ગુજરાતી સંગીત જગતમાંથી એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત ગાયક જિગરદાન ગઢવી, જે ચાહકોમાં ’જિગરા’ તરીકે ઓળખાય છે, તેણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્લેબેક સિંગિંગમાંથી…
View More લોકપ્રિય ગુજરાતી ગાયક ‘જિગરા’એ પ્લેબેક સિંગિંગને કહ્યું અલવિદાgujarati singer
કિંજલ દવેને પૈસાનું અભિમાન છે, સામાજિક બહિષ્કાર યોગ્ય!
જાણીતી અને પ્રસિધ્ધ વ્યક્તિ સમાજના બંધારણનું ઉલ્લઘન કરે ત્યારે સમગ્ર સમાજ માટે ખોટો સંદેશ જાય છે: હેમાંગ રાવલનો કિંજલ દવેને વળતો જવાબ કાજલ હિન્દુસ્તાની પણ…
View More કિંજલ દવેને પૈસાનું અભિમાન છે, સામાજિક બહિષ્કાર યોગ્ય!દીકરીઓની પાંખો કાપવાની વાત કરનારાઓને સમાજમાંથી દૂર કરો: કિંજલ દવે
ગુજરાતી લોકગીતોની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો મુદ્દો હાલમાં ચર્ચામાં છે. આ બહિષ્કારનો નિર્ણય પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા આંતરજ્ઞાતિય સગાઈના…
View More દીકરીઓની પાંખો કાપવાની વાત કરનારાઓને સમાજમાંથી દૂર કરો: કિંજલ દવેઆંતરજ્ઞાતિય લગ્ન કરતા કિંજલ દવેને નાત બહાર મુકાઇ
પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે શિહોરી ખાતે બેઠકમાં નિર્ણય લીધો તાજેતરમાં લોકપ્રિય સિંગર કિંજલ દવે દ્વારા ગુપચૂપ રીતે, નિકટવા વ્યક્તિઓની હાજરમાં સગાઇ વિધિ સંપન્ન…
View More આંતરજ્ઞાતિય લગ્ન કરતા કિંજલ દવેને નાત બહાર મુકાઇચાર-ચાર બંગડી ફેઇમ કિંજલ દવેની બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઇ
ગુજરાતીની લોકપ્રિય લોકગાયક કલાકાર કિંજલ દવે સગાઈના તાંતણે બંધાઈ ગઈ છે. ગાયિકા કિંજલ દ્વેએ પોતે જ પોતાના સત્તાવાર ફેસબુક પેજ પર વીડિયો શેર કરીને સગાઈની…
View More ચાર-ચાર બંગડી ફેઇમ કિંજલ દવેની બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઇ