તાજેતરમાં ગૃહ વિભાગ દ્વારા 115 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હોય જેમાં રાજકોટ શહેર ઝોન-1 ડીસીપી સજ્જનસિંહ પરમારની એસઆરપી ગ્રુપ કમાન્ડર તરીકે બદલી કરવામાં આવી…
View More શહેરના 8માં ડીસીપી ઝોન-1 તરીકે ચાર્જ સંભાળતા હેતલ પટેલgujarat
મોન્ટુ પટેલની ગુજરાત ફાર્મસી કાઉન્સિલના પદેથી હકાલપટ્ટી
ગુજરાત ફાર્મસી કાઉન્સિલના અધ્યક્ષ મોન્ટુ પટેલને રાજ્ય સરકાર દ્વારા ભ્રષ્ટાચારના ગંભીર આરોપોને પગલે પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. આ નિર્ણય રાજ્ય સરકારની ભ્રષ્ટાચાર વિરોધી…
View More મોન્ટુ પટેલની ગુજરાત ફાર્મસી કાઉન્સિલના પદેથી હકાલપટ્ટીધો.12ના વિદ્યાર્થી ઉપર ધો.11નો છાત્ર સળિયો લઇ તૂટી પડ્યો, સુરતમાં ગંભીર ઘટના
સુરત શહેરના ઉમરા વિસ્તારમાં આવેલી શેઠ ધનજીશા રૂૂસ્તમજી ઉમરીગર સ્કૂલની બહાર ધોરણ 12ના એક વિદ્યાર્થી પર ધોરણ 11ના વિદ્યાર્થી દ્વારા સળિયા વડે જીવલેણ હુમલો કરવામાં…
View More ધો.12ના વિદ્યાર્થી ઉપર ધો.11નો છાત્ર સળિયો લઇ તૂટી પડ્યો, સુરતમાં ગંભીર ઘટનાપીડીએમ ફાટક પાસે લાઇનમાં ભંગાણ; 3 વોર્ડમાં ઓચિંતો પાણીકાપ
વોર્ડ નં-7,14 અને 17માં પાણી પહોંચાડતી ગુરુકુળ સંપની મુખ્ય લાઇન રાત્રીના તૂટતાં રીપેરિંગ શરૂ કરાયું શહેરને પીવાનુ પાણી પુુરુ પાડતા મુખ્ય ત્રણ જળાશ્યોમાં મોટીમાત્રામાં વરસાદી…
View More પીડીએમ ફાટક પાસે લાઇનમાં ભંગાણ; 3 વોર્ડમાં ઓચિંતો પાણીકાપનવરાત્રિ પહેલાં જ રાજ્યમાં મેઘરાજાની એન્ટ્રી!! વલસાડ, તાપી અને સુરતમાં વરસાદ
રાજ્યમાં નવરાત્રિના આગમન પહેલા જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. આજે સવારથી જ વલસાડ, તાપી અને સુરત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી…
View More નવરાત્રિ પહેલાં જ રાજ્યમાં મેઘરાજાની એન્ટ્રી!! વલસાડ, તાપી અને સુરતમાં વરસાદમોરબીના યુવાને રિસામણે બેઠેલી પત્ની પરત નહીં આવતા મૂળી પાસે ઝેર પી જીવન ટૂંકાવ્યું
મૂળીના સોમાસરમાં પ્રૌઢનું બીમારી સબબ બેભાન હાલતમાં મોત મોરબીમાં રહેતા યુવાને મૂળીના રાસિંગપર ગામે રિસામણે બેઠેલી પત્નીને તેડવા ગયો હતો. ત્યારે દાધોરીયા ગામના પાટીયા પાસે…
View More મોરબીના યુવાને રિસામણે બેઠેલી પત્ની પરત નહીં આવતા મૂળી પાસે ઝેર પી જીવન ટૂંકાવ્યુંસોનામાં 500 અને ચાંદીમાં 1500નું ગાબડુ
આવતીકાલે યુ.એસ. ફેડ રેટ કરતી જાહેરાત થવાની છે ત્યારે આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે સવારે માર્કેટ ખુલતાની સાથે જ સોનામાં 10 ગ્રામે 500…
View More સોનામાં 500 અને ચાંદીમાં 1500નું ગાબડુઅમરેલીમાં બીજે સગાઇ થઇ જતાં યુવતીનું ગળું કાપવા પૂર્વ પ્રેમીનો પ્રયાસ
રાજ્યમાં હત્યા, મારામારી, જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે મંગળવારે (16 સપ્ટેમ્બર) અમરેલી શહેરમાં ધોળા દિવસે 24 વર્ષીય યુવતી પર એક…
View More અમરેલીમાં બીજે સગાઇ થઇ જતાં યુવતીનું ગળું કાપવા પૂર્વ પ્રેમીનો પ્રયાસસૂરજકરાડીમાંથી યુવાનનું અપહરણ કરનારા પાંચ શખ્સો ઝડપાયા
ઓખા મંડળના સુરજકરાડી વિસ્તારમાંથી સોમવારે સાંજના સમયે એક યુવાનનું અપહરણ થયાનો બનાવ બનવા પામ્યો હતો. આ પ્રકરણમાં સ્થાનિક પોલીસે તાકીદની કાર્યવાહી કરી, પાંચ શખ્સોને ઝડપી…
View More સૂરજકરાડીમાંથી યુવાનનું અપહરણ કરનારા પાંચ શખ્સો ઝડપાયાભાયાવદરના ખારચિયા ગામે જુગાર કલબ ઉપર દરોડો, 19 જુગારીઓની ધરપકડ
ભાયાવદરના ખારચીયા ગામે મકાનમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર પોલીસે દરોડો પાડી જુગાર રમતા 19 શખ્સોની ધરપકડ કરી એક લાખની રોકડ સહિત 2.21 લાખનો મુદ્દામાલ કબજે…
View More ભાયાવદરના ખારચિયા ગામે જુગાર કલબ ઉપર દરોડો, 19 જુગારીઓની ધરપકડ