કુલ 3.9 કરોડ ગણતરી ફોર્મનું વિતરણ, 50963 ઇકઘ દ્વારા કામગીરી પૂરજોશમાં ચાલુ ગુજરાતમાં એક અઠવાડિયા પહેલા શરૂૂ થયેલા મતદાર યાદીના ખાસ સઘન સુધારણા (SIR) ના…
View More ગુજરાત મતદારયાદી સઘન સુધારણા હેઠળ 2.17 કરોડ નાગરિકોનું મેપિંગ પૂર્ણgujarat
રાજકોટ-પોરબંદર બે નવી ટ્રેનનો શુક્રવારથી પ્રારંભ
ભારતીય રેલવે દ્વારા પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગરમાં રેલવે સુવિધાઓના વિસ્તરણ અને સુધારણા માટે તાજેતરમાં ગત ઓગસ્ટમાં બે પેસેન્જર ટ્રેનની જાહેરાત કેન્દ્રીય રેલવે મંત્રી…
View More રાજકોટ-પોરબંદર બે નવી ટ્રેનનો શુક્રવારથી પ્રારંભઉત્તર પશ્ચિમ રેલવેમાં બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર
ઉત્તર પશ્ચિમ રેલવેના ગાંધીનગર-જયપુર સ્ટેશનના પુનર્વિકાસ અને મોટા પાયે આધુનિકીકરણના કાર્યને ધ્યાનમાં રાખીને, 9 નવેમ્બરથી 13 ડિસેમ્બર, 2025 સુધી 35 દિવસનો બ્લોક લેવામાં આવ્યો છે,…
View More ઉત્તર પશ્ચિમ રેલવેમાં બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસરબાલાજી વેફર 35,000 કરોડની બ્રાન્ડ, 7% હિસ્સો યુએસની કંપની ખરીદશે
પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ જનરલ એટલાન્ટિક રૂા.2500 કરોડમાં હિસ્સો હસ્તગત કરશે, એસ્ટ્રોન સિનેમાથી શરૂ થયેલી બાલાજી વેફરની ‘એસ્ટ્રોનટ’ જેવી ઉડાન રાજકોટની લોકપ્રિય નાસ્તા બ્રાન્ડ, બાલાજી વેફર્સ,…
View More બાલાજી વેફર 35,000 કરોડની બ્રાન્ડ, 7% હિસ્સો યુએસની કંપની ખરીદશેજોડિયા નજીક હોટલ સંચાલક દ્વારા ગ્રાહક ઉપર છરી વડે હુમલો
ખેરી ગામે શિવ લહેરી હોટલનો બનાવ, ફરિયાદ નોંધાઈ જામનગર જિલ્લા ના જોડિયા પંથકમાં એક હોટલ માં જમવા ગયેલા ગ્રાહક ઉપર હોટલ સંચાલક દ્વારા છરી વડે…
View More જોડિયા નજીક હોટલ સંચાલક દ્વારા ગ્રાહક ઉપર છરી વડે હુમલોખંભાળિયામાં ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રિફિલિંગ કરતો શખ્સ ઝડપાયો
ખંભાળિયામાં એસ.ઓ.જી. પોલીસે અનધિકૃત રીતે ચાલતી ગેસ સિલિન્ડર રિફિલિંગની પ્રવૃતિ સામે કડક કાર્યવાહી કરી, વધુ એક શખ્સને આ જોખમી પ્રવૃત્તિ કરતા 23 ગેસ સિલિન્ડર, ચાઈનીઝ…
View More ખંભાળિયામાં ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રિફિલિંગ કરતો શખ્સ ઝડપાયોબગસરાના લુંઘિયા ગામ આસપાસના વિસ્તારોમાં અસામાજિક પ્રવૃત્તિ કરતી ગેંગને પકડવા માંગ
લુંઘિયા, ભંડેર અને મોણવેલ ગામના ખેડૂતોની મીટિંગ મળી બગસરા તાલુકાના લુંઘીયા ગામે ખૂબ મોટી સંખ્યામાં મિટિંગ મળી હતી જેમાં ગામની હદમાં રહી ત્રણ ગામના સીમાડામાં…
View More બગસરાના લુંઘિયા ગામ આસપાસના વિસ્તારોમાં અસામાજિક પ્રવૃત્તિ કરતી ગેંગને પકડવા માંગકો.સાંગાણીના થોરડી-હડમતાળા ગામના પાટિયા સુધીનો રોડ અતિ બિસમાર હાલતમાં
કોટડા સાંગાણીનું ગામ થોરડી ગામથી જોડતો હડમતાળના પાટીયા નો અંદાજિત 4 થી 5 કિલોમીટર અંતર નો રોડ છે જે અત્યારે હાલમાં નેશનલ હાઇવે ગણાતો રોડ…
View More કો.સાંગાણીના થોરડી-હડમતાળા ગામના પાટિયા સુધીનો રોડ અતિ બિસમાર હાલતમાંગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પ્રખ્યાત ગોંડલિયા મરચાની આવક શરૂ
દેશ વિદેશ માં પ્રખ્યાત ગોંડલ નાં ગોંડલીયા મરચાની સિઝન શરુ થતા ગોંડલ માર્કેટ યાર્ડ માં સૌ પ્રથમ 3000 ભારી ની આવક સાથે મરચાની આવક નાં…
View More ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પ્રખ્યાત ગોંડલિયા મરચાની આવક શરૂબાળપણમાં એ ચૂલાની મેશવાળી દીવાલમાં સાઠીકડા વડે ચિત્રો દોરતા
અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે 11,111 સ્કવેર ફૂટની રંગોળી બનાવી નયનાબેન કાત્રોડિયાએ સર્જ્યો હતો એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ફાઇન આર્ટ્સની કોઈ ડીગ્રી વગર પોતાની…
View More બાળપણમાં એ ચૂલાની મેશવાળી દીવાલમાં સાઠીકડા વડે ચિત્રો દોરતા