બે વર્ષથી પત્ની રિસામણે ચાલી જતા પતિનો ફાંસો ખાઇ આપઘાત

શહેરના રૈયાધાર વિસ્તારમાં યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. પત્ની બે વર્ષથી રીસામણે ચાલી જતા આ પગલુ ભરી લીધાનું…

View More બે વર્ષથી પત્ની રિસામણે ચાલી જતા પતિનો ફાંસો ખાઇ આપઘાત

સામાકાંઠે કોપોર્ર્રેટર અને પ્રભારી વચ્ચે સટાસટી

  સંગઠનની નિમણૂકનો ડખ્ખો ચરમસીમાએ, ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જ મામલો ગાળાગાળી અને મારામારી સુધી પહોંચી ગયાની ચર્ચા શહેર ભાજપનું વોર્ડવાઇજ સંગઠન જાહેર થતા ધીરેધીરે અંદરનો ઉકળાટ…

View More સામાકાંઠે કોપોર્ર્રેટર અને પ્રભારી વચ્ચે સટાસટી

બ્લેક ફિલ્મ લગાવી રોફ જમાવતા 1134 વાહનચાલકો દંડાયા

ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં સ્પેશિયલ ડ્રાઇવ, અનેક વાહનોમાંથી બ્લેક ફિલ્મ ઉતારી લેવાઇ રાજકોટ શહેરમા હમણા હમણા નંબર વગરનાં અનેક બ્લેક ફિલ્મ લગાવીને ફરતા વાહનોની સંખ્યા…

View More બ્લેક ફિલ્મ લગાવી રોફ જમાવતા 1134 વાહનચાલકો દંડાયા

ભગવતીપરાના યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત

પત્નીએ નાહવા જવાનું કહ્યા બાદ યુવાને ગેલેરીમાં પગલું ભરી લીધું રાજકોટ શહેરનાં ભગવતીપરા મેઇન રોડ પર ભારત પાન વાળી શેરીમા રહેતા યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત…

View More ભગવતીપરાના યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત

લોધેશ્ર્વર સોસાયટીમાં ઘર બહાર બાંધેલા આઠ બકરાં તસ્કરો ઉઠાવી ગયા

  રાજકોટમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ પોલીસ પેટ્રોલીંગ વચ્ચે પણ ચોરી થયાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવીરહી છે. ત્યારે વધુ બે સ્થળે ચોરી થયાની પોલીસ…

View More લોધેશ્ર્વર સોસાયટીમાં ઘર બહાર બાંધેલા આઠ બકરાં તસ્કરો ઉઠાવી ગયા

રિક્ષા પાર્ક કરવા મુદ્દે બે પરિવાર વચ્ચે બઘડાટી; મહિલા સહિત બેને ઈજા

શહેરમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલ નાણાવટી ચોક પાસે નંદનવન આરએમસી ક્વાર્ટરમાં રીક્ષા પાર્ક કરવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે મારામારી થઈ હતી જેમાં સામસામે…

View More રિક્ષા પાર્ક કરવા મુદ્દે બે પરિવાર વચ્ચે બઘડાટી; મહિલા સહિત બેને ઈજા

ભાયાસરના વેપારીને રામપરાની કરોડોની જમીનનો સોદો કેન્સલ કરવા સંબંધીની ધમકી

આજીડેમ તાબેના ભાયાસરમાં રહેતા રેતી કપચીના વેપારીને રામપરામાં આવેલી કરોડોની જમીનનો સોદો કેન્સલ કરાવી જમીન નહીં ખરીદવા કોઠારીયાના શખ્સે ફોન પર ધમકી આપતા પોલીસમાં ફરિયાદ…

View More ભાયાસરના વેપારીને રામપરાની કરોડોની જમીનનો સોદો કેન્સલ કરવા સંબંધીની ધમકી

નકલી લાઇસન્સના અસલી હથિયારના કૌભાંડનો પર્દાફાશ

ફટાકડી ટીંગાડવાના વધુ 16 શોખીનો એટીએસના સકંજામાં, કુલ 42 શખ્સોની ધરપકડ, 26 હથિયાર અને 927 કારતુસ કબજે નાગાલેન્ડના બોગસ હથિયાર પરવાનાના આધારે ગુજરાતમાં લાખો રૂપિયા…

View More નકલી લાઇસન્સના અસલી હથિયારના કૌભાંડનો પર્દાફાશ

મુદ્દામાલ તરીકે જપ્ત કરેલા અસલ વેચાણ દસ્તાવેજો કોર્ટમાં ક્રિમિનલ ટ્રાયલમાં રજૂ કરવા બિલ્ડરને હુકમ

લંડનમાં રહેતા સંજયભાઈ દલસુખભાઈ શાહે રાજકોટના મોટાગજાના જમીન મકાનના ધંધાર્થી અને બિલ્ડર અશેષ પ્રવિણચંદ્ર માંડવીયા (હાલ રહે. જાનકી પાર્ક, રાજકોટ)ની સામે 2008ની સાલમાં પડધરી પોલીસ…

View More મુદ્દામાલ તરીકે જપ્ત કરેલા અસલ વેચાણ દસ્તાવેજો કોર્ટમાં ક્રિમિનલ ટ્રાયલમાં રજૂ કરવા બિલ્ડરને હુકમ

અરડોઇ ગામે શોક સર્કિટથી પાંચ ઢોરના મોત, મીની ટ્રેકટર અને નીરણ બળી ગયું

કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ગામે ખેડૂતની જમીન ઉપર પીજીવીસીએલ ના વાયર નીકળતા હોય પવનના કારણે બંને વાયરો ભેગા થયેલ અને શોર્ટ સર્કિટના તીખારા વાડીમાં બાંધેલી આડશ…

View More અરડોઇ ગામે શોક સર્કિટથી પાંચ ઢોરના મોત, મીની ટ્રેકટર અને નીરણ બળી ગયું