વાંકાનેરના લાલપરની ઘટના: લોખંડનું પીંજરું ઇલેક્ટ્રિક તારને અડી જતા સર્જાઇ કરૂણાંતિકા વાંકાનેર નજીક આવેલ લાલપર ગામની સીમમાં બાંધકામ ચાલી રહ્યું હતું અને ત્યાં પીલર ભરવા…
View More બાંધકામ સાઇટ ઉપર બે શ્રમિકને વીજશોક લાગ્યો: એકનું મોતgujarat
ઠંડીનો પારો ઉંચકાતા શાકભાજીના ભાવ 200 સુધી ગગડ્યા
પખવાડિયામાં જ લીલુ લસણ રૂા.1250, વટાણા રૂા.300, રીંગણા રૂા.120, ફ્લાવર રૂા.180, મેથી રૂા.150 સસ્તી થઈ: યાર્ડમાં 20 કિલોની કિંમત ઘટતા સ્થાનિક બજારનાં ભાવમાં ગૃહણીઓને…
View More ઠંડીનો પારો ઉંચકાતા શાકભાજીના ભાવ 200 સુધી ગગડ્યાધ્રાંગધ્રામાં ગેરકાયદે સફેદ માટી ભરેલું ડમ્પર ઝડપાયું
ધ્રાંગધ્રા વિસ્તારમાં ગેરકાયદે ખનીજ ચોરી થાય છે ત્યારે તાલુકા પોલીસ દ્વારા ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પર થી ગેરકાયદે સફેદ માટી ભરીને જતા ડમ્પર ને જડપી પાડવામાં…
View More ધ્રાંગધ્રામાં ગેરકાયદે સફેદ માટી ભરેલું ડમ્પર ઝડપાયુંરાણપુરમાં વાડીના ઝટકા વાયરથી કરંટ લાગતા બાળકીનું કરૂણ મોત
બોટાદ ખુલ્લા મુકાયેલા ઝટકાના વાયરથી બે બાળકીઓને વીજશોક લાગતા એક બાળકીનું મોત થયું અને એક બાળકી ગંભીર રીતે ઈજા પામતાં સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. અકસ્માતમાં…
View More રાણપુરમાં વાડીના ઝટકા વાયરથી કરંટ લાગતા બાળકીનું કરૂણ મોતબિનવારસુ બોટની માહિતી મેળવીને બોટ માલિકને બોટ સોંપતી ઓખા મરીન પોલીસ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જિલ્લામાં આવેલા કોસ્ટલ વિસ્તારમાં એફ.એલ.સી. ખાતે ફિશરમેન ગ્રુપ બનાવીને માછીમારી પાસેથી દરિયા અંગેની વિવિધ માહિતીઓ મેળવવામાં આવી…
View More બિનવારસુ બોટની માહિતી મેળવીને બોટ માલિકને બોટ સોંપતી ઓખા મરીન પોલીસક્રિકેટની બબાલમાં નિવૃત્ત જવાનના પુત્રનુ અંધાધૂંધ ફાયરિંગ, 4 ઘવાયા
એકની હાલત ગંભીર, ટોળું મારવા આવતા સ્વબચાવમાં ફાયરિંગ, સુરતના પલસાણાની ઘટના સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છે. શહેરમાં જાણે કે કોઈને પોલીસ…
View More ક્રિકેટની બબાલમાં નિવૃત્ત જવાનના પુત્રનુ અંધાધૂંધ ફાયરિંગ, 4 ઘવાયામાતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો!! મહીસાગરમાં સ્કૂલમાંથી અપાયેલા રમકડાંમાં બ્લાસ્ટ, બાળકે ગુમાવી આંખ
મહીસાગર જિલ્લામાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રમકડાંની બેટરીમાં વિસ્ફોટ થવાના કારણે બાળકે આંખ ગુમાવી દીધી છે. મહીસાગર વીરપુરના કોયડેમના ધોરણ…
View More માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો!! મહીસાગરમાં સ્કૂલમાંથી અપાયેલા રમકડાંમાં બ્લાસ્ટ, બાળકે ગુમાવી આંખમુંબઇમાં ટેમ્પો છ લોકો પર ફરી વળ્યો: ગુજરાતી મહિલાનું મોત
મુંબઈ – કુર્લામાં બેકાબુ બેસ્ટ બસ દ્વારા 40થી વધુ લોકોને અડફેટે લેવાની દુર્ઘટનાને હજુ ત્રણ સપ્તાહ પણ પૂર્ણ નથી થયાં ત્યાં તેવી જ ઘટનાની…
View More મુંબઇમાં ટેમ્પો છ લોકો પર ફરી વળ્યો: ગુજરાતી મહિલાનું મોતપૂર્વ ભાગીદારે કાર અને 8 લાખ પરત નહીં કરતા યુવકે વખ ઘોળ્યું
શહેરમાં આજીડેમ ચોકડી પાસે આવેલા ભરવાડ નેશમાં રહેતા યુવાને પૂર્વ ભાગીદાર કાર અને રૂપિયા 8 લાખ આપતો નહીં હોવાના આક્ષેપ સાથે ઝેરી દવા પી આપઘાતનો…
View More પૂર્વ ભાગીદારે કાર અને 8 લાખ પરત નહીં કરતા યુવકે વખ ઘોળ્યુંબોગસ જીએસટી બિલિંગ કૌભાંડમાં વધુ 4ની ધરપકડ
રાજકોટ માંથી પકડાયેલ જીએસટી બિલીંગ કૌભાંડમાં એસઓજીએ વધુ 4 ની ધરપકડ કરી છે.જૂનાગઢ,રાણાવાવ અને ગોંડલના શખ્સની ધરપકડ બાદ આ પ્રકરણમાં કુલ આંક 17 થયો છે.…
View More બોગસ જીએસટી બિલિંગ કૌભાંડમાં વધુ 4ની ધરપકડ