શહેરમાં બેડીપરા વિસ્તારમાં રહેતા વૃદ્ધે નાઈટપેન્ટ વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા…
View More બેડીપરામાં વૃદ્ધે નાઈટ પેન્ટ વડે ગળોફાંસો ખાઈ કર્યો આપઘાતgujarat
સાગરનગરમાં માસી સાથે રકઝક થતા ભત્રીજાએ ફિનાઇલ પી લીધુ
વાવડીમાં યુવાને માનસિક બીમારીથી કંટાળી એસિડ પી કર્યો આપઘાતનો પ્રયાસ શહેરમાં જુના માર્કેટ યાર્ડ પાછળ આવેલા સાગરનગર મફતીયાપરામાં રેહતા યુવાનને માસી સાથે રકઝક થતા ફિનાઇલ…
View More સાગરનગરમાં માસી સાથે રકઝક થતા ભત્રીજાએ ફિનાઇલ પી લીધુમનપાના ઇ.ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂને જામીન મુકત કરતી કોર્ટ
રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ બાદ મહાનગર પાલિકામાં ખાલી પડેલી ઈન્ચાર્જ ફાયર ઓફીસરની જગ્યા પર ભુજના અનિલકુમાર મારૂૂની બદલી કરવામાં આવી હતી. ચાર્જ સાંભળ્યા બાદ લાંચ લેતા…
View More મનપાના ઇ.ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂને જામીન મુકત કરતી કોર્ટરાજકોટ-જામનગર હાઈવે ઉપર 24 સ્ટંટબાજ નબીરા ઝડપાયા
10 ધૂમ બાઈક અને બે કાર કબજે, ગ્રામ્ય એલસીબી, મેટોડા અને પડધરી પોલીસે ફિલ્મીઢબે પીછો કરી સ્ટંટબાજોને ઝડપી લીધા રાજકોટ-જામનગર હાઈવે પર ધૂમ સ્ટાઈલથી બાઈક…
View More રાજકોટ-જામનગર હાઈવે ઉપર 24 સ્ટંટબાજ નબીરા ઝડપાયાકાલાવડ રોડ ઉપર જય ભવાની ગોલામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઈમ બ્રાંચ
શહેરના કાલાવડ રોડ પર મહિલા કોલેજ અંડરબ્રિજ ઉપર આવેલ જય ભવાની ગોલાની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાખી દુકાનનું શટર ઉંચકાવીને 50…
View More કાલાવડ રોડ ઉપર જય ભવાની ગોલામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઈમ બ્રાંચસુરતના યુવકનું અકસ્માતના પૈસા પડાવવા અપહરણ કરનાર રાજકોટની ત્રિપુટી ઝડપાઇ
સુરત શહેરમા ઉતરાણ વિસ્તારમા એક કાર ચાલક સાથે અકસ્માત સર્જી તેની પાસેથી પૈસા પડાવવા માટે ચાલક યુવાનને કારમા અપહરણ કરનાર ટોળકીને રાજકોટ શહેર પેરોલ ફર્લો…
View More સુરતના યુવકનું અકસ્માતના પૈસા પડાવવા અપહરણ કરનાર રાજકોટની ત્રિપુટી ઝડપાઇજિલ્લામાં સાત સ્થળે મારામારી : 13 ઘવાયા
રાજકોટ જિલ્લામાં એક જ દિવસમાં મારામારીના અલગ અલગ 7 જેટલા નાવોબન્યા હતાં. જેમાં 13 જેટલા લોકોને ઈજા થઈ હતી. રાજકોટના ગોંડલ, ભાયાવદર અને શાપર-વેરાવળમાં અલગ…
View More જિલ્લામાં સાત સ્થળે મારામારી : 13 ઘવાયામાતૃકૃપા ટ્રાવેલ્સ સંચાલક સહિતના સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા રજૂઆત
રાજકોટની પિતૃકૃપા ટ્રાવેલ્સ અને માતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકો વચ્ચે ધંધાકીય હરીફાઈમાં છેલ્લા ગણા દીવસથી ચાલતી માથાકૂટમાં લોહી રેડતા અટક્યું હતું. ટ્રાવેલના હરીફ પિતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકને મોતને…
View More માતૃકૃપા ટ્રાવેલ્સ સંચાલક સહિતના સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા રજૂઆતરૂા. 100ના વિવાદમાં હોટલ પર પેટ્રોલ બોંબ ફેંક્યા, બે પીધેલા ઝડપાયા
બે ટપોરીને ડખો થયા બાદ ચાર શખ્સો પેટ્રોલ બોંબ લઇને આવ્યા, બે ફેંકયા પણ ટોળું એકઠું થઇ જતા બોંબ રેઢા મૂકી નાસી છૂટયા મકરસંક્રાંતિની રાત્રિના…
View More રૂા. 100ના વિવાદમાં હોટલ પર પેટ્રોલ બોંબ ફેંક્યા, બે પીધેલા ઝડપાયાનવી પહેલ, દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે સાંત્વના કેન્દ્ર
ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો(સિનીયર સિટીઝન)ની સુરક્ષા અને સલામતી માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો…
View More નવી પહેલ, દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે સાંત્વના કેન્દ્ર