એસિડની બોટલ છીનવવાનો પ્રયાસ કરતા ASI દાઝયા : ‘અમરે’ ‘ધવલ’ બની યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી ગીર સોમનાથ જિલ્લાના એક દુષ્કર્મ કેસના…
View More વેરાવળના દૂષ્કર્મના આરોપીનો કેશોદ નજીક હોટેલના બાથરૂમમાં એસિડ પી આપઘાતgujarat
ધો.10 અને ધો.12ના 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા આગામી ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષા યોજાવા જઈ રહી છે. જેને લઈને શિક્ષણ…
View More ધો.10 અને ધો.12ના 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશેકાયદા વિભાગની પાંખો કપાઈ; ફોજદારી કેસમાં સરકારી વકીલ હવે ગૃહ વિભાગ નક્કી કરશે
રાજ્યના કાયદાવિભાગની પાંખો કાપી લેવાઈ હોવય તેમ રાજ્યની અલગ અલગ અદાલતોમાં ચાલતા ફોજદારી કેસમાં સરકારી વકીલની સેવા ગૃહ વિભાગ હસ્તક સોંપી દેવાઈ છે. એક…
View More કાયદા વિભાગની પાંખો કપાઈ; ફોજદારી કેસમાં સરકારી વકીલ હવે ગૃહ વિભાગ નક્કી કરશેગુજરાત સહીત 12 રાજ્યોના 200 ટોલનાકા પર કરોડોની ટેકસચોરી
ટોલ પ્લાઝા પર ટેક્સ વસૂલાતમાં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. STFની ટીમે બુધવારે સવારે 3.50 વાગ્યે મિર્ઝાપુરના અતરૈલા ટોલ પ્લાઝા પર દરોડો પાડીને 3 લોકોની ધરપકડ…
View More ગુજરાત સહીત 12 રાજ્યોના 200 ટોલનાકા પર કરોડોની ટેકસચોરીઉનામાં રેંકડી ચલાવી પેટીયું રળતા યુવાનની પથ્થરના ઘા ઝીંકી હત્યા
અજાણ્યા શખ્સો હત્યા નીપજાવી નાસી છૂટયા ઊના શહેર નાં અંજાર રોડ ઉપર આવેલ નદી નાં કાંઠા પાસે અંજાર ગામનાં યુવાન ની કોઈ અજાણ્યા શખ્સોએ પથ્થરમારો…
View More ઉનામાં રેંકડી ચલાવી પેટીયું રળતા યુવાનની પથ્થરના ઘા ઝીંકી હત્યાએડવોકેટની હત્યામાં સંડોવાયેલા જયેશ પટેલના ભાઇ વિરુદ્ધ વધુ એક ફરિયાદ
જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી એક સોસાયટી સ્થિત કોમન પ્લોટમાં ગેરકાયદે દબાણ કરી ને સંડાસ-બાથરૂૂમ, શેડ સહિત નું બાંધકામ કરી લઇ ને પાંચ કરોડ થી…
View More એડવોકેટની હત્યામાં સંડોવાયેલા જયેશ પટેલના ભાઇ વિરુદ્ધ વધુ એક ફરિયાદદરેડ જીઆઇડીસીમાં 3.55 લાખની ચોરીમાં વેપારીના સગા સહિત ત્રણ ઝડપાયા
ડીવીઆર, વાયર સહિતનો ચોરાઉ મુદ્દામાલ કબજે કરાયો જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા એક કારખાના માંથી બે દિવસ પહેલાં રાત્રે પિત્તળ ના તૈયાર માલ સામાન…
View More દરેડ જીઆઇડીસીમાં 3.55 લાખની ચોરીમાં વેપારીના સગા સહિત ત્રણ ઝડપાયાબર્ધન ચોકમાંથી દબાણો હટાવાતા વિસ્તાર ચકચકાટ બન્યો
હંગામી પોલીસ ચોકી ઊભી કરવા ઓટલો તોડી પડાયો: 12 રેંકડી કબજે કરાઇ જામનગરમાં બર્ધન ચોક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા ના નિવારણ માટે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર છેલ્લા…
View More બર્ધન ચોકમાંથી દબાણો હટાવાતા વિસ્તાર ચકચકાટ બન્યોવડોદરાની 3 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી , સ્કૂલમાં સર્ચ ઓપરેશન શરૂ, તંત્રમાં દોડધામ
વડોદરામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. નવરચનાની વડોદરા શહેરમાં ત્રણ સ્કૂલ આવેલી છે. આ…
View More વડોદરાની 3 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી , સ્કૂલમાં સર્ચ ઓપરેશન શરૂ, તંત્રમાં દોડધામસોનીબજારની આંગડિયા પેઢી સાથે 72 લાખની છેતરપિંડી
રેગ્યુલર વ્યવહાર કરતા ગ્રાહકના નામે ફોન કરી ચીટર ટોળકીએ નાણાં જમા કરાવ્યા વગર હવાલો પાડી આંગડિયાની દિલ્હી ઓફિસેથી પૈસા ઉપાડી લીધા ગ્રાહકે પોતે ફોન…
View More સોનીબજારની આંગડિયા પેઢી સાથે 72 લાખની છેતરપિંડી