રાજકોટ મહાનગરપાલિકાને હાઉસ ટેક્સના ચેક આપતા આસામીઓ માટે લાલબતી સમાન ચૂકાદો કોર્ટ સંભાળ્યો છે. જેમાં મિલતક વેરો ભરવા મિલકત ધારકે આપેલો રૂા.94,137નો ચેક પરત…
View More હાઉસ ટેક્સનો ચેક રિટર્ન થયા બાદ રકમ ચૂકવી દીધી છતાં મિલકતધારકને 6 માસની કેદtax
રાજકોટના 6.15 લાખ મિલકતધારકોમાંથી માત્ર 50 ટકા જ આસામીએ ભર્યો એડવાન્સ ટેક્સ
પ્રમાણિક કરદાતાના ખભે મનપાએ તિજોરીમાં 245.45 કરોડ ભર્યા, રીઢા બાકીદારોને હજુ પણ થાબડભાણા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એપ્રિલ માસથી શરૂૂ કરવામા આવેલી વેરા વળતર યોજના ગઇ…
View More રાજકોટના 6.15 લાખ મિલકતધારકોમાંથી માત્ર 50 ટકા જ આસામીએ ભર્યો એડવાન્સ ટેક્સમનપાને એડવાન્સ વેરો ચૂકવવા સામે 10 ટકા વળતર માટે 4 દિવસની તક
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2026-27 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ:07-04-2026થી મિલકતવેરા વળતર યોજના હેઠળ વેરાની વસુલાત ચાલુ થયેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા…
View More મનપાને એડવાન્સ વેરો ચૂકવવા સામે 10 ટકા વળતર માટે 4 દિવસની તકરાજકોટમાં પકડાયેલ 181 કિલો ચાંદીમાં ટેક્ષ ચોરીની શંકા
રાજકોટના હિરાસર એરપોર્ટ પર હવાઈ માર્ગે ગેરકાયદેસર રીતે સોના-ચાંદીની હેરાફેરી થતી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. મુંબઈ અને ઉત્તર પ્રદેશના વારાણસીથી એર કાર્ગો મારફતે…
View More રાજકોટમાં પકડાયેલ 181 કિલો ચાંદીમાં ટેક્ષ ચોરીની શંકાવિદેશ યાત્રા પર લાગશે વધારાનો ટેક્સ? ખુદ PM મોદીએ આપ્યો જવાબ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ યાત્રા પર ટેક્સ, સેસ અથવા સરચાર્જ લાદવાના અહેવાલોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. એક ન્યૂઝ ચેનલના અહેવાલમાં વિદેશ યાત્રા પર…
View More વિદેશ યાત્રા પર લાગશે વધારાનો ટેક્સ? ખુદ PM મોદીએ આપ્યો જવાબનેપાળ સરકારે ભારતીય આયાતો પર નવો ટેકસ લાદતા સરહદે જામ
નેપાળમાં ભારતથી આવતા સામાન પર લાદવામાં આવેલા નવા કસ્ટમ ટેક્સ અને કડક નિયમોને કારણે મોટો વિવાદ ઊભો થયો છે. નેપાળના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્યાંની સરકારના…
View More નેપાળ સરકારે ભારતીય આયાતો પર નવો ટેકસ લાદતા સરહદે જામ‘વેરાપાત્ર આવક નથી..’ એવા સર્ટીફિકેટ વિના હવે વિદેશ પ્રવાસે નહીં જઇ શકાય
વાર્ષિક રૂૂ. 4 લાખથી ઓછી એટલે કે વેરાપાત્ર આવક ન ધરાવતા કરદાતાઓએ વિદેશ પ્રવાસ કરતાં પહેલા આવકવેરા અધિકારી પાસેથી નોન ટેક્સેબલ ઇન્કમ હોવાની જાણ કરતો…
View More ‘વેરાપાત્ર આવક નથી..’ એવા સર્ટીફિકેટ વિના હવે વિદેશ પ્રવાસે નહીં જઇ શકાયમનપાની તિજોરી છલકાઇ, મિલકત વેરાની 389.29 કરોડની આવક
મિલકત વેરા, વ્યાજમાફી યોજના તા.31 માર્ચ સુધી ચાલુ, લાભ લેવા અનુરોધ મહાનગરપાલિકાની કમાઉ દીકરા સમાન વેરાવિભાગની આવકમાં આ વખતે પણ વર્ષ પૂર્ણ થાય તે પહેલા…
View More મનપાની તિજોરી છલકાઇ, મિલકત વેરાની 389.29 કરોડની આવકટેક્સ હેવન દેશોમાંના ભારતીયોના રૂા. 14000 કરોડ પર આવકવેરાની તરાપ
આવકવેરા વિભાગે વિદેશી ટેક્સ હેવનમાં છુપાયેલી અઘોષિત સંપત્તિઓ સામે મોટી કાર્યવાહી કરી છે. પ્રથમ વખત, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ પનામા પેપર્સ, પેરેડાઇઝ…
View More ટેક્સ હેવન દેશોમાંના ભારતીયોના રૂા. 14000 કરોડ પર આવકવેરાની તરાપવ્યાજ માફી સાથે મિલકત સીલિંગનો કોરડો : 7 દી’માં 198 સિલ
મનપાના વેરા વિભાગે ઝોનવાઇઝ ચેકિંગ હાથ ધરી 1540 મિલકતધારકોને જપ્તી નોટિસ ફટકારી મનપાના વેરા વિભાગ દ્વારા જાન્યુઆરી માસથી મિલકત વેરો બાકી હોય તેવા આસામીઓ વિરૂધ્ધ…
View More વ્યાજ માફી સાથે મિલકત સીલિંગનો કોરડો : 7 દી’માં 198 સિલ