ગુજરાત સરકાર વાહન અકસ્માત સારવાર સહાય યોજના હેઠળ રાજકોટ જિલ્લામાં રૂા. 6.93 કરોડની સહાય ચૂકવાઈ હાઇવે પર થતા અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિઓને નજીકની…
View More માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તને મળશે રૂા.1.50 લાખ સુધીની કેશલેસ સારવારgujarat
મગફળી, મગ, અડદ, સોયાબીનની ટેકાના ભાવે થશે ખરીદી, તા.1થી નોંધણી શરૂ
રાજ્ય સરકાર ચાલુ સીઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે ખરીદી કરવા જઈ રહી છે. ટેકાના વેચાણ કરવા માંગતા ખેડૂતો આગામી 1 થી 15…
View More મગફળી, મગ, અડદ, સોયાબીનની ટેકાના ભાવે થશે ખરીદી, તા.1થી નોંધણી શરૂખેલ મહાકુંભમાં જોડાવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન તા.29 ઓગસ્ટથી શરૂ થશે
રાજ્ય સરકારની સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરમશે ગુજરાત, જીતશે ગુજરાતથના સૂત્ર સાથે ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવ્યું…
View More ખેલ મહાકુંભમાં જોડાવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન તા.29 ઓગસ્ટથી શરૂ થશેગુજરાતમાં પા..પા..પગલીથી જ ખાનગી કોચિંગ કલાસીસનું વળગણ
જુનિયર-સિનિયર કે.જી.માં 4.4 ટકા, ધો.1 થી 5ના 18.1 ટકા, ધો.6 થી 8નાં 21.5 ટકા, ધો.9 થી 10ના 31.4 ટકા અને ધો.11-12માં 35.5 ટકા વિદ્યાર્થીઓ ટયુશનના…
View More ગુજરાતમાં પા..પા..પગલીથી જ ખાનગી કોચિંગ કલાસીસનું વળગણલોકોની આરોગ્ય જાળવણી માટે તમાકુ ઉત્પાદનો પર 40 ટકા જીએસટી લાદવા નાણામંત્રીને અપીલ
જીવન જરૂરી ચીજોની જીએસટી ટેક્સના દરો 5 ટકા થી 18 ટકા રાખો: રમાબેન માવાણી આગામી તા.03 અને 04,સપ્ટેમ્બર-2025 ના જી.એસ.ટી. કાઉન્શીલની મીટીંગ ટેક્સના નવા દર…
View More લોકોની આરોગ્ય જાળવણી માટે તમાકુ ઉત્પાદનો પર 40 ટકા જીએસટી લાદવા નાણામંત્રીને અપીલવાવડીની આવકાર સિટીમાં ત્રીજા માળેથી નીચે પટકાતા ધોરણ-8ના છાત્રનું મોત
કિશોરને વાઈની બીમારી હતી, માતા ધૂનમાં બેઠા હતા ત્યાં નજીકમાં જ પુત્ર પટકાયો રાજકોટ શહેરનાં વાવડીમા આવેલા આવકાર સીટી એપાર્ટમેન્ટનાં ત્રીજા માળેથી 16 વર્ષનો કીશોર…
View More વાવડીની આવકાર સિટીમાં ત્રીજા માળેથી નીચે પટકાતા ધોરણ-8ના છાત્રનું મોતલૌકિકે જતા કોઠારિયા સોલવન્ટના પ્રૌઢનું કારની ઠોકરે ચડી જતા મોત
શહેરના ગોંડલ રોડ પર કોઠારીયા સોલવન્ટમાં રહેતા પ્રૌઢ બાઇક લઇ લૌકિકે જતા હતા ત્યારે કોઠારીયા બાયપાસ હાઇવે પર રામવન નજીક પહોંચતા કારની ઠોકરે ચડી જતા…
View More લૌકિકે જતા કોઠારિયા સોલવન્ટના પ્રૌઢનું કારની ઠોકરે ચડી જતા મોતમનહર પ્લોટની મહિલાની દસ લોકો સાથે બે કરોડની ઠગાઇ
ઇમિટેશનની દુકાન ધરાવતી મહિલાએ વૃધ્ધ સાથે દુકાનનો સોદો કરી 1.05 કરોડની ઠગાઇ આચરી રાજકોટના દિવાનપરામાં ઇમિટેશન જવેલરીની દુકાન ધરાવતી અને મનહર પ્લોટમાં રહેતી નેહાબેન રજનીકાંતભાઈ…
View More મનહર પ્લોટની મહિલાની દસ લોકો સાથે બે કરોડની ઠગાઇએસ.પી.જી.ના સંમેલનના ફલોપ શો બાદ ઇવેન્ટ મેનેજમેન્ટ વાળાને લાખોનો ધુંબો માર્યો
કુવાડવા મેઈન રોડ પર 80 ફૂટ રોડ નજીક આવેલા કાર્તિક પાર્ટી પ્લોટમાં 2023માં યોજાયેલા એસપીજી ગ્રુપના સૌરાષ્ટ્ર ઝોનના કાર્યકરોના સંમેલનમાં મંડપ સર્વિસ અને કેટરિંગ વગેરે…
View More એસ.પી.જી.ના સંમેલનના ફલોપ શો બાદ ઇવેન્ટ મેનેજમેન્ટ વાળાને લાખોનો ધુંબો માર્યોઓમનગર સર્કલ પાસે કારમાં દારૂની મહેફીલ માણતા વેપારી, ફોટોગ્રાફર સહિત ત્રણ પકડાયા
શહેરના 150 ફૂટ રીંગરોડ પર ઓમનગર સર્કલ પાસે કારમાં દારૂની મહેફીલ ચાલતી હોવાની બાતમીના આધારે એલસીબી ઝોન-2ની ટીમે દરોડો પાડી કારમાં દારૂની મહેફીલ માણતા વેપારી…
View More ઓમનગર સર્કલ પાસે કારમાં દારૂની મહેફીલ માણતા વેપારી, ફોટોગ્રાફર સહિત ત્રણ પકડાયા