લાડકવાયી દીકરીના લગ્ન નિમિત્તે 12.5 એકરમાં ઇશ્ર્વરિયા ખાતે વૃંદાવનધામનું નિર્માણ: નાથદ્વારાથી ચાર્ટર પ્લેનમાં ધ્વજાજી આવશે: ડુંગર દરબારથી રાધિકા ફાર્મ સુધી ભવ્ય શોભાયાત્રા રાજકોટની આન-બાન અને…
View More ઉકાણી પરિવાર દ્વારા સોમવારથી ત્રિ-દિવસીય મનોરથ: ભવ્ય ધર્મયાત્રાgujarat
ઘંટેશ્ર્વર પાસે જીવિત બાળકીને મૃત જાહેર કરી શહેરભરની પોલીસને ધંધે લગાડી
શહેરના જામનગર રોડ પર ઘંટેશ્ર્વર પાસે એક બાળકીની લાશ પડી હોવાની જાણ કોઈએ પોલીસ ક્ધટ્રોલરૂમને કરતા શહેરભરની પોલીસ ધંધે લાગી હતી. બાળકી અંગે તપાસ કરતા…
View More ઘંટેશ્ર્વર પાસે જીવિત બાળકીને મૃત જાહેર કરી શહેરભરની પોલીસને ધંધે લગાડીમંજૂરીવાળી 8 પાર્ટી ચાલુ રહી, બે રાત્રે જ પોલીસે બંધ કરાવી
થર્ટી ફર્સ્ટની ડીજે પાર્ટીના આયોજન સ્થળે પોલીસનું ચેકિંગ, પાસ ખરીદી આવેલા લોકોએ પાર્ટી બંધ થતાં દેકારો મચાવ્યો ટીઆરપી અગ્નિકાંડ બાદ મંજૂરીના નિયમોમાં પોલીસે કોઈપણ બાંધછોડ…
View More મંજૂરીવાળી 8 પાર્ટી ચાલુ રહી, બે રાત્રે જ પોલીસે બંધ કરાવીરોકાણકારો સાથે પ0 લાખની છેતરપિંડી આચરવાના કેસમાં આરોપી જામીન મુકત
બ્લુ ફાઇન કેર નામની કંપનીના સંચાલક વિરૂધ ગુનો નોંધાતા ધરપકડ થઇ’તી શેરબજારમાં રોકાણના નામે 50 લાખથી વધુની છેતરપીંડી કર્યાંના ગુનામાં આરોપી કલ્પેશ ત્રિવેદીની ચાર્જશીટ પહેલાની…
View More રોકાણકારો સાથે પ0 લાખની છેતરપિંડી આચરવાના કેસમાં આરોપી જામીન મુકતશક્તિનગરમાં પત્નીને પ્રેમ પ્રકરણની જાણ થતાં પતિએ કર્યુ વિષપાન
શહેરમાં વાવડી વિસ્તારમાં આવેલા શક્તિનગરમાં રહેતા યુવકના પ્રેમ પ્રકરણની પત્નીને જાણ થઈ જતા યુવાને ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે…
View More શક્તિનગરમાં પત્નીને પ્રેમ પ્રકરણની જાણ થતાં પતિએ કર્યુ વિષપાનજમીનના સોદામાં 50 લાખની ઠગાઇ કરી 6 શખ્સોએ ધમકી આપતા યુવાને વખ ઘોળ્યું
શહેરમાં ગુરૂૂ પ્રસાદ ચોકમાં રહેતા જમીન લે વેચના ધંધાર્થીએ ભાગીદારીમાં જમીનનો સોદો કરવા રૂૂ.50 લાખનું ટોકન આપ્યું હતું. બાદમાં ભાગીદાર સહિતની ટોળકીએ જે જમીનના રૂૂપિયા…
View More જમીનના સોદામાં 50 લાખની ઠગાઇ કરી 6 શખ્સોએ ધમકી આપતા યુવાને વખ ઘોળ્યુંડ્રાયફ્રૂટના ધંધાર્થીને નાણાંની ઉઘરાણીમાં અપહરણ કરી વેપારી સહિતનાએ માર માર્યો
પડધરીના રંગપરના પાટીયા પાસે રહેતા ડ્રાયફુટના ધંધાર્થીંને નાણાની ઉઘરાણીમાં વેપારી સહીતના શખ્સોએ રૈયા ચોકડી પાસે બોલાવ્યા બાદ તેનું અપહરણ કરી દાણાપીઠ અને ધર્મેન્દ્ર રોડ પર…
View More ડ્રાયફ્રૂટના ધંધાર્થીને નાણાંની ઉઘરાણીમાં અપહરણ કરી વેપારી સહિતનાએ માર માર્યોદાણાપીઠમાં મસ્જિદ પાસે ત્રણ વેપારીઓની દુકાનનો સામાન બહારિ ફેંકી દીધો
વેપારીએ કહયું, સમય આપ્યા વગર સામાન બહાર કઢાવ્યો : મસ્જિદના ટ્રસ્ટી સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો રાજકોટ શહેરમા દાણાપીઠ બજારમા ગઇકાલે મસ્જીદ પાસે આવેલી…
View More દાણાપીઠમાં મસ્જિદ પાસે ત્રણ વેપારીઓની દુકાનનો સામાન બહારિ ફેંકી દીધોનવા વર્ષની ભેટ, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર સહિત 26 IASને પ્રમોશન
રાજ્યમાં 31 ડિસેમ્બરની મોડી રાત્રે 23 આઈપીએસ અધિકારીનાં પ્રમોશનના ઓર્ડર થયા બાદ આજે સવારે 26 આઇએએસ અધિકારીઓના પ્રમોશનના ઓર્ડર થયા છે. જેમાં રાજકોટના મ્યુનિસિપલ કમિશનર…
View More નવા વર્ષની ભેટ, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર સહિત 26 IASને પ્રમોશનકડીમાં શરમજનક ઘટના, મૃતદેહ કચરાગાડીમાં હોસ્પિટલે પહોંચાડ્યો
કડી કેનાલ નજીક મળેલી લાશને નગરપાલિકાની કચરાગાડીમાં હોસ્પિટલે લાવવામાં આવ્યાની ઘટનાના ઘેરા પડઘા પડયા છે. માનવતાને શર્મસાર કરતી આ ઘટનામાં જવાબદાર લોકો સામે પગલા…
View More કડીમાં શરમજનક ઘટના, મૃતદેહ કચરાગાડીમાં હોસ્પિટલે પહોંચાડ્યો