મુંજકા પોલીસ સ્ટેશન પાસે અને રૈયાથી સ્માર્ટ સિટીના રોડ પર બે બ્રિજ તૈયાર થશે, આવતીકાલની સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ કોર્પોરેશનના વર્ગ-4ના કર્મચારીઓ માટે રેગ્યુલર ગણવેશની થશે…
View More નવા રિંગ રોડ પર બનશે 3 નવા હાઈલેવલ બ્રિજgujarat
સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર, GPSCએ જાહેર કર્યું વર્ષ 2025 માટેનું ભરતી કેલેન્ડર
સરકારી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે અવ્વ્યા છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)એ વર્ષ 2025નું કેલેન્ડર જાહેર કર્યું છે. કેલેન્ડરમાં જણાવ્યા…
View More સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર, GPSCએ જાહેર કર્યું વર્ષ 2025 માટેનું ભરતી કેલેન્ડરરાજકોટ સિવિલ હોસ્પિટલના 11 ફૂટ ઊંડા ખાડામાં પટકાતાં દર્દીનું મોત
તાલાલાનો યુવાન બે દિવસથી પેટના દુખાવાની સારવાર માટે દાખલ થયા બાદ પરોઢિયે વોર્ડમાંથી ચકકર મારવા નિકળતાં મોત ખેંચી ગયું ઘટનાને પગલે એકઠા થયેલા ટોળાંએ…
View More રાજકોટ સિવિલ હોસ્પિટલના 11 ફૂટ ઊંડા ખાડામાં પટકાતાં દર્દીનું મોતનામ-મિડલ નેમ પછી અટક: આ મુજબ જ નીકળશે જન્મ-મરણના પ્રમાણપત્ર
જન્મ મરણ નોંધણી વખતે આધાર કાર્ડ કઢાવવામાં અને તે પ્રકારની અન્ય કામગીરીમાં દરેક વ્યકિત પોતાને અનુકૂળ લાગે તે મુજબ નામ અને અટક આગળ પાછળ લખાવતા…
View More નામ-મિડલ નેમ પછી અટક: આ મુજબ જ નીકળશે જન્મ-મરણના પ્રમાણપત્રજામનગરની શાળામાં ચોંકાવનારો બનાવ, છાત્રને સહપાઠીએ આંખમાં પેન્સિલ ઘુસાડી દીધી
જામનગર મહાનગરપાલિકા સંચાલિત યાદવનગર વિસ્તારની શાળામાં આજે એક ચોંકાવનારો બનાવ બન્યો છે. શાળામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ તેના સાથી વિદ્યાર્થીની આંખમાં અણીદાર પેન્સિલ ઘુસાડી દીધી…
View More જામનગરની શાળામાં ચોંકાવનારો બનાવ, છાત્રને સહપાઠીએ આંખમાં પેન્સિલ ઘુસાડી દીધીઓવર કોન્ફિડન્સમાં ટીમ ઇન્ડિયાએ વિકેટો ફેંકતા 26 2ને પરાજય
પ્રથમ બે મેચ જીત્યા બાદ ત્રીજી ટી-20માં ભારતીય ખેલાડીઓ પાણીમાં બેસી જતા રાજકોટના હજારો ફ્રેન્ડ નિરાશ “ઇંગ્લેન્ડે બોલિંગ-બેટિંગ અને ફિલ્ડિંગ મોરચે સફળતા મેળવી…
View More ઓવર કોન્ફિડન્સમાં ટીમ ઇન્ડિયાએ વિકેટો ફેંકતા 26 2ને પરાજયગારિયાધાર નજીક બીમાર મામાની તબિયત પૂછી ઘરે પરત ફરતાં ભાણેજનું અકસ્માતમાં મોત
સિહોરના યુવાનના મોતથી પરિવારમાં શોક ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના એક ગામે રહેતો એક યુવક તેના મામા બિમાર હોય જેની ગારિયાધાર ખાતે ખબર અંતર…
View More ગારિયાધાર નજીક બીમાર મામાની તબિયત પૂછી ઘરે પરત ફરતાં ભાણેજનું અકસ્માતમાં મોતકચ્છમાં વહેલી સવારે 3.0નો ભૂકંપનો આંચકો
કચ્છ જિલ્લામાં આજે વહેલી સવારે 3:13 વાગ્યે ભૂકંપ નો આંચકો અનુભવાયો છે. 3.0 રિક્ટર સ્કેલની તીવ્રતા સાથે ભૂકંપ અનુભવાયો છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19…
View More કચ્છમાં વહેલી સવારે 3.0નો ભૂકંપનો આંચકોગોંડલમાં પિતા-પુત્ર અને પૌત્રી ઉપર સ્પ્રે છાંટી ઘરમાં ઘુસી હુમલો
ગોંડલમાં રહેતા દલિત યુવક અને તેના પિતા તેમજ પુત્રી ઉપર પત્ની અને રાજકોટ રહેતા ત્રણ શખ્સોએ હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગોંડલ…
View More ગોંડલમાં પિતા-પુત્ર અને પૌત્રી ઉપર સ્પ્રે છાંટી ઘરમાં ઘુસી હુમલોસેન્ટ મેરી સ્કૂલે ફીની લાલચમાં બે બાળકને અધુરી ઉંમરે પ્રવેશ આપી દીધો!
રાજુલામા શિક્ષણના હાટડા સમાન બનેલી સેન્ટ મેરી સ્કુલે બે છાત્રોની ઉંમર પુર્ણ ન થઇ હોવા છતા માત્ર ફી વસુલવાની લાલચે એડમીશન આપી ત્રણ વર્ષ સુધી…
View More સેન્ટ મેરી સ્કૂલે ફીની લાલચમાં બે બાળકને અધુરી ઉંમરે પ્રવેશ આપી દીધો!