પાટણના સમીમાં સુથારીકામ કરતા યુવાનને GSTની 1.96 કરોડની નોટિસ

વિવિધ રાજ્યોમાં 11થી વધુ પેઢીઓ ચલાવવામાં આવતી હોવાની નોટિસમાં ઉલ્લેખથી ખળભળાટ પાટણના સમી તાલુકાના દુદખા ગામના સામાન્ય પરિવારના યુવક સુનીલ સથવારાને બેંગલુરુ જીએસટી વિભાગ તરફથી…

View More પાટણના સમીમાં સુથારીકામ કરતા યુવાનને GSTની 1.96 કરોડની નોટિસ