જેતપુરમાં દારૂૂની મહેફીલ માણતા છ શખ્સોનો વીડીયો રીલ્સ સ્વરૂૂપે સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આ મામલે જેતપુર ઉદ્યોગનગર પોલીસે ટેકનીકલ સોર્સથી તપાસ કરી છ…
View More જેતપુરમાં દારૂની મહેફીલનો વિડીયો વાયરલ કરનાર છ શખસોની ધરપકડgujarat
લગ્નમાંથી પરત ફરતા બે ભાઇના પગ ભાંગી લૂંટી લીધા
રાજકોટની ભાગોળે બેડી ચોકડી પાસે મધરાત્રે લૂંટની ચોંકાવનારી ઘટના, બાઇકમાં આવેલા ત્રણ શખ્સો ધોકાવાળી કરી ચેન લૂંટી ફરાર રાજકોટ શહેરના ભગવતીપરાથી બેડી ચોકડી જતા અવાવરૂ…
View More લગ્નમાંથી પરત ફરતા બે ભાઇના પગ ભાંગી લૂંટી લીધામોંઘવારી નડી: અખાત્રીજે સોનાના વેચાણમાં 60% સુધીનો ઘટાડો
ગયા વર્ષે સોનાના 10 ગ્રામે 75000 સામે આ વર્ષે 98000ના ભાવથી ગ્રાહકોએ દાગીનાની જગ્યાએ બાર અને સિકકાની ખરીદી કરી સુકન સાચવ્યા સોનાના ભાવ અને ઉનાળાની…
View More મોંઘવારી નડી: અખાત્રીજે સોનાના વેચાણમાં 60% સુધીનો ઘટાડોભાવનગરના ભદ્રાવળ ગામે યુવાનને ડમ્પરે કચડી નાખ્યો
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભદ્રાવળ ગામના ખેડૂત યુવાન સાંજના સમયે ગામના બસ.સ્ટેશન પાસે થી ચાલી ને જતા હતા.એ સમયે ટીમાણા ગામના રહીશ નું રેતી…
View More ભાવનગરના ભદ્રાવળ ગામે યુવાનને ડમ્પરે કચડી નાખ્યોખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે રાવલના યુવાનનું અપમૃત્યુ
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા રામભાઈ સામતભાઈ પરમાર નામના યુવાન ગત તા. 29 મી ના રોજ તેમના જી.જે. 25 એન. 4841 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર…
View More ખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે રાવલના યુવાનનું અપમૃત્યુશાપર-વેરાવળની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ
બે દિવસ પૂર્વે ગુમ થયેલી સગીરાને પોલીસે રાજકોટથી શોધી કાઢી, આરોપીની ધરપકડ શાપર-વેરાવળ વિસ્તારમાંથી બે દિવસ પૂર્વે ગુમ થયેલી સગીરાને એક શખસ ભગાડી ગયાનું જાણવા…
View More શાપર-વેરાવળની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મમોરબીના ખાખરાળા ગામે GPSCની તૈયારી કરતા રબારી યુવાનની હત્યા
રાત્રે અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારતા સનસનાટી મોરબી જિલ્લાના ખાખરાળા ગામે ગત રાત્રે એક યુવાન વિદ્યાર્થીની અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા…
View More મોરબીના ખાખરાળા ગામે GPSCની તૈયારી કરતા રબારી યુવાનની હત્યાઓસવાળ ટ્રસ્ટ વિવાદ: ફુવા ભત્રીજી સામે કરશે માનહાનીનો દાવો
જાહેરમંચ પર થયેલા વ્યવહારથી મારી આબરૂને મોટો ધકકો લાગ્યો છે: જીનેશ શાહ શહેરના પ્રતિષ્ઠિત અને 43 વર્ષ જૂના ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એલ.જી.…
View More ઓસવાળ ટ્રસ્ટ વિવાદ: ફુવા ભત્રીજી સામે કરશે માનહાનીનો દાવોપોલિટેકનીક કોલેજમાં પાણી, સુરક્ષા, ફાયર સેફટીનો અભાવ
જામનગર સ્થિત ગવર્નમેન્ટ પોલીટેકનિક કોલેજ અને તેની સંલગ્ન હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હાલમાં અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓના હિતમાં આ પ્રશ્નોના…
View More પોલિટેકનીક કોલેજમાં પાણી, સુરક્ષા, ફાયર સેફટીનો અભાવહવાઈ ચોક વિસ્તારમાં રસ્તા પર પાકિસ્તાન સામે વિરોધ
1 જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર આતંકી હુમલો કરાયો હતો, જે કાયર હુમલો કરાવનાર પાકિસ્તાન દેશ, કે જેની સામે સમગ્ર દુનિયાભરમાં વિરોધ થઈ રહ્યો…
View More હવાઈ ચોક વિસ્તારમાં રસ્તા પર પાકિસ્તાન સામે વિરોધ