરેક ક્ષેત્રમાં પરિવતર્ન…
View More DJની ધમાલમાં કેશિયો-બેન્ડ પાર્ટીના સૂર મૂરઝાયાગાંધીગ્રામના આધેડનું હાર્ટએટેકથી મોત
હાપલિયા પાર્ક અને વેલનાથ પાર્કના બે યુવાને બિમારી સબબ દમ તોડ્યા શહેરમાં આવેલા ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા આધેડનું હદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની…
View More ગાંધીગ્રામના આધેડનું હાર્ટએટેકથી મોતમનહરપુરના પરિણીતાનો માનસિક બીમારીથી કંટાળી ઘરેથી નીકળી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત
માધાપર ગામ પાસેના ફાટક પાસેની ઘટના : ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી શહેરના જામનગર રોડ પર આવેલા મનહરપુરમાં રહેતા મુળ ગ્વાલિયરના વતની મહીલા આજે વહેલી…
View More મનહરપુરના પરિણીતાનો માનસિક બીમારીથી કંટાળી ઘરેથી નીકળી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાતમવડીમાં કપડાંની દુકાનમાંથી રોકડ અને મોબાઇલની ચોરી, તસ્કરની શોધખોળ
વેપારી ઘરેથી જમીને આવ્યા બાદ માલુમ પડયું કે દુકાનનું શટર ખુલ્લુ હતું અને ચોરી થઇ હતી શહેરનાં મવડી વિસ્તારમાં આવેલા આલાપ રોયલ પામ 3 ની…
View More મવડીમાં કપડાંની દુકાનમાંથી રોકડ અને મોબાઇલની ચોરી, તસ્કરની શોધખોળરાજકોટના વેપારીને 10,000 નકલી ડોલર ધાબડી દેનાર ત્રિપુટી ઝડપાઈ
જસદણ પાસે મળવા બોલાવી નકલી ડોલર ધાબડી રૂા. 1.41 લાખ લઈ લીધા: ગ્રામ્ય એસઓજીએ ભાવનગરના વેપારી સહિત ત્રણ શખ્સોને ઝડપી લીધા, નકલી ડોલરની 96 નોટ…
View More રાજકોટના વેપારીને 10,000 નકલી ડોલર ધાબડી દેનાર ત્રિપુટી ઝડપાઈ