પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે શિહોરી ખાતે બેઠકમાં નિર્ણય લીધો તાજેતરમાં લોકપ્રિય સિંગર કિંજલ દવે દ્વારા ગુપચૂપ રીતે, નિકટવા વ્યક્તિઓની હાજરમાં સગાઇ વિધિ સંપન્ન…
View More આંતરજ્ઞાતિય લગ્ન કરતા કિંજલ દવેને નાત બહાર મુકાઇgujarat
ખ્રિસ્તીઓ અને મુસ્લિમો બંન્નેનું લક્ષ્ય હિન્દુઓને ઓછા કરવાનું: નીતિન પટેલ
ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો સામે આવ્યો છે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, ખ્રિસ્તીઓની…
View More ખ્રિસ્તીઓ અને મુસ્લિમો બંન્નેનું લક્ષ્ય હિન્દુઓને ઓછા કરવાનું: નીતિન પટેલચોટીલા પંથકમાં પ્રેમી પંખીડાએ સજોડે વખ ઘોળ્યું
ખેરાણાના યુવકને નજીકના ગામની સગીરા સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ પાંગર્યો‘તો; પ્રેમિકાને રાત્રીના ગાડીમાં બેસાડી લઈ ગયા બાદ પગલુ ભર્યુ ચોટીલા પંથકમાં આવેલા ખેરાણા ગામે…
View More ચોટીલા પંથકમાં પ્રેમી પંખીડાએ સજોડે વખ ઘોળ્યુંરાજકોટમાં સામાન્ય ઠંડીમાં 4 લોકોના હૃદય બેસી ગયા
રાજકોટ સહિત રાજ્યભરમાં શિયાળાની ઋતુમાં ઠંડીની શરૂઆત થતાં જ હૃદયરોગના હુમલાની ઘટનાઓમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં સામાન્ય ઠંડીમાં જ વધુ ચાર લોકોના…
View More રાજકોટમાં સામાન્ય ઠંડીમાં 4 લોકોના હૃદય બેસી ગયાઅમદાવાદમાં ભૂકંપનું જોખમ વધ્યું, નવા વર્ષથી બાંધકામના નિયમો બદલાશે
ભૂકંપ ઝોનિંગમાં સુધારો થતા અમદાવાદ ઝોન-4માં મૂકાયું, મે-2026થી ઇમારતોની ડિઝાઇનમાં ફેરફાર કરવા પડશે “રિયલ એસ્ટેટ ક્ષેત્રને સૌથી વધુ અસર થશે, મિલકતોના ભાવ 20થી 25 ટકા…
View More અમદાવાદમાં ભૂકંપનું જોખમ વધ્યું, નવા વર્ષથી બાંધકામના નિયમો બદલાશેભાવનગરના હિમાલયા મોલના પાર્કિંગમાં કારમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
ભાવનગર માં હિમાલયા મોલના પાર્કિંગમાંથી વિદેશી દારૂૂ ની કુલ 1273 બોટલ , એક કાર અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂૂ.11,00,740 નો મુદ્દામાલ સાથે બે શખ્સોને…
View More ભાવનગરના હિમાલયા મોલના પાર્કિંગમાં કારમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયાઅમરેલીમાં ખેતીકામ કરતા મજૂર પર સિંહનો હુમલો, કમરના ભાગે ગંભીર ઇજા
અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓના હુમલાની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે અમરેલીથી 4 કિલોમીટર દૂર આવેલા વિઠ્ઠલપુર સીમ વિસ્તારમાં એક ખેતમજૂર પર સિંહે હુમલો કર્યો હતો.…
View More અમરેલીમાં ખેતીકામ કરતા મજૂર પર સિંહનો હુમલો, કમરના ભાગે ગંભીર ઇજાજામનગરમાં વૃધ્ધ મહિલાના સોનાના ચેઇનની લૂંટનો ભેદ ઉકેલાયો
જામનગર માં બે દિવસ પહેલાં એક વૃધ્ધ મહિલા પાસે થી રૂૂ. દોઢ લાખ ની કિંમત ના સોના ના ચેઇન ની લૂંટ ચલાવાઈ હતી. જે લૂંટના…
View More જામનગરમાં વૃધ્ધ મહિલાના સોનાના ચેઇનની લૂંટનો ભેદ ઉકેલાયોમાતાએ કહ્યું મરી જા અને સગીરાએ 15મા માળે ચડી તમાસો કર્યો
એક કલાકની લોકો-ફાયર બ્રિગેડની જહેમત બાદ હાઇવોલ્ટેજ ડ્રામાનો અંત , સુરતમાં ચકચારી ઘટના હાઈરાઈઝ બિલ્ડિંગનું પેન્ટહાઉસ, 17 વર્ષની જીદ્દી કિશોરી અને નીચે ફેલાયેલી ફાયરની જાળ……
View More માતાએ કહ્યું મરી જા અને સગીરાએ 15મા માળે ચડી તમાસો કર્યોમોરબીમાં સાયબર ફ્રોડમાં વધુ રૂા.20.80 લાખની રકમ બેન્કમાં જમા થયાનું ખુલ્યું
મોરબીમાં સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા અન્યના બેંક ખાતાનો ઉપયોગ કરવાની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયા બાદ અનેક ઇસમોને પોલીસે ઝડપી લીધા છે હજુ પણ સાયબર…
View More મોરબીમાં સાયબર ફ્રોડમાં વધુ રૂા.20.80 લાખની રકમ બેન્કમાં જમા થયાનું ખુલ્યું