રાજકોટ શહેરમા નજીવી બાબતે જાહેરમા મારામારી કરવી તેમજ હથીયાર કાઢી ધમકી આપવાની ઘટનાઓના વીડીયો સોશ્યલ મીડીયામા વાયરલ થઇ રહયા છે. ત્યારે આજે સવારના સમયે કાલાવડ…
View More કણકોટના પાટિયા પાસે અકસ્માત મામલે કારચાલકની જાહેરમાં ધમાલgujarat
જુદા જુદા ચાર સ્થળે યુવતી સહિત ચાર લોકોએ વખ ઘોળ્યું
શહેરમાં જુદા જુદા ચાર સ્થળે યુવતિ સહિત ચાર લોકોએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસો કર્યા હતાં. ચારેયને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં…
View More જુદા જુદા ચાર સ્થળે યુવતી સહિત ચાર લોકોએ વખ ઘોળ્યુંબોગસ દસ્તાવેજ કૌભાંડ : કિશન જૂની મિલકતો શોધી હર્ષને આપતો, હર્ષ હાર્ડ કોપી શોધવાનું કામ જયદીપને આપતો !
શહેરની સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન-1માં કોન્ટ્રાકટ બેઝ કર્મચારી જયદીપ ઝાલા, વકીલ કિશન ચાવડા અને પૂર્વ કર્મચારી હર્ષ સોનીએ કચેરીના 1956થી 1972 સુધીની સાલના જુના દસ્તાવેજોમાં…
View More બોગસ દસ્તાવેજ કૌભાંડ : કિશન જૂની મિલકતો શોધી હર્ષને આપતો, હર્ષ હાર્ડ કોપી શોધવાનું કામ જયદીપને આપતો !રૈયા ગામમાં હાર્ડવેરની દુકાનમાં આગ ભભૂકી, તમામ સામાન બળીને થયો ખાક
રાજકોટ શહેરમા રૈયા ધામે આવેલી હાર્ડવેરની દુકાનમા આજે સવારે દશેક વાગ્યે આગ લાગવાના સમાચાર મળતા ફાયર બ્રિગેડનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને…
View More રૈયા ગામમાં હાર્ડવેરની દુકાનમાં આગ ભભૂકી, તમામ સામાન બળીને થયો ખાકસોની બજારમાં ટાઢોળાની દારૂની મહેફીલ માણતા આંગડિયા પેઢીના સંચાલકો સહિત પાંચ શખ્સો ઝડપાયા
રાજકોટ શહેરમા સોની બજારમા આવેલા રાધા સખી એપાર્ટમેન્ટની અગાસી પર દારૂની મહેફીલ જામી હોવાની બાતમી મળતા એ ડીવીઝન પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઇ હતી…
View More સોની બજારમાં ટાઢોળાની દારૂની મહેફીલ માણતા આંગડિયા પેઢીના સંચાલકો સહિત પાંચ શખ્સો ઝડપાયાઇનોવેટિવ સ્કૂલની બસ સ્કૂટરને ઠોકરે ચડાવી થાંભલામાં ઘુસી ગઇ: છાત્રો ઘવાયા
કણકોટ નજીક ધડાકાભેર બસ અથડાતાં વીજ પોલ તૂટી કાચ તોડી બસમાં ધુસી ગયો: નજીકમા ફુલ વેચતી મહિલાનો આબાદ બચાવ શહેરમાં અકસ્માતોનુ પ્રમાણ દિનપ્રતિદીન વધી રહ્યુ…
View More ઇનોવેટિવ સ્કૂલની બસ સ્કૂટરને ઠોકરે ચડાવી થાંભલામાં ઘુસી ગઇ: છાત્રો ઘવાયાપૂર્વ ટીપીઓ સાગઠિયાની 23.15 કરોડની મિલકત ટાંચમાં લેવાશે
રાજકોટના ટીઆરપી અગ્નિકાંડમાં મહત્વની ભૂમિકા ભજવનાર રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ અને ભ્રષ્ટાચારી મનસુખ સાગઠિયા વિરુદ્ધ કાયદાનો ગાળિયો વધુ મજબૂત બન્યો છે. મહાનગરપાલિકાના પૂર્વ લાંચિયા…
View More પૂર્વ ટીપીઓ સાગઠિયાની 23.15 કરોડની મિલકત ટાંચમાં લેવાશેથાનગઢના યુવાને દારૂના નશામાં કર્યુ વિષપાન
થાનગઢમાં આવેલા મફતિયાપરામાં રહેતો યુવાન તરણેતર ગામે હતો ત્યારે દારૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.…
View More થાનગઢના યુવાને દારૂના નશામાં કર્યુ વિષપાનકેસરી પુલ પાસે ચાઇનીઝ દોરીના 1પ ફીરકા સાથે શખ્સ ઝડપાયો
હાલ મકરસંક્રાતીના આડે હવે 1પ દિવસ રહયા છે ત્યારે પોલીસ સ્ટાફ દ્વારા પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનુ વેચાણ કરતા તેમજ તુકકલનુ વેચાણ કરતા શખ્સો સામે પોલીસ સ્ટાફ…
View More કેસરી પુલ પાસે ચાઇનીઝ દોરીના 1પ ફીરકા સાથે શખ્સ ઝડપાયોવડોદરાનાં મેળામા હેલિકોપ્ટર રાઇડ તૂટવાની ઘટનામાં રાજકોટના ઓપરેટર સહિત ત્રણ ઝડપાયા
કિશનવાડી મહાદેવ ચોકમાં રહેતા જયેશભાઈ જીવણભાઈએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે છેલ્લા 14 વર્ષથી નોકરી કરતા જયેશભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું…
View More વડોદરાનાં મેળામા હેલિકોપ્ટર રાઇડ તૂટવાની ઘટનામાં રાજકોટના ઓપરેટર સહિત ત્રણ ઝડપાયા