રાજકોટ શહેર કોંગ્રેસે મૃતકોને શ્રધ્ધાંજલી પાઠવી, પીડિત પરિવારને 25 લાખની સહાય આપવા માંગ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજા ની યાદી મુજબ વડોદરા નજીક…
View More વડોદરાના પુલકાંડમાં જવાબદારોને જેલ ભેગા કરો: કોંગ્રેસgujarat
આરોગ્ય વિભાગમાં લોલંલોલ! PHC સેન્ટરમાં પટાવાળો ડોક્ટર બનીને દર્દીને દવા આપતો હતો !
કવાટના મોટી કડાઇ ગામની ઘટના; 6 ગેરહાજર કર્મીઓને નોટિસ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષની વિઝિટમાં ભાંડાફોડ થયો છોટાઉદેપુર જિલ્લાના કવાટમાં આવેલ મોટી કડાઈ પી.એચ.સીની મુલાકાત થોડા…
View More આરોગ્ય વિભાગમાં લોલંલોલ! PHC સેન્ટરમાં પટાવાળો ડોક્ટર બનીને દર્દીને દવા આપતો હતો !શ્રાવણ માસમાં ઘર બેઠાં સ્પીડ પોસ્ટથી મેળવો સોમનાથ અને કાશી વિશ્ર્વનાથ મંદિરોના પ્રસાદ
ભગવાન શિવને સમર્પિત પવિત્ર શ્રાવણ મહિનો થોડાં જ દિવસોમાં શરૂૂ થવાનો છે. દરેક ભક્તની ઇચ્છા હોય છે કે તેઓ ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂૂપના દર્શન અને…
View More શ્રાવણ માસમાં ઘર બેઠાં સ્પીડ પોસ્ટથી મેળવો સોમનાથ અને કાશી વિશ્ર્વનાથ મંદિરોના પ્રસાદન્યારી ડેમ ખાતે 150 MLDનો બનશે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ
ઈએસઆર અને સંપ સહિતના પ્રોજેકટ માટે 117 કરોડનું ટેન્ડર પ્રસિધ્ધ, શહેરના નવા ભળેલા વિસ્તારોને મળશે લાભ રાજકોટ શહેરની વસ્તી વધતા પીવાના પાણી જરૂરિયાતમાં મોટો…
View More ન્યારી ડેમ ખાતે 150 MLDનો બનશે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનોકરીના પાંચ વર્ષ બાકી હોય તેવા પ્રોફેસરોની બદલી નહીં કરવા માગણી
રાજ્ય સરકારની વિનયન, વાણિજય, વિજ્ઞાન વગેરે કોલેજોમાં એક જ જગ્યાએ પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતાં અધ્યાપકોની બદલી કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.…
View More નોકરીના પાંચ વર્ષ બાકી હોય તેવા પ્રોફેસરોની બદલી નહીં કરવા માગણીતહેવારોની સિઝન પહેલાં ખાદ્યતેલ ફુલ ગરમ, મોંઘવારીમાં તળાવા માટે જનતા – જનાર્દન તૈયાર !
હજુ શ્રાવણ મહિનો, રક્ષાબંધન, જન્માષ્ટમી, નોરતા, દિવાળીને સમય છે તે પહેલાં સિંગતેલમાં ડબ્બે રૂા. 70, કપાસિયામાં રૂા. 80 નો ઉછાળો રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ભડકો જોવા…
View More તહેવારોની સિઝન પહેલાં ખાદ્યતેલ ફુલ ગરમ, મોંઘવારીમાં તળાવા માટે જનતા – જનાર્દન તૈયાર !રાજકોટ જિલ્લામાં ત્રણ બ્રિજ જર્જરિત હોવાનો રિપોર્ટ
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઇ હતી, જેના અધ્યક્ષ અને કલેક્ટરશ્રીએ વરસાદ બાદ પ્રવર્તમાન સ્થિતિમાં ધોરી માર્ગો…
View More રાજકોટ જિલ્લામાં ત્રણ બ્રિજ જર્જરિત હોવાનો રિપોર્ટઘેલા સોમનાથ મંદિર ખાતે લોકમેળાનું આયોજન, 16 જુલાઈએ વિવિધ સ્થળોની હરાજી
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના સોમપીપળીયા સ્થિત શ્રી ઘેલા સોમનાથ મંદિર ખાતે આગામી શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવશે. શ્રાવણ માસ દરમિયાન અહીં લોકમેળાનું…
View More ઘેલા સોમનાથ મંદિર ખાતે લોકમેળાનું આયોજન, 16 જુલાઈએ વિવિધ સ્થળોની હરાજીકમોસમી વરસાદથી કપાસને થયેલી નુકસાનીનું વળતર સરકાર ચૂકવશે
રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. ઓક્ટોબર 2024માં થયેલા નુકસાન…
View More કમોસમી વરસાદથી કપાસને થયેલી નુકસાનીનું વળતર સરકાર ચૂકવશેરાજકોટ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને ભાવફેરના રૂા. 60 કરોડનું ચૂકવણું
821 દૂધ મંડળીના 60,590 સભ્યોના ખાતામાં સીધી રકમ ટ્રાન્સફર કરતા સહકારી નેતા જયેશ રાદડિયા કરકસર યુક્ત વહીવટના કારણે રાજકોટ ડેરીના 80 કરોડ નફાની 70 ટકા…
View More રાજકોટ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને ભાવફેરના રૂા. 60 કરોડનું ચૂકવણું