ગોંડલ તાલુકાના મોવિયા ગામની સીમમાં ગ્રામ્ય એસઓજીએ દરોડો પાડી કપાસના વાવેતર વચ્ચે રૂૂ.1,41,350 ના માદક-પદાર્થ ગાંજાના જથ્થા સાથે મધ્યપ્રદેશના ખેત મજુરની ધરપકડ કરી…
View More ગોંડલના મોવિયા ગામે કપાસ વચ્ચે રૂા.1.41 લાખના ગાંજાનું વાવેતર ઝડપાયુંgujarat
253 કરોડના ફ્રોડમાં જૂનાગઢના નવ ખાતાનો ઉપયોગ થયો હતો, 8 ઝડપાયા
મ્યુલ એકાઉન્ટ મારફત સાયબર ફ્રોડના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જૂનાગઢ સાયબર ક્રાઈમે 9 એવા બેંક એકાઉન્ટ પકડી પાડ્યા છે. જેનો…
View More 253 કરોડના ફ્રોડમાં જૂનાગઢના નવ ખાતાનો ઉપયોગ થયો હતો, 8 ઝડપાયાપડધરીના ઈંટાળામાં માવતરે આંટો દેવા આવેલી નવોઢાએ કર્યુ વિષપાન
મુળ મધ્યપ્રદેશની વતની અને હાલ સુરેન્દ્રનગર ખાતે રહેતી નવોઢા પડધરીના ઈંટાળા ગામે મજુરી અર્થે આવેલા માવતરના ઘરે આંટો દેવા આવી હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર…
View More પડધરીના ઈંટાળામાં માવતરે આંટો દેવા આવેલી નવોઢાએ કર્યુ વિષપાનજામનગરમાં ડીફેન્સ કોલોનીમાં કારમાંથી અંગ્રેજી દારૂ ઝડપાયો
જામનગર માં દારૂૂ ભરેલ વાહન પોલીસે કબજે કરી રૂૂ.6 લાખ 39 હજાર ની કિંમત નો દારૂૂ કબજે કરી એક આરોપી ને ઝડપી લીધો છે.…
View More જામનગરમાં ડીફેન્સ કોલોનીમાં કારમાંથી અંગ્રેજી દારૂ ઝડપાયોધ્રોલના જાયવા ગામની 23 વર્ષીય અપરણિત યુવતી લાપત્તા
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં રહેતા અને કડિયા કામ કરતા દિનેશભાઈ કેશવજીભાઈ ચોટલીયા ની 23 વર્ષ ની અપરણિત યુવતિ રુચિતાબેન ચોટલીયા કે જે…
View More ધ્રોલના જાયવા ગામની 23 વર્ષીય અપરણિત યુવતી લાપત્તાજામનગરમાંથી ત્રણ બાઈકની ચોરી કરનાર તસ્કર પકડાયો
જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાંથી ત્રણ મોટરસાયકલોની ચોરી કરનાર એક તસ્કર ને પોલીસે પકડી પાડ્યો છે, અને તેની પાસેથી ત્રણ ચોરાઉ બાઇક કબજે…
View More જામનગરમાંથી ત્રણ બાઈકની ચોરી કરનાર તસ્કર પકડાયોજામનગરના જોડિયા નજીક કારે અડફેટેલેતા બાઈકચાલકનું મોત
જામનગર જિલ્લાના જોડિયા પાસે રવિવારે બપોરે બાર વાગ્યાના અરસામાં પુરપાટ ઝડપે આવી રહેલા એક કાર ના ચાલકે મોટરસાયકલને ઠોકરે ચડાવતાં બાઈક સવાર દિનેશભાઈ નારણભાઈ…
View More જામનગરના જોડિયા નજીક કારે અડફેટેલેતા બાઈકચાલકનું મોતસ્થાનિક ચૂંટણીઓ કાનૂની વિવાદમાં , વિલંબ થવાની શક્યતા
મહાપાલિકા-પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં 27 ટકા અનામત રોસ્ટરને પાસના આગેવાન દ્વારા હાઇકોર્ટમાં પડકાર ગુજરાતમાં 2027 મા યોજાનાર ધારાસભાની ચૂંટણીના સેમિફાઇનલ સમાન 11 મહાનગર પાલિકા, 31…
View More સ્થાનિક ચૂંટણીઓ કાનૂની વિવાદમાં , વિલંબ થવાની શક્યતાજામનગર શહેર અને ખંભાળિયા બાયપાસ પાસે 3 વાહનના અકસ્માત
જામનગર શહેર અને ખંભાળિયા બાયપાસ નજીક જુદા જુદા 3 વાહન અકસ્માતમાં બે બાળકો સહિત કુલ 6 વ્યક્તિને નાની-મોટી ઇજા થઈ છે, ત્રણેય અકસ્માત મામલે…
View More જામનગર શહેર અને ખંભાળિયા બાયપાસ પાસે 3 વાહનના અકસ્માતથેલેસેમિયાગ્રસ્ત બાળકને મધમાખીએ ડંખ મારતા મોત
જામનગર તાલુકાના નાના થાવરિયા ગામમાં વાડી વિસ્તારમાં રહેતા વિશાલ ધીરુભાઈ જેપાર નામના 12 વર્ષ ના બાળક ને આજે સવારે એકાએક મધમાખી કરડી જતાં તેને…
View More થેલેસેમિયાગ્રસ્ત બાળકને મધમાખીએ ડંખ મારતા મોત