અમરેલીના કથિત લેટરકાંડમાં પોલીસદમન સામે નેશનલ હ્યુમન 2ાઈટસ કમિશનમાં ફરીયાદ નોંધાતા રાજ્યના ડીજીપીને બે અઠવાડિયામાં રિપોર્ટ કરવા આદેશ કર્યો છે. તેમજ જરૂૂરી માહિતી અને રિપોર્ટ…
View More અમરેલી લેટરકાંડ પ્રકરણમાં DGPને બે વીકમાં રિપોર્ટ કરવા હ્યુમનરાઈટ કમિશનનો આદેશgujarat
ચિત્રકૂટધામમાં ઓનલાઇન સટ્ટામાં હારી જતાં જામકંડોરણાના યુવાનનો આપઘાત
આધુનીક જમાનામા હવે જુગાર પણ ઓનલાઇન રમાઇ રહયા છે. અગાઉ ઓનલાઇન જુગારને કારણે ઘણા પરીવારો બર્બાદ થઇ ગયા હોવાના બનાવ સામે આવ્યા હતા. થોડા મહીના…
View More ચિત્રકૂટધામમાં ઓનલાઇન સટ્ટામાં હારી જતાં જામકંડોરણાના યુવાનનો આપઘાતરાજકોટ જિલ્લામાં પાંચ પાલિકા અને સાત પંચાયતની પેટા ચૂંટણી યોજાશે
રાજ્યની 66 નગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી કમિશ્નરના જણાવ્યા અનુસાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરી મતદાન યોજાશે.જેનું પરિણામ 18 ફેબ્રુઆરીના…
View More રાજકોટ જિલ્લામાં પાંચ પાલિકા અને સાત પંચાયતની પેટા ચૂંટણી યોજાશેયુનિવર્સિટીઓ અને કોલેજોમાં સ્ટેટ રેટિંગ આપવાની પ્રક્રિયા હવે ભૂતકાળ બની જશે
રાજયની યુનિવર્સિટી અને કોલેજો રાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરે તે માટે વર્ષ 2017-18માં ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્ક શરૂૂ કરવામાં આવ્યું છે. હવે અચાનક સ્ટેટ…
View More યુનિવર્સિટીઓ અને કોલેજોમાં સ્ટેટ રેટિંગ આપવાની પ્રક્રિયા હવે ભૂતકાળ બની જશેચકચારી લૂંટ વિથ મર્ડર કેસમાં આરોપીને જન્મટીપ
મહિલાનુ સસ્તા સોનાની લાલચ આપી અપહરણ કરી મોત નીપજાવી ઘરેણાંની લૂંટ ચલાવી’ તી સ્થળ પરથી મળેલા પગના ઉગઅ ટેસ્ટના આધારે ઓળખ થતાં સાંયોગિક પુરાવાનો આધારે…
View More ચકચારી લૂંટ વિથ મર્ડર કેસમાં આરોપીને જન્મટીપરાજકોટમાં 15 ટકાના વળતરની લાલચે 31 લાખની છેતરપિંડી
રૈયા ચોકડી નજીક મે.મની પ્લાન્ટ ઈન્વેસ્ટમેન્ટ કં.ની ઓફિસ શરૂ કરી ફૂલેકું ફેરવી ગઠિયો ફરાર બ્લેકવોરા ક્રિપ્ટો કરન્સીના 300 કરોડના ફૂલેકા બાદ વધુ એક ચીટર ટોળકીએ…
View More રાજકોટમાં 15 ટકાના વળતરની લાલચે 31 લાખની છેતરપિંડીવિરમગામ કેન્દ્ર પર ડાંગર ખરીદીમાં નવ કરોડનું કૌભાંડ
મુખ્ય કૌભાંડકારોનો FIRમાં ઉલ્લેખ જ નહીં, પૂર્વ કોન્ટ્રાક્ટરના પત્રકાર પરિષદમાં બેફામ આક્ષેપો ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના વિરમગામ કેન્દ્ર પર ડાંગર ખરીદી કૌભાંડ બાબતે…
View More વિરમગામ કેન્દ્ર પર ડાંગર ખરીદીમાં નવ કરોડનું કૌભાંડમગફળીની ખરીદીમાં સરકારની ઢીલી નીતિ સામે કોંગ્રેસના પાલ આંબલિયાએ ઉઠાવ્યા સવાલ
ગુજરાતમાં લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂૂઆત થઈ છે. એક તો મોડી શરૂૂઆત અને બીજી તરફ ગોકળ ગાય ગતિએ થઈ રહેલી ખરીદી પર…
View More મગફળીની ખરીદીમાં સરકારની ઢીલી નીતિ સામે કોંગ્રેસના પાલ આંબલિયાએ ઉઠાવ્યા સવાલપાટણના સમીમાં સુથારીકામ કરતા યુવાનને GSTની 1.96 કરોડની નોટિસ
વિવિધ રાજ્યોમાં 11થી વધુ પેઢીઓ ચલાવવામાં આવતી હોવાની નોટિસમાં ઉલ્લેખથી ખળભળાટ પાટણના સમી તાલુકાના દુદખા ગામના સામાન્ય પરિવારના યુવક સુનીલ સથવારાને બેંગલુરુ જીએસટી વિભાગ તરફથી…
View More પાટણના સમીમાં સુથારીકામ કરતા યુવાનને GSTની 1.96 કરોડની નોટિસ13 વર્ષના ભાઈએ 1 વર્ષની બહેનનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી
સતત રડતી બહેનને ચૂપ કરાવવા પહેલા ઓશિકાથી મોઢું દબાવ્યું પછી ગળું દબાવી કાયમી માટે ચૂપ કરી દીધી! પોસ્ટમોર્ટમમાં બાળકીનું મોત ગૂંગળામણથી થયાનું ખૂલતા સમગ્ર ઘટના…
View More 13 વર્ષના ભાઈએ 1 વર્ષની બહેનનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી